બેલેન્સશીટ : 2. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

“જશવંત…કહુ છુ સાંભળે છે.. થોડા પૈસા છે તારી પાસે?…” સુધાએ પુછ્યુ. અને જશવંતે ના પાડવા કરતા મૌન રહેવાનુ વધારે પસંદ કર્યુ.. ” કાલે જ કંપનીમાથી બે માણસો આવ્યા હતા.. કહયુ કે કાલે લાઈટબિલ ભરી દેજો નહિ તો….” પછીના શબ્દો સુધા પુરા ન કરી શકી.. જશવંત સાવ જુઠ્ઠો હતો. એના ફાટેલા પર્સમાં પુરા રુપિયા બસો પડ્યા […]

Continue Reading

મારૂ પ્રિય પક્ષી:મોર… (ધો. 3નો નિબંધ) – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. મોરને બે આંખો છે.મોરને બે પગ છે. મોરને મોટી પાંખો છે. મોરને માથે કલગી છે. મોરપીચ્છ સુંદર હોય છે. કૃષ્ણભગવાન તે પિચ્છને ધારણ કરે છે. મોર શંકાશીલ પક્ષી છે. એ ધીમેધીમે આપણી પાસે આવે છે. મોર સાપનો દુશ્મન છે.. મોર મકાઈ ખાય છે. મોર જુવાર ખાય છે.. મોર ખુલ્લા ખેતરોમાં […]

Continue Reading

મુખૌટા : ભગવાન નરસિંહ. – દેવલ શાસ્ત્રી.

માસ્ક શબ્દ આપણા જીવન સાથે વણાઈ ચૂક્યો છે. બજારમાં ડિઝાઈનર માસ્ક મળવા લાગ્યા છે. માણસ ફેસબુકમાં અલગ હોય છે. વોટ્સએપ પર અલગ હોય છે. અંગત મિત્રો સાથે અલગ હોય છે, તો પરિવારજનો સાથે અલગ હોય છે. દરેક વ્યક્તિ જાતજાતના માસ્ક લગાવીને ફરતી હોય છે. આપણે પણ માસ્ક, સોરી મહોરા વિશે વાત કરવી છે. ભારતીય પરંપરામાં […]

Continue Reading

ऑनलाइन गायत्री महायज्ञ श्रृंखला 30-Aug-2020 , Sunday , 10AM -11AM*

*OGMY #3/11 ,ऑनलाइन गायत्री महायज्ञ श्रृंखला 30-Aug-2020 , Sunday , 10AM -11AM* *2 लाख चालीस हजार गायत्री मंत्र आहुती श्रृंखला* *गुरुसत्ता के संरक्षण* तथा *श्रद्धेय डॉ साहब और श्रद्धेया जीजी* के आशीर्वाद मार्गदर्शन में प्रत्येक रविवार को ऑनलाइन गायत्री महायज्ञ में देश-विदेश से गायत्री परिजन भाग ले रहे है। *OGMY #1/11 ,16-Aug-20* 627 श्रद्धालु परिवारों […]

Continue Reading

સદાથી મારું ઓનલાઈન રહેવાનું કારણ તું છે, અને મારો મૂડ, આ ફાઈન રહેવાનું કારણ તું છે.

સદાથી મારું ઓનલાઈન રહેવાનું કારણ તું છે, અને મારો મૂડ આ ફાઈન રહેવાનું કારણ તું છે. તારા મેસેજ, તારા ઈ-મેઈલ ને તારી કોમ્મેંન્ટસ, આ ચહેરે અનોખી શાઈન રહેવાનું કારણ તું છે. ખુશીઓ જ ખુશીઓ છે તારા હોવથી જીવનમાં, વેદનાઓનું સદા કન્ફાઈન રહેવાનું કારણ તું છે. તારાથીજ છે સૂર્ય મારી જિંદગીનો આભમાં સદા, પ્રેમમાં કાયમજ સનશાઈન […]

Continue Reading

આપણા રંગીન ચશ્માને હટાવી જીવનને યથાર્થ રૂપે જોવું એ જ સાચો વૈરાગ્ય શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ HKBBB કોલેજ.

હજારો-લાખો વર્ષોથી ધર્મો અને શાસ્ત્રો જનસમુદાયને વૈરાગ્યની મહત્તા શીખવે છે. કેમ કે વૈરાગ્ય એ મુક્તિનો માર્ગ છે પરંતુ જ્યાં સુધી મુક્તિ કે વૈરાગ્યને તેના સાચા સ્વરૂપમાં યથાર્થ રીતે સમજી ન શકાય ત્યાં સુધી તો વૈરાગ્યના નામે આપણે આપણી પોતાની જાતને ત્રાસ આપતા કે હેરાન કરતા જ રહીશુ. જેનાથી કદાચ વિકૃતિ વધી શકે પણ મુક્તિ ન […]

Continue Reading

Breaking* અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ૩૧ ઓક્ટોબરથી સી- પ્લેન સર્વિસ ચાલુ થશે.

Breaking* અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ૩૧ ઓક્ટોબરથી સી- પ્લેન સર્વિસ ચાલુ થશે. પ્લેનમાં ૧૯ મુસાફર સવાર થઈ શકશે. અમદાવાદથી રોજ ચાર ટ્રીપ ઉપડશે. મુસાફર દીઠ રૂ. ૪૮૦૦ ભાડું નક્કી કરાયું.

Continue Reading

ગાંધીનગર: લોકડાઉનથી લઈને અત્યાર સુધી માં આવિરત રઈ ને ૨૪ કલાક કોરોના પોઝિટિવ દર્દી ને ગાંધીનગર ના કોઈ પણ સ્થળે થી લઈને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું જે ૧૦૮ એમ્બ્યુલન્સ ના કર્મચારી સદંતર કામ કરી રહ્યા છે. તેવા ૧૦૮ ના પાઇલોટ રાજેન્દ્રસિંહ સોઢા, ચેતનકુમાર દેસાઈ અને ઇ.એમ.ટી. બળવંતભાઈ દરજી, રાકેશભાઈ ઠાકોર ને ગાંધીનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ શ્રીમતી નિયતીબેન […]

Continue Reading