*એક સત્ય પ્રસંગ. – મારા નવા? બુટ. – સંકલન. કેડીભટ્ટ.

*એક સત્ય પ્રસંગની વાત…* નવા બુટ ઓફિસે પહેરી ને હું જતો એ બુટના તળિયા ફાટી ગયા હતા ચારે બાજુથી બુટને સિલાઈઓ મરાવી મરાવી બુટ ને જીવતા રાખવાનો નિરર્થક પ્રયત્ન હું કરતો હતો હતો… જેમ એક મઘ્યમવર્ગ ની દશા એક સાંધે અને તેર તૂટે એવી જ દશા મારા બુટ ની હતી… કોઈ દર્દી ની સારવાર કરી […]

Continue Reading

*ભાદરવી પૂનમના સમયગાળા દરમ્યાન અંબાજી ટ્રસ્ટ દ્વારા આરતી, દર્શન અને મહાયજ્ઞનું જીવંત પ્રસારણ કરાશે*

તા. ૨૭ ઓગસ્ટથી તા. ૨ સપ્ટેઆમ્બર સુધી અંબાજી ટ્રસ્ટની વેબસાઈટ, ફેસબુક, યુ-ટ્યુબ ઉપર લાઈવ ટેલીકાસ્ટ કરાશે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પ્રતિવર્ષ યોજાતા ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે આ વર્ષે કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સંદર્ભે યાત્રિકોની સલામતી અને માઈભક્તોની લાગણીની ધ્યાનમાં લઇ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર આને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે […]

Continue Reading

બોર્ડિંગ પાસ ફોર સકસેસ ના સ્પીકર તરફથી અસરકારક બોલવાની ટીપ્સ : ખુશ્બુ વૈદ્ય.

જેમ યોગ્ય રીતે કહેવામાં આવે છે કે “સ્પિક યોર માઈન્ડ ઇવન ઇફ યોર વોઇસ શેઇકસ” ઘણા બધા પરિબળો છે,કે જે તમારા જીવનમાં પરિવર્તન લાવવામાં ફાળો આપે છે,અને તમને વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. પરંતુ અસરકારક બોલવું અને મન ખોલીને બોલવું એ કોઈ પણ ક્ષેત્રમાં મોટા પાયે સફળતા મેળવવામાં મદદ કરે છે. હું પહેલા જ્યારે પણ […]

Continue Reading

✍🏻. જિંદગી & હકીકત.- સંકલન. કેડીભટ્ટ.

*Time કાઢીને 2 min. વાંચો* 🙏🏼 *એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારી થી કામ કરતી હતી.*🐭🐭🐭 *ખિસકોલી જરૂરત થી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલ નો રાજા સિંહે તેને દસ બૉરી અખરોટ આપવા નો વાયદો કરી રાખ્યો હતો*….🦁🦁🦁🦁 *ખિસકોલી કામ કરતાં […]

Continue Reading

મુખ્ય સમાચાર. – કલ્પેશ મોદી.

⛈️🌨️જૂનાગઢ: માંગરોળના ઓછા ગામમાં SDRFનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન – ત્રણ દિવસથી ફસાયેલા ત્રણ લોકોનો આબાદ બચાવ – ઘેડ પંથક જળમગ્ન, વાડી વિસ્તારમાં ફસાયા હતા લોકો. 🌩️🌩️#મહેસાણા મોઢેરાના સૂર્યમંદિરનાં વરસાદ પછીના નયનરમ્ય દ્રશ્યો, સૂર્યકુંડમાં ઝરણા માફક વહ્યા વરસાદના પાણી, વરસાદ પછી સૂર્યકુંડમાં થઈ નવા નીરની આવક. 📱📱📞📞*40 સીમકાર્ડ અને 17 મોબાઇલ સાથે અમરેલી જિલ્લા જેલમાં ચાલતો […]

Continue Reading

સુરદાસજી સારસ્વત બ્રાહ્મણ હતા.જન્મથી જ અંધ.ભૌતિક રીતે અંધ, પરંતુ અલૌકિક રીતે બધું જોઈ શકતા.

🔹️સુરદાસજી સારસ્વત બ્રાહ્મણ હતા.. જન્મથી જ અંધ.. ભૌતિક રીતે અંધ પરંતુ અલૌકિક રીતે બધું જોઈ શકતા. શ્રીમહાપ્રભુજીના શરણે આવ્યા. તેઓ દૈવીજીવ હતા માટે શ્રીમહાપ્રભુજીએ એમનું બ્રહ્મસંબંધ કરાવ્યું. સુરદાસજી પોતે હીન છે એ દ્રષ્ટિએ ગાન કરતાં, જેમકે હું અંધ છું.. અભાગ્યો છું વગેરે.. આ જોઈ શ્રીમહાપ્રભુજીને થોડો ગુસ્સો આવ્યો અને આપશ્રી સુરદાસજી પર થોડા ખિજાયા, આપશ્રી […]

Continue Reading

સાણંદના વોર્ડન કમ હેડ ટીચર તેજલબેન જોષીના ઓનલાઇન માર્ગદર્શનથી દીકરીઓએ ઇકોફ્રેન્ડલી ગણેશ ચતુર્થી ઉજવી.

કેજીબીવી હોસ્ટેલ માધવનગર,તા.સાણંદની ધો.9 થી 12ની દીકરીઓને હોસ્ટેલના વોર્ડન કમ હેડ ટીચર તેજલબેન જોષીએ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં શાળાઓ બંધ છે ત્યારે વોટ્સ એપના માધ્યમથી ઓનલાઇન ગણેશ ચતુર્થી તહેવારનું મહત્વ સમજાવી દીકરીઓમાં સર્જનાત્મક શકિતનો વિકાસ થાય એ હેતુથી માર્ગદર્શન આપ્યું હતું જેના પરિણામે દીકરીઓ ઘરે રહીને પ્રદુષણ મુક્ત ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવી ગણેશ ચતુર્થીની ઉજવણી કરી […]

Continue Reading

મેવાડની મહારાણી પ્રેમ દિવાની મીરાં બાળપણથી જ સાથે રહેતા ગીરધર ગોપાળની છે આ મુર્તિ.

મિત્રો આ કોઈ સાધરણ મુર્તિ નથીં પણ મેવાડની મહારાણી પ્રેમ દિવાની મીરાંના બાળપણથી જ સાથે રહેતા ગીરધર ગોપાળની છે જે તેમની સાથે રાખતા ….આ મુર્તિ આપણા ગુજરાતનું લીમડી તાલુકાનું છોટી કાશી ગણાતું ગામ એટલે શિયાણી ગામ આજથી ૪૫૮વર્ષ પહેલાં મેવાડથી વૃદાવન યાત્રા કરી દ્વારાકા જતા પ્રેમ દિવાની મીરાં શિયાણી ગામનાં ચોરામા સંઘ સાથે રાત રહેલા […]

Continue Reading

40 સીમકાર્ડ અને 17 મોબાઇલ સાથે અમરેલી જિલ્લા જેલમાં ચાલતો ગેરકાયદેસર પીસીઓ ઝડપાયો.

40 સીમકાર્ડ અને 17 મોબાઇલ સાથે અમરેલી જિલ્લા જેલમાં ચાલતો ગેરકાયદેસર પીસીઓ ઝડપાયો પાંચ ખૂંખાર કેદીઓ સહિત રાજકોટનાં એક તબીબની ધરપકડ: સમગ્ર કારસ્તાનમાં કુલ 11આરોપીઓની સંડોવણી: છની હજુ ધરપકડ બાકી: પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયનો સપાટો

Continue Reading

ભાગ લો અને જીતો.

ભાગ લો અને જીતો 🌟 *મારા* *શિક્ષક મારા સુપર હીરો* વિશે (કવિતા / વાર્તા / અનુભવ / ગીત) 45 સેકંડની ટૂંકી વિડિયો શેર કરો પ્રગતિ સ્કૂલના સોશિયલ મીડિયા પૃષ્ઠ પર, ટોચના 10 સહભાગી દર્શાવવામાં આવશે અને ટોચના 3 સહભાગી આકર્ષક ઇનામ જીતશે! વધુ વિગતો માટે અમારો સંપર્ક કરો +919727816745

Continue Reading