*અમદાવાદ અમરાઈવડીના વીર શહિદનો પાર્થિવ દેહ એરપોર્ટ લવાયો. શ્રદ્ધાંજલિ આપવામાં આવી.*

અમદાવાદ: મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા શહીદ થયેલ રજનીશ પટનીનો પાર્થિવ દેહ અમદાવાદ લવાયો હતો. જેમને ગાર્ડ ઓફ ઓનર આપી શાહિદ ને અપાઈ શ્રદ્ધાંજલિ. મેરઠ ખાતે ફરજ પર આકસ્મિક જવાન નું થયું હતું મોત જેમના પાર્થિવ શરીરને તેમના નિવાસસ્થાને અમરાઈવાડી લઈ જવાશે અને ત્યાર બાદ સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.

Continue Reading

કાપડના વેપારીઓની ટેક્સટાઇલ એન્ટી ફ્રોડ સેલ બનાવવાની માંગ.

કાપડના વ્યવસાયિકોના બાકી પેમેન્ટની તકરારનુ એક જ જગ્યાએ સમાધાન થાય તેવી વ્યવસ્થા કરવા રજૂઆ ત વ્યાપારી અગ્રણીઓએ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરી કે છેલ્લા વર્ષોમાં વ્યાપારીઓ સાથે ૧૦૦ કરોડથી વધારેનું ચીટીંગ થયું છે અમદાવાદની ઓળખ એવા કાપડ બજારમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચોક્કસ વેપારીઓ દ્વારા ઉધારમાં માલ લઈને ઉઠમણાં કરવામાં આવી રહ્યા છે. છેલ્લા […]

Continue Reading

અમદાવાદ ખાતે જન અધિકાર મંચ દ્વારા તંત્ર સામે નવતર વિરોધ : સેલ્ફી વીથ ખાડા અભિયાન.

અમદાવાદ ખાતે જન અધિકાર મંચ દ્વારા તંત્ર સામે નવતર વિરોધ : સેલ્ફી વીથ ખાડા અભિયાન: જન અધિકાર મંચ ના પ્રવિણ રામે જણાવ્યું છે કે, “બિસ્માર રસ્તાના વિરોધમાં મારા માર્ગદર્શન હેઠળ આવતીકાલે શનિવારથી સમગ્ર ગુજરાતમાં અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવશે. જેમાં સેલ્ફી વીથ ખાડા (Pits in Ahmedabad) અભિયાનની શરૂઆત કરશે. અતિ ભારે વરસાદના કારણે રસ્તા બિસ્માર […]

Continue Reading

આટલું યાદ રાખી લો. બાળક ક્યારેય પાછો નહીં પડે. – મેં ઘણી મહેનત પછી આ તૈયાર કર્યું છે.દરેક બાળકોને આ સંદેશ મોકલવો જ જોઇએ.

* મેં ઘણી મહેનત પછી આ તૈયાર કર્યું છે. * * ભણતા બધા બાળકોને આ સંદેશ મોકલવો જ જોઇએ. 1) + = સરવાળો 2) – = બાદબાકી 3) × = ગુણાકાર 4) ÷ = ભાગ 5)% = ટકા 6) ∵ = ત્યારથી 7) તેથી = તેથી 8) ∆ = ત્રિકોણ 9) Ω = ઓમ 10) […]

Continue Reading

અમદાવાદ/સુરત છોડો : રાજકોટ છે હવે ડેન્જર ઝોન ! જિમ્મેદાર કોણ ? સરકાર, અધિકારી કે પછી ખુદ…- હિતેશ રાયચુરા.

એ સ્પષ્ટ છે કે રાજકોટમાં કોરોના ને લગતાં સાચા આંકડા કમિશનર કે કોઈ જાહેર થવા દેતાં નથી. ‘ સાંજ સમાચાર ‘ જેવું એકાદ અખબાર દરરોજ નિડરતાથી જવાબદારોના તર્કબદ્ધ રીતે કાન આમડે છે યા ચાબખાં મારે છે… પણ ગેંડાઓને ટાંચણીઓ અસર કરતી હોતી નથી ! જાણે સો(૧૦૦)ના આંકડાની અંદર બાંધી લીધો હોય તેમ કોરોના પેશન્ટની સંખ્યા […]

Continue Reading

“૭૨ વરસથી રોડ ઉપર ખાડા પડવાના મુખ્ય કારણો” – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

“૭૨ વરસથી રોડ ઉપર ખાડા પડવાના મુખ્ય કારણો” આમ તો પહેલી નજરે આપણને ખાડા પડવાનું મુખ્ય કારણ વરસાદ જ લાગે.. પણ એવુ નથી…જાણીએ ખાડા પડવાના મુખ્ય મુખ્ય કારણો… ૧.નેતાજી સામે ભલે એ રાજી થતી હોય. પણ પીઠ પાછળ તો એમના કહેવાતા પુરૂષાતન પર એ હસતી જ હતી.. આપણે સામાન્ય માણસ શ્વાસ રોકી શકે એટલુ પણ […]

Continue Reading

આબુરોડ રાજસ્થાન. રાજસ્થાનના આબુરોડમાં 8 દિવસનું લોક ડાઉન.

આબુરોડ રાજસ્થાન રાજસ્થાન ના આબુરોડ માં 8 દિવસનું લોક ડાઉન 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર સુધી આબુરોડ માં લોકડાઉન આબુરોડ શહેર, તરતોલી, આકરાભટ્ટા,માનપુર હવાઈ પટ્ટી અને સાંતપુર સુધી ના ગામોમાં લોકડાઉન સબડિવિઝન અધિકારી ગૌરવ સૈનીએ આદેશ જારી કર્યો શહેરમાં સતત વધી રહેલા કોરોનાના આંકડાને લઈને લેવાયો નિર્ણય

Continue Reading

અંબાજી મંદિરના ઓનલાઇન દર્શનમાં સતત થઈ રહ્યો છે વધારો. બે દિવસ મા 13 લાખ 10 હજાર ભક્તો એ ઓન લાઇન દર્શન કર્યા.

અંબાજી મંદિરના ઓનલાઇન દર્શનમાં સતત થઈ રહ્યો છે વધારો. બે દિવસ મા 13 લાખ 10 હજાર ભક્તો એ ઓન લાઇન દર્શન કર્યા જીએનએ અંબાજી (રાકેશ શર્મા) અંબાજી મંદિર ના ઓનલાઇન દર્શનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ ના ભાદરવી મહામેળા દરમિયાન ગર્ભગૃહ ના દર્શન કેમેરા મા જોવા મળતા ન હતા પ્રથમ વાર ભાદરવી 2020 […]

Continue Reading

*બનાસકાંઠાના અંબાજી તરફના માર્ગો પર ભક્તો ચાલતા જોવા મળ્યા*

અંબાજી ભાદરવી મહામેળો વહીવટી તંત્ર તરફથી રદ કરવામાં આવ્યો છે અને ભક્તો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું છે તેમ છતાંય ભક્તો નો પ્રવાહ અંબાજી તરફ જોવા મળ્યો હતો. 165 કિલોમીટર દૂર થી ભક્તો અંબાજી તરફ ચાલતા આવ્યા. સેવા કેમ્પ અને રાત્રી રોકાણ ની સુવિધા વિના ભક્તો અંબાજી તરફ આવ્યા. થરાદ તાલુકાના જમડા ગામ ના ભક્તો […]

Continue Reading

મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા રજનીશ પટણી શહિદ.

મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા રજનીશ પટણી શહિદ થયા છે. શહીદ રજનીશ પટણી વીટીવીના પત્રકાર અનિતાબેન પટણીના નાના ભાઇ છે. મેરઠ ખાતે ગઇ કાલે તેમનું આકસ્મિક નિધન થયું છે. ગુજરાતે એક વીર સપુત ગુમાવ્યો છે. પ્રભુ સદગત આત્માને શાંતિ આપે અને અનિતાના પરિવારને શક્તિ આપે તેવી પ્રાથના. શહીદ રજનીશનો પાર્થિવ દેહ શનિવારે સવારે 8-30 વાગ્યે […]

Continue Reading