આજનો અનુભવ. – જય શીતળામાં દરેકની મનોકામના પૂરું કરજો. – “સુચિતા ભટ્ટ “કલ્પનાના સૂર.”

આજે સવારથી મન ઉદાસ હતું, તહેવારના સમયમાં પણ કોરોના જેવી મહામારીના લીધે મંદિરો બંધ છે અને તેવા સમયમાં મંદિરે જઈને ભગવાનને મળી ના શકવાનું દુઃખ ભારોભાર થયું, આજે શીતળા સાતમ છે, આપણી સંસ્કૃતિ અને સંસ્કાર પ્રમાણે જ્યાં માતાજીની માટીની મૂર્તિની સ્થાપના થતી હોય ત્યાં જઈ પૂજા અર્ચના કરવી અને ઠંડુ બનાવેલું પહેલા માતાજીને અર્પણ કરવું, […]

Continue Reading

*મુખ્યમંત્રી કિસાન સહાય યોજના*

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના લાખો કિસાનો ના વ્યાપક હિત માં મુખ્યમંત્રી કિસાન યોજના ની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલ અને કૃષિ મંત્રી આર સી ફળદુ ની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી એ આ યોજના ની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ખેતીમાં ખાસ કરીને ખરીફ ઋતુમાં વરસાદની અનિયમિતતા ખેડુતોને આર્થિક નુકશાન કરનાર પરિબળ […]

Continue Reading

રિયલ એસ્ટેટ નું માર્કેટ ઠપ્પ નથી. હવે નવીને બદલે જૂની પ્રોપર્ટી વધારે જાય છે.

રિયલ એસ્ટેટ નું માર્કેટ ઠપ્પ નથી . ચાલુ જ છે. પણ બદલાવ એ છે કે હવે નવી ને બદલે જૂની પ્રોપર્ટી વધારે જાય છે. સૌથી મોટું કારણ એ છે કે જી.એસ.ટી. નથી લાગતો . એક કરોડ રૂપિયાની પ્રોપર્ટી પર કેટલો જી.એસ.ટી. લાગે એ આજે જ ગણી લેજો. એટલે નવી પ્રોપર્ટીના માર્કેટમાં મંદીનું કારણ સમજાઈ જશે. […]

Continue Reading

*અમિતાભ મંદિર ખાતે શ્રી અમિતાભ માટે પ્રાર્થના અને આરતી કરવામાં આવી.*

*અમિતાભ મંદિર ખાતે શ્રી અમિતાભ જી માટે પ્રાર્થના અને આરતી* 🌹🌹🙏🏻🌹🌹🙏🏻🌹🌹 મિલેનિયમ સ્ટાર *શ્રી અમિતાભ બચ્ચનજી* ને જ્યારે કોરોના થયેલો ત્યારે, વિશ્વભરમાં વસતા અમિતાભજી ના ચાહકો દુઃખ મા ગરકાવ થઈ ગયેલા. તે જ સમયે ગુજરાતમાં વસતા અમે સૌ ચાહકો પણ અમિતાભજી જલદી સાજા સારા થઈ જાય, તે માટે ભગવાનને પ્રાર્થના કરતા હતા. તે સમયે ગુજરાતના […]

Continue Reading

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 10/08/2020-સોમવાર🌹*

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 10/08/2020-સોમવાર🌹* *🙏🙏* ** *રાજસ્થાનના રાજકારણ અગે નીતિન પટેલનું નિવેદન* ભાજપના ધારાસભ્યો ગુજરાત આવ્યા છે. ત્યારે આ મુદ્દે નીતિન પટેલે કહ્યુ હતુ કે ધારાસભ્ય પણ નાગરિક છે. તેવો હરફરવા માટે મુક્ત છે. ત્યારે રાજસ્થાનના ધારાસભ્યો સોમનાથના દર્શન માટે આવ્યા છે. કોઈ ધારાસભ્ય છુપાતા નથી નોંધનિય છે કે સચિન પાયલટ બગાવત બાદ […]

Continue Reading

તારાને મારા ધબકતાં હૈયામાંથી અરમાનોને જગાડવામાં , વાર કેમ કરું …! -બીના પટેલ

ધબકતી ધૂળમાં અટવાયેલાં પગલાંને ઓળખવામાં , વાર કેમ કરું …! યાદોની પાંખોને ખુલ્લા આકાશમાં ફફડાવવામાં , વાર કેમ કરું …! હોઠ બંધ હોય તોય ઈશારાની ભાષા સમજવામાં , વાર કેમ કરું …! ખાસમખાસ સંબંધોને મનગમતા કિનારા સોંપવામાં , વાર કેમ કરું….! તારાને મારા ધબકતાં હૈયામાંથી અરમાનોને જગાડવામાં , વાર કેમ કરું …! -બીના પટેલ 🌷

Continue Reading

કલોલ હાઇવે ઉપર ભરાઈ ગયા પાણી.

સિઝન માં પ્રથમ વાર કલોલ માં સારો વરસાદ થયો એમાં કલોલ નો હાઇવે બ્રિજ ધોવાઈ ગયો ઠેર ઠેર પડી ગયા મોટા ખાડા અને બ્રિજ ની આજુબાજુ ના વિસ્તાર માં ભરાઈ ગયા પાણી રોડ નું મેઇન્ટેન્સ સાંભળતી GRICL કંપની ની ગંભીર બેદરકારી આવી સામે સમયસર રોડ નું મેન્ટેનન્સ ના થતા રોડ ધોવાઈ ગયો વરસાદી પાણી યોગ્ય […]

Continue Reading

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

હિન્દુધર્મમાં તહેવારોની ઉજવણી પાછળ ખૂબ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે. બારેમાસ ઉજવાતા તહેવારો પાછળ પ્રાચીન ઋષિ-મુનિઓની દીર્ઘદ્રષ્ટિ કાર્યરત છે. જે વ્યક્તિને શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત આધ્યાત્મિક ઉન્નતિ પણ પ્રદાન કરે છે. શ્રાવણ માસમાં ઉજવાતા સાતમ અને આઠમના તહેવારો પાછળ પણ આવી જ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે જેમકે સાતમના દિવસે ઠંડુ ખાવાની માન્યતા છે, પરંતુ જો […]

Continue Reading

અમદાવાદનાં ઓમકાર વ્યાસના પ્રપૌત્ર ચી.દ્વિજ વ્યાસ બારમા માસમાં મંગળ જીવન પ્રવેશ નિમિત્તે પવિત્ર શ્રાવણમાં શિવ આરાધનામાં લીન.

અમદાવાદમાં ઓમકાર વ્યાસના પ્રપૌત્ર ચી.દ્વિજ વ્યાસ બારમા માસ માં મંગળ જીવન પ્રવેશ નિમિત્તે પવિત્ર શ્રાવણમાં શિવ આરાધનામાં લીન. ઓમકાર વ્યાસ પરિવાર.

Continue Reading

*૯૪ વર્ષના સ્વતંત્રતા સેનાની નંદલાલ શાહ સ્વાસ્થ્ય સેનાની પણ ખરા.*

*૯૪ વર્ષના સ્વતંત્રતા સેનાની નંદલાલ શાહ સ્વાસ્થ્ય સેનાની પણ ખરા. *૭૪માં સ્વતંત્રદિન નિમિત્તે અમદાવાદ જિલ્લા પ્રશાસને શ્રી નંદલાલ શાહનું ઘરે જઈ સન્માન કર્યું* *ભોગાવો બોમ્બ કેસમાં અંગ્રેજોના દાંત ખાટા કરનારા નંદલાલ દાદાના દાંત હજુ અકબંધ, માથા પર કાળા વાળ ફરીથી ઉગી રહ્યા છે. દિર્ઘાયું જીવનનો મંત્ર: નો નેગેટિવ થોટ્સ* ………… ( આલેખન: ઉમંગ બારોટ) અમદાવાદના […]

Continue Reading