નેહા કક્કરએ આ સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સના સ્પર્ધકોના ચાહક છે!

નેહા કક્કરએ આ સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સના સ્પર્ધકોના ચાહક છે! ઝી ટીવીના પ્રસિદ્ધ ગાયકી આધારીત રિયાલિટી શો, સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સે લોકડાઉન બાદ તેના દર્શકોના દિલ ફરીથી જીતી લીધા છે. પછી તે, 18મી જુલાઈના રોજ શરૂ કરવામાં આવેલો ગ્રાન્ડ કમબેક એપિસોડ હોય કે, ગત સપ્તાહને અંતે, કરવામાં આવેલો પૌરાણિક […]

Continue Reading

શ્રેય હોસ્પિટલમાં.. ભાગ. ૨. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

સિવિલમાથી મહામહેનતે મારો પરિવાર મને ઉંચકીને બહાર લાવ્યો.. મદદ માટે કોઈએ પણ હાથ ન લંબાવ્યો.. પરિવાર આત્મનિર્ભર થઈ આગથી થોડુ ઘણુ બચી ગયેલા મારા શરીરને સ્ટ્રેચર ઉપર ઢોઈ રહ્યા હતા.. મને ડેડબોડીવાનમા ગોઠવ્યો.. સારુ ભણીને ડોકટર ન બની શકેલા કેટલાક વોર્ડબોયે વાનથી દુર ઉભા રહ્યા.. વોર્ડબોયે કહયુ… “જે રાજીખુશી આપવુ હોય તે….” ઘણા કિસ્સામાં તો […]

Continue Reading

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર દ્વારા ‘પ્લાઝમા કલેક્શન મોબાઈલવાન’નો શુભારંભ કરવામાં આવ્યો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર દ્વારા ‘પ્લાઝમા કલેક્શન મોબાઈલવાન’નો શુભારંભ કરવામાં આવ્યો. ‘પ્લાઝમા થેરાપી’ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ૯૯૭૮૯ ૮૫૬૫૩ નંબર પર પ્લાઝમા ડોનેટ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે જીએનએ અમદાવાદ: કોવિડ૧૯ ની મહામારીમાં પ્લાઝમા થેરાપી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ખૂબજ આશીર્વાદરૂપ બની છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં પ્લાઝમા એકત્ર કરવાના હેતુથી અમદાવાદ […]

Continue Reading

અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં લાગેલ આગમાં પીપીઈ કીટ પહેર્યા વગર જીવના જોખમે 41 લોકોનો જીવ બચાવતા મહિલા PSI પરમારને એક સલામ.

અમદાવાદ: અમદાવાદના નવરંગપુરામાં આવેલ શ્રેય હોસ્પિટલમાં લાગેલા ભયંકર આગમાં 8 લોકોએ જાન ગુમાવ્યા હતા ત્યારે અન્ય 41 લોકોના જીવ બચી ગયા હતા. આ 41 લોકોના જીવ બચાવવામાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા PSI પરમારનો અદભુત ફાળો રહ્યો છે. નવરંગપુરા પોલીસ સ્ટેશાન ખાતે જ્યારે આગ લાગવાનો મેસેજ મળ્યો ત્યારે મહિલા PSI કે. એમ.પરમાર ફરજ ઉપર હતા અને […]

Continue Reading

કરોડોની હોસ્પિટલોમાં ફાયર શેફટીનો અભાવ. – ભાવિની નાયક.

આપણે કેટલી આશાઓ સાથે જનતાસેવકોને ચૂંટીએ છીએ અને તે માત્ર ને માત્ર આપણો વિશ્વાસઘાત કરે છે. હજી આપણે સુરતની આગ દુર્ઘટના માંડ ભૂલ્યા હોઈશું કે ત્યાં આ અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગ દુર્ઘટના બની.પણ સરકાર માત્ર પસ્તાવા સિવાય કંઈ જ કરતી નથી. જ્યારે આવી કોઈ દુર્ઘટના થાય એ પછી એમને ચેકીંગ યાદ આવે છે.એ માત્ર અઠવાડિયા […]

Continue Reading

આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 08/08/2020-શનિવાર. – વિનોદ મેઘાણી.

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 08/08/2020-શનિવાર🌹* *🙏🙏* *શ્રેય હોસ્પિટલના સંચાલકોને બચાવવા રીતસરના ધમપછાડા* *મરણ નોંધમાં મોતનું કારણ આગ નહીં પરંતુ કોરોના દર્શાવ્યું* નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડમાં હવે હોસ્પિટલના સંચાલકોને બચાવવા માટે રીતસર ધમપછાડા શરૂ થયા છે. અગ્નિકાંડમાં 8 લોકો મોતને ભેટ્યા છે. પરંતુ તમામના મરણ નોંધમાં મોતનું કારણ આગ નહીં પરંતુ કોરોના દર્શાવ્યું હોવાનો […]

Continue Reading

ચેમ્બરની ચૂંટણી માટે મંજૂરી આપવા કેમિકલ માફિયાઓ નું દબાણ હતું? કલેકટરને ભાવેશ લાખાણી નો સવાલ

ચેમ્બરની ચૂંટણી માટે મંજૂરી આપવા કેમિકલ માફિયાઓ નું દબાણ હતું? કલેકટરને ભાવેશ લાખાણી નો સવાલ જો ચૂંટણી દરમિયાન કોરોના નું સંક્રમણ હજુ તો તેની વ્યક્તિગત જવાબદારી કોની રહેશે? 5મી સપ્ટેમ્બર સુધી કોરોનાના સંક્રમણનો ભય ટળી જશે તેવી કલેકટરને આગામી જાણ કેવી રીતે થઈ ગઈ મતદાન પ્રક્રિયા વખતે કરુણાનું સંક્રમણ વધે તો તેના માટે ચેમ્બરના સેક્રેટરી […]

Continue Reading

રૂપિયા 268 કરોડના બોગસ બિલિંગ કૌભાંડોમાં બે કૌભાંડી ઝડપાયા

સુરતના યોગેશ અને મનીષ શાહે છ બોગસ કંપની બનાવી બોગસ બિલિંગ કૌભાંડ આચર્યું હતું માત્ર બોગસ બિલો જનરેટ કરી સરકારને રૂપિયા 14.26 કરોડનો ચૂનો લગાવ્યો જીએસટીના અમલ બાદ બોગસ બિલિંગ કૌભાંડનુ હબ બની રહેલા ગુજરાતમાં વધુ એક બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરતના કૌભાંડીઓ યોગેશ ચલથાણવાલા અને મનીષ શાહે છ બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરાવી […]

Continue Reading

BREAKING* અમદાવાદના નારોલમાં પીરાણા રોડ પર આવેલ નંદન એકઝીમમાં લાગી ભીષણ આગ.

BREAKING* અમદાવાદના નારોલમાં પીરાણા રોડ પર આવેલ નંદન એકઝીમમાં લાગી ભીષણ આગ. ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળે હાજર. ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો જારી.

Continue Reading