GPSC અને UPSCની પરીક્ષામા પુછાવાની શક્યતા વાળા ગણિતના દાખલા(100% I. M. P). – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

😁ટકાવારીના દાખલા😁 આપણા ગામની કુલ વસ્તી એક લાખ છે.. (જેમા આપણા ગામની બરાબર વચ્ચેથી એક સુપર ફાસ્ટ ટ્રેન રાતે બે વાગે પસાર થતી હોવાથી) આપણા ગામની વસ્તીનો જન્મદર નજીકના ગામના જન્મદરથી 30% વધારે છે. જ્યારે નજીકના ગામમા કોરોનાસંક્રમિતોની ટકાવારી 20%છે. જ્યારે આપણા ગામનો રિકવરી રેટ 12.5%છે. અને મૃત્યુની ટકાવારી 10.5 % છે. તો આ આપણા […]

Continue Reading

બ્રેકિંગ ન્યુઝ – સૂત્રોનાં હવાલેથી ખબર વડાપ્રધાન મોદી આવી શકે છે ગુજરાત 31મી ઓકટોબરે લેશે નર્મદાની મુલાકાત.

બ્રેકિંગ ન્યુઝ -સૂત્રોનાં હવાલેથી ખબર વડાપ્રધાન મોદી આવી શકે છે ગુજરાત 31મી ઓકટોબરે લેશે નર્મદાની મુલાકાત સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને થશે 3 વર્ષ પૂર્ણ કાર્યક્રમ પ્રસંગે આપી શકે છે હાજરી કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિનની થશે ઉજવણી

Continue Reading

“MENSTRUAL HEALTH AND HYGIENE PROGRAM” Dr. Shital punjabi.

On 15th August, MAHILA CRIME Branch,ACP Mini Joseph, CII IWN ટીમ અને Gynecologist Dr Shital Punjabi – શાહીબાગ પોલીસ હેડ કવાર્ટર ખાતે- મહિલા પોલીસ માટે- “MENSTRUAL HEALTH AND HYGIENE” program કર્યો અને Menstrual Hygiene kit નું વિતરણ કર્યું.

Continue Reading

ગાંધીનગર ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કોરોના વોરિયરનું સન્માન તેમજ દેશભક્તિ ગીતોનો જોશ એવરગ્રીન સ્ટેજ કિંગ તેમજ કોરોના વોરિયર્સ બંકિમ પાઠક અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું.

“યે દેશ હે વીર જવાનો કા”15.ઓગષ્ટ આઝાદી ના પર્વ પ્રસંગે.. ભારત માતા કી જય… ગાંધીનગર ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કોરોના વોરિયરનું સન્માન તેમજ દેશભક્તિ ગીતોનો જોશ એવરગ્રીન સ્ટેજ કિંગ તેમજ કોરોના વોરિયર્સ બંકિમ પાઠક અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું.

Continue Reading

કોબા ગામ ખાતે સોસીયલ ડિસ્ટન્સ ના પાલન સાથે ધ્વજવંદન કાર્યક્રમ માં કોબા ગામના સરપંચ શ્રી યોગેશભાઈ નાયી,આચાર્ય હસમુખ પ્રજાપતિ સાથે શિક્ષક ગણ જોડાયા.

આજ રોજ ૭૪માં સ્વતંત્રતા દિવસે કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે કોબા ગામ ખાતે સોસીયલ ડિસ્ટન્સ ના પાલન સાથે ધ્વજવંદન કાર્યક્રમ માં કોબા ગામના સરપંચ શ્રી યોગેશભાઈ નાયી,આચાર્ય હસમુખ પ્રજાપતિ, સાથે શિક્ષક ગણ જોડાયા હતાં.

Continue Reading

સફાઈકર્મી તરીકેની સેવામાંથી નિવૃત્ત થનાર કર્મચારી અને કોરોના વોરિયર મુકેશ ચૌહાણ,બાબુ સોલંકી,નટુ વાઘેલાના હસ્તે રાયપુર ચકલા ખાતે ધ્વજવંદન.

આજ રોજ ૭૪માં સ્વતંત્રતા દિવસે કોરોના જેવી વૈશ્વિક મહામારીની અંદર સતત પોતાની સફાઈકર્મી તરીકેની સેવામાંથી નિવૃત્ત થનાર કર્મચારી અને કોરોના વોરિયર મુકેશ ચૌહાણ,બાબુ સોલંકી,નટુ વાઘેલાના હસ્તે રાયપુર ચકલા ખાતે ધ્વજવંદન.

Continue Reading

*ગુજરાત રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય*

રિક્ષા, સરકારી કે ખાનગી વાહનચાલકોના વાહનમાં કોઈ મુસાફર માસ્ક વગર જોવા મળશે તો મુસાફર અને વાહનચાલક બન્ને પાસેથી દંડ વસૂલાશે તેવી જ રીતે શોપિંગ મોલ કે શોરૂમમાં ગ્રાહક માસ્ક વગર પકડાશે તો ગ્રાહક અને મોલના મેનેજર પાસેથી પણ દંડ વસૂલમાં આવશે

Continue Reading

તા 16/8/20 રવિવાર ના રોજ પરમ શ્રધેય શ્રી અટલજીની તિથિ નિમિત્તે સવારે 9:30 કલાકે વૃક્ષારોપણનો કાર્યક્રમ.

તા 16/8/20 રવિવાર ના રોજ પરમ શ્રધેય શ્રી અટલજીની તિથિ નિમિત્તે સવારે 9:30 કલાકે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ છે તો સૌ કાર્યકર્તા મિત્રો એ હાજર રહેવા વિનંતી. સ્થળ : બોરડી મિલ ની ચાલી ની બાજુ માં પાણી ની નવી ટાંકી પાસે હીરાભાઈ માર્કેટ ની સામે કાંકરિયા રોડ.

Continue Reading

*અમદાવાદ ક્ષત્રિય ભાવસાર સમાજ,બાપુનગર તરફથી સમાજના બાળકોનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજયો.

*અમદાવાદ ક્ષત્રિય ભાવસાર સમાજ,બાપુનગર તરફથી સમાજના અભ્યાસ કરતા બાળકો માટે ઈનામ વિતરણ નો કાર્યક્રમ તા.૧૫/૮/૨૦ ને શનિવારના રોજ રાખવામાં આવેલ જેમાં આશરે ૨૦૦ જેટલા બાળકોએ ફોર્મ ભરેલ.જેમાં તમામ બાળકોને સમાજ તરફથી વિના મૂલ્યે કુલસ્કેપ ચોપડા, ઈનામ તથા માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું. હાજર રહેલ સૌ સભ્યો એ માસ્ક પહેરીને તથા સોશ્યલ ડીસ્ટનસીંગ નું પાલન કરીને […]

Continue Reading