કલોલ હાઇવે ઉપર ભરાઈ ગયા પાણી.

સિઝન માં પ્રથમ વાર કલોલ માં સારો વરસાદ થયો એમાં કલોલ નો હાઇવે બ્રિજ ધોવાઈ ગયો ઠેર ઠેર પડી ગયા મોટા ખાડા અને બ્રિજ ની આજુબાજુ ના વિસ્તાર માં ભરાઈ ગયા પાણી રોડ નું મેઇન્ટેન્સ સાંભળતી GRICL કંપની ની ગંભીર બેદરકારી આવી સામે સમયસર રોડ નું મેન્ટેનન્સ ના થતા રોડ ધોવાઈ ગયો વરસાદી પાણી યોગ્ય […]

Continue Reading

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

હિન્દુધર્મમાં તહેવારોની ઉજવણી પાછળ ખૂબ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે. બારેમાસ ઉજવાતા તહેવારો પાછળ પ્રાચીન ઋષિ-મુનિઓની દીર્ઘદ્રષ્ટિ કાર્યરત છે. જે વ્યક્તિને શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત આધ્યાત્મિક ઉન્નતિ પણ પ્રદાન કરે છે. શ્રાવણ માસમાં ઉજવાતા સાતમ અને આઠમના તહેવારો પાછળ પણ આવી જ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે જેમકે સાતમના દિવસે ઠંડુ ખાવાની માન્યતા છે, પરંતુ જો […]

Continue Reading

અમદાવાદનાં ઓમકાર વ્યાસના પ્રપૌત્ર ચી.દ્વિજ વ્યાસ બારમા માસમાં મંગળ જીવન પ્રવેશ નિમિત્તે પવિત્ર શ્રાવણમાં શિવ આરાધનામાં લીન.

અમદાવાદમાં ઓમકાર વ્યાસના પ્રપૌત્ર ચી.દ્વિજ વ્યાસ બારમા માસ માં મંગળ જીવન પ્રવેશ નિમિત્તે પવિત્ર શ્રાવણમાં શિવ આરાધનામાં લીન. ઓમકાર વ્યાસ પરિવાર.

Continue Reading

*૯૪ વર્ષના સ્વતંત્રતા સેનાની નંદલાલ શાહ સ્વાસ્થ્ય સેનાની પણ ખરા.*

*૯૪ વર્ષના સ્વતંત્રતા સેનાની નંદલાલ શાહ સ્વાસ્થ્ય સેનાની પણ ખરા. *૭૪માં સ્વતંત્રદિન નિમિત્તે અમદાવાદ જિલ્લા પ્રશાસને શ્રી નંદલાલ શાહનું ઘરે જઈ સન્માન કર્યું* *ભોગાવો બોમ્બ કેસમાં અંગ્રેજોના દાંત ખાટા કરનારા નંદલાલ દાદાના દાંત હજુ અકબંધ, માથા પર કાળા વાળ ફરીથી ઉગી રહ્યા છે. દિર્ઘાયું જીવનનો મંત્ર: નો નેગેટિવ થોટ્સ* ………… ( આલેખન: ઉમંગ બારોટ) અમદાવાદના […]

Continue Reading

*બ્રેવો કોરોના વોરિયર્સ* કોરોનાગ્રસ્ત દર્દી અને તેમના સ્નેહીજનો વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે “મેડીકલ કાઉન્સિલર”

અમદાવાદ: દર્દી, ડૉક્ટર્સ, મેડીકલ, નોન-મેડીકલ સ્ટાફ અને દર્દીના પરિવારજનો વચ્ચેની કાયમી કડી એટલે “મેડીકલ કાઉન્સિલર” કોરોનાના કપરાકાળમાં લોહીનો સંબંધ ધરાવતા વ્યક્તિઓ પણ કોરોનાગ્રસ્તથી દુર ભાગી રહ્યા છે તેવા સમયમાં મેડીકલ કાઉન્સિલર તેમના પડખે ઉભા રહી સતત ૨૪ X ૭ સેવા-સુશ્રૃષા કરી રહ્યા છે. દર્દીઓ સાથે સતત વાતચીત કરીને તેમની તમામ જરૂરિયાતોને પૂર્ણ કરી રહ્યા છે […]

Continue Reading

⭕ *ગુજરાતમાં નવા 1078 પોઝિટિવ કેસ નોંધાયા,25 લોકોનાં મોત ,1311 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 222,અમદાવાદ 153.

⭕ *ગુજરાતમાં નવા 1078 પોઝિટિવ કેસ નોંધાયા,25 લોકોનાં મોત ,1311 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 222,અમદાવાદ 153,વડોદરા 110,રાજકોટ 95,જામનગર 63,પંચમહાલ 47,અમરેલી-ભાવનગર 35,ગીરસોમનાથ 32,ભરૂચ 28,ગાંધીનગર-જૂનાગઢ 27,કચ્છ 25,વલસાડ 21,દાહોદ-સુરેન્દ્રનગર 18,ખેડા-મહેસાણા-પાટણ 11,બોટાદ-નર્મદા-સાબરકાંઠા 10,બનાસકાંઠા-મહીસાગર-મોરબી 9,પોરબંદર-તાપી 7,આણંદ-દ્વારકા 5,નવસારી 3,અરવલ્લી-ડાંગ 2,છોટાઉદેપુર 1 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 71064 ● રાજ્યમાં કુલ મોત : 2654 ● રાજ્યમાં કુલ સ્વસ્થ : […]

Continue Reading