NEWS BREAKING* ગાંધીનગર: નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે મોટા સમાચાર. નવરાત્રીમાં ગરબા રમવા માટે રાજ્ય સરકાર આપી શકે છે છૂટછાટ: સૂત્ર

NEWS BREAKING* ગાંધીનગર: નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે મોટા સમાચાર. નવરાત્રીમાં ગરબા રમવા માટે રાજ્ય સરકાર આપી શકે છે છૂટછાટ: સૂત્ર

Continue Reading

44 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં શાહપુરના જગદીશ એસ દાતણીયાની ધરપકડ.

ડીસા અને અમદાવાદમાં ત્રણ બોગસ કંપનીઓ રજિસ્ટર કરાવી ખોટા બિલો જનરેટ કરવામાં આવતા હતા જીએસટીએ ૪૪ કરોડના વધુ એક બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરી બોગસ બિલિંગ કૌભાંડ ના માસ્ટર માઇન્ડ અમદાવાદ શાહપુર ના જગદીશ એસ દાતણીયાની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.જગદીશ દાતણીયા એ જુદા જુદા વ્યક્તિઓના નામ એ ડીસામાં બે અને અમદાવાદમાં એક કંપની […]

Continue Reading

લઘુકથા “ઊંઘ” – સંકલન. કેડીભટ્ટ.

મોટાં મોટાં બંગલાવાળા શેઠોના એરિયામાં એક માણસ નીકળ્યો અને કોઈ વસ્તું વેંચવા નીકળ્યો હોય એ અદાથી બોલવા લાગ્યો, ” ઊંઘ લેવી….. ઊંઘ….. ” બધાંને ભારે આશ્ચર્ય થયું કે આ માણસ પાગલ તો નથી ને? તેવામાં અનિંદ્રા થી પીડિત એક શેઠ તેની પાસે ગયાં અને બોલ્યાં, ” ભાઈ, મને ઊંઘ નથી આવતી.” તે માણસ બોલ્યો, ” […]

Continue Reading

બ્રેકિંગ ન્યૂઝ:- વડોદરાની પારૂલ યુનિવર્સિટીના જયેશ પટેલનુ અમદાવાદની હોસ્પિટલમાં નિધન.

બ્રેકિંગ ન્યૂઝ:- વડોદરાની પારૂલ યુનિવર્સિટી ના જયેશપટેલનુ અમદાવાદ ની હોસ્પિટલમાં નિધન. જયેશ પટેલ ધણા સમય થી બિમારીઓ થી પીડાતા હતા. હોસ્પિટલમાં ડાયાલીસીસ ના સમયે જ તેઓ મૃત્યુ પામ્યા હતા. મૃતદેહ ને અંતિમવિધિ માટે વડોદરા મોકલવામાં આવશે.

Continue Reading

આજે રિચર્ડ એટનબરોની પુણ્યતિથિ,

આજે રિચર્ડ એટનબરોની પુણ્યતિથિ, અસંખ્ય ફિલ્મો અને વેબસિરીઝ વિશે લખીએ છીએ, આપણી નવી પેઢીને કમસેકમ એક વાર તો ગાંધી ફિલ્મ જોવા માટે સમજાવીએ… બ્રિટીશ શાસનના વિરોધી એવા મહાત્મા ગાંધી પર ઉત્કૃષ્ટ ફિલ્મ એક બ્રિટિશર બનાવે એ ગાંધી વિચાર નો પ્રભાવ…. ગાંધી ફિલ્મ માટે ત્રણ ગાંધી અને ત્રણ કસ્તુરબા હતાં. રિચર્ડ એટનબરો પાસે ૧૯૭૨થી સ્ક્રિપ્ટ રેડી […]

Continue Reading

⭕ *ગુજરાતમાં નવા 1067 પોઝિટિવ કેસ નોંધાયા,13 લોકોનાં મોત ,1021 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 229,અમદાવાદ 165

⭕ *ગુજરાતમાં નવા 1067 પોઝિટિવ કેસ નોંધાયા,13 લોકોનાં મોત ,1021 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 229,અમદાવાદ 165,વડોદરા 120,રાજકોટ 98,જામનગર 86,ભાવનગર 49,પંચમહાલ 27,ગાંધીનગર-જૂનાગઢ 26,કચ્છ 25,ગીરસોમનાથ 20,મોરબી 17,અમરેલી 16,બનાસકાંઠા-ભરૂચ-મહેસાણા 14,દ્વારકા 13,પાટણ 12,મહીસાગર-પોરબંદર 11,નવસારી 10,બોટાદ 9,દાહોદ-નર્મદા-તાપી 8,ખેડા 7,અરવલ્લી 6,સાબરકાંઠા-વલસાડ 5,આણંદ 4,છોટાઉદેપુર-સુરેન્દ્રનગર 2 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 87846 ● રાજ્યમાં કુલ મોત : 2910 ● રાજ્યમાં […]

Continue Reading