રાજકોટના જસદણ ખાતે ૧૦ ગામ દીઠ ફરતુ પશુ દવાખાનું લોકાર્પણ મંત્રી કુંવરજી બાવળીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું.

આજ રોજ રાજકોટ જિલ્લા ના જસદણ ખાતે ૧૦ ગામ દીઠ ફરતુ પશુ દવાખાનું લોકાર્પણ માં માનનીય રાજ્ય કક્ષાના પશુ પાલન વિભાગ ના મંત્રી શ્રી કુંવરજી ભાઈ બાવળીયા ના વરદ હસ્તે કરવા માં આવ્યું હતું. આ લોકોર્પણમાં રાજકોટ, અમરેલી , બોટાદ અને મોરબી જિલ્લા ની ૨૦ જેટલી વાન ખુલ્લી મુકવામાં આવી હતી.આગામી સમયમાં ગુજરાતનાં તમામ ગ્રામ્ય […]

Continue Reading

13 ઓગષ્ટ #વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે: અંગદાન મેળવવાની નિષ્ફળતાથી વર્ષે મોતને ભેટે છે હજારો લોકો

માથામાં ગંભીર ઈજા પહોંચ્યા બાદ બ્રેઈન ડેડ જાહેર કરાયેલા વ્યક્તિની બે કિડની અને બંને આંખોનુ દાન કરીને ચાર વ્યક્તિઓના કષ્ટદાયક જીવનમાં આશાનો નવો પ્રકાશ પાથરી શકાય છે. પરંતુ, ભારતમાં અંગદાન પ્રત્યેની જાગૃતિના અભાવને કારણે દેશમાં કિડની ફેલિયોરના દોઢ લાખથી વધુ દર્દીઓ અને લાખો પ્રજ્ઞાચક્ષુઓ નર્ક સમાન જીંદગી વ્યતિત કરી રહ્યા છે. દુઃખની વાત એ છે […]

Continue Reading

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ સેરેમની.

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ સેરેમની…… લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ અમદાવાદ.. ડિસ્ટ્રિક્ટ 3232-B-2 (2019-20) તારીખ-9-8-2020 ના રોજ ડીસ્ટ્રીક એવોર્ડ સેરેમની zoom vebinar મા આયોજન કરવામાં આવેલ. દર વર્ષે લાયન્સ ક્લબ દ્વારા અલગ-અલગ એવોર્ડ આપી લાયન્સ મેમ્બર ને બેસ્ટ વર્ક અને સેવાકીય પ્રવૃત્તિ માટે સન્માનિત કરવામાં આવે છે. ડિસ્ટ્રિક્ટ ગવર્નર મણીભાઈ પટેલ અને ટીમ દ્વારા સુંદર આયોજન […]

Continue Reading

*હાલ આ બદલતી સીઝનમા શરદી-ઉધરસ માટે રામબાણ ઈલાજ છે આ ઉકાળો, આજે જ જાણીલો તેને બનાવવા ની આ સરળ રીત…*

મિત્રો, ઋતુમા અવારનવાર બદલાવ આવવાના કારણે સાવધાનીઓ રાખવા છતા પણ ઘણા બધા લોકો શરદી અને ઉધરસના શિકાર બની જતા હોય છે. જો સમય રહેતા આ સમસ્યા મટે નહી તો એ એટલી હદ સુધી વધી જાય છે કે, આપણુ શરીર જકડાઈ ગયુ હોય તેવો અનુભવ થાય છે. તદુપરાંત શ્વાસ લેવામા પણ તેને સમસ્યા થવા લાગે છે. […]

Continue Reading

સત્ય,પ્રેમ,કરુણાનાં સદા સુકૃત્ય કરતાં શીખવજે બ્રહ્માડ બને પરિઘ દિલનો વિસ્તૃત બનતાં શીખવજે. – મિત્તલ ખેતાણી.રાજકોટ.

વિસ્તૃત બનતાં શીખવજે તૃપ્ત રહેતાં શીખવજે મુક્ત રહેતાં શીખવજે પર સ્ત્રી, પર ધન પ્રત્યે મૃત રહેતાં શીખવજે પાંચમ આપ કે છટ્ઠ તું લુપ્ત થતાં શીખવજે સ્વકલ્યાણ, નિજાનંદમાં વ્યસ્ત રહેતાં શીખવજે પીડા,દુઃખ,આપત્તિમાંય નૃત્ય કરતાં શીખવજે યુદ્ધ,ક્રુદ્ધ,વિરુદ્ધ વૃત્તિથી બુદ્ધ બનતાં શીખવજે સત્ય,પ્રેમ,કરુણાનાં સદા સુકૃત્ય કરતાં શીખવજે બ્રહ્માડ બને પરિઘ દિલનો વિસ્તૃત બનતાં શીખવજે -મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999)નાં કાવ્ય સંગ્રહ […]

Continue Reading

પ્રીતિ સુરતી દ્વારા શ્રીરામનો ખૂબ જ સુંદર અને આકર્ષક દિપ પ્રાગટ્ય સાથે રંગોળી કરીને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિના શિલાન્યાસ પ્રસંગે અમદાવાદની પ્રીતિ સુરતી દ્વારા શ્રીરામનો ખૂબ જ સુંદર અને આકર્ષક દિપ પ્રાગટ્ય સાથે રંગોળી કરીને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.

Continue Reading

⭕ *ગુજરાતમાં નવા 1152 પોઝિટિવ કેસ નોંધાયા,18 લોકોનાં મોત ,977 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 272,અમદાવાદ 159.

⭕ *ગુજરાતમાં નવા 1152 પોઝિટિવ કેસ નોંધાયા,18 લોકોનાં મોત ,977 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 272,અમદાવાદ 159,વડોદરા 120,રાજકોટ 95,ભાવનગર 46,જામનગર 38,અમરેલી 35,પંચમહાલ 34,મહેસાણા 32,ગાંધીનગર 30,ગીરસોમનાથ-કચ્છ-સુરેન્દ્રનગર 27,ભરૂચ 25,દાહોદ-મોરબી 21,જૂનાગઢ 19,વલસાડ 18,ખેડા 16,આણંદ-નવસારી 13,નર્મદા-સાબરકાંઠા 11,પાટણ 10,બનાસકાંઠા 8,બોટાદ-તાપી 6,અરવલ્લી 4,પોરબંદર 3,છોટાઉદેપુર-મહીસાગર 2,દ્વારકા 1 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 74390 ● રાજ્યમાં કુલ મોત : 2715 ● […]

Continue Reading

3. તેજ ગુજરાતીના વાચકો તરફથી મોકલેલ જન્માષ્ટમી સંદર્ભે બાળકોની રાધા-કૃષ્ણની વેશભૂષાની અદભુત તસવીરોનું કલેક્શન.

3. તેજ ગુજરાતીના વાચકો તરફથી મોકલેલ જન્માષ્ટમી સંદર્ભે બાળકોની રાધા-કૃષ્ણની વેશભૂષાની અદભુત તસવીરોનું કલેક્શન.

Continue Reading