“શ્રેય હોસ્પિટલ આપનુ સ્વાગત કરે છે”😢 ‘ડોકટર કેટલુ નુકશાન થયુ? – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા ‘

😢”શ્રેય હોસ્પિટલ આપનુ સ્વાગત કરે છે”😢 ‘ડોકટર કેટલુ નુકશાન થયુ?’ ‘જી.. સર આઠ તો ઓન ધ સ્પોટ ભડથુ થઈ ગયા. દશેક દાઝયા છે.. એમના એકાદ બે આપણા સ્ટાફના પણ છે’ ‘ઓ મૂર્ખ ડોક્ટર હુ આપણી હોસ્પિટલના નુકશાનની વાત કરુ છુ…’ ‘થોડુ વાયરિંગ.. થોડાક ઈકપીવમેનટ.. ગાદલા તો સાવ બળી ગયા છે…’ ‘ અને ઓશિકા..? ‘ કદાચ […]

Continue Reading

“શુ ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે? ખરેખર બધા લોકો જ ભારતીયો છે? ‘ – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

USAમા વસતા આપણા એક ભારતીય મુળના પરિવારના ગ્રાંડ પા રામમંદિર શિલાન્યાસ નો કાર્યક્રમ જોઈ રહ્યા હતા.. આમેય ‘આપણી’ ન્યુઝ ચેનલો ઉપર બીજુ કશુ આવતુ પણ નહોતુ.. ગ્રાંડ પા સાથે નવેક વરસનોપૌત્ર પણ આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બની રહ્યો છે.. એને કશુય સમજાતુ નથી.. એ બિલકુલ આપણા જેવો જ છે.. …. દાદુ.. વ્હેરી ઝ અવર ગ્રેટ […]

Continue Reading

*સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત દ્વારા નવતર પહેલ*: પ્લાસ્ટીક કચરો આપો અને જીવનજરૂરી ચીજવસ્તુ લઇ જાઓ’. પ્રોજેક્ટનો મોરબી નગરપાલિકા ખાતેથી પ્રારંભ*

મોરબી: ભારત સહિત વિશ્વભરના દેશો પર્યાવરણ માટે અત્યંત ખતરનાક એવા પ્લાસ્ટીકથી છુટકારો મેળવવા પ્રયત્નશીલ છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ દેશના નાગરિકોને પ્લાસ્ટીકના વિરોધમાં જનઆંદોલન છેડવા આહૃવાન કર્યુ છે અને સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઝૂંબેશને વધુ વેગવાન બનાવવાના હેતુથી ગુજરાતના શહેરી વિકાસ વિભાગ હસ્તક કાર્યરત સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત […]

Continue Reading

અમદાવાદ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ… RSS સ્વયંસેવકો પણ મદદે પહોંચ્યા હતાં…

વિશ્વમાં ગમે તેવી આપદા આવે ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) સ્વયંસેવકો તાત્કાલિક મદદે પહોંચે છે ત્યારે અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાગેલ આગની ઘટનાના સમાચાર મળતા આરએસએસના સ્વયંસેવકો તાત્કાલિક ગણવેશ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાર્ય સાથે મદદ કરવાની જવાબદારી સાંભળી હતી.

Continue Reading

કોને લખ્યુ એ નથી ખબર પણ એકદમ સચોટ લખ્યુ…*

ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી કેલ્શિયમ ની ઉણપ પૂરી કરવી એ અમારી કાયમી ટેવ હતી પણ ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે…!! અને આ અમારી કાયમી ટેવ હતી તેમાં થોડી ઘણી બીક એ પણ લાગતી હતી કે.. સ્લેટ ચાટવાથી ક્યાંક વિદ્યા માતા ગુસ્સે ના થઈ જાય…!! અને ભણવાનો તણાવ ?? પેન્સિલના […]

Continue Reading

શ્રેય હોસ્પિટલ અગ્નિ કાંડ.: જવાબદારો સામે અસરકારક પગલાં લેવાશે:: સી આર પાટીલ

શ્રેય હોસ્પિટલ અગ્નિ કાંડ.: જવાબદારો સામે અસરકારક પગલાં લેવાશે:: સી આર પાટીલ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં વહેલી સવારે લાગેલી આગમાં આઠ દર્દીઓના મોતને પગલે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે પ્રદેશ ભાજપના પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલે પણ આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. સી આર પાટીલે દુઃખ વ્યક્ત કરવા સાથે જણાવ્યું […]

Continue Reading

શહેરમાં ચાલુ વર્ષે ચાર મોટી હોસ્પીટલોમાં આગ લાગી.

અમદાવાદમાં નવરંગપુરામાં આવેલી કોરોનાની શ્રેય હોસ્પિટલમાં આજની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં શ્રેય હોસ્પિટલને લઈને એક ખુલાસો થયો છે. શ્રેય હોસ્પિટલને ફાયર સેફ્ટીનું સર્ટીફિકેટ મળ્યું નહોતું. તેમ છતાં વગર ફાયરસર્ટીએ પાલિકાએ કોવિડ હોસ્પિટલ બનાવવાની પરમિશન આપી હતી. ત્યારબાદ આ ઘટનામાં ફાયર સેફ્ટી મુદ્દે પણ આજે વધુ એક મોટો ખુલાસો થયો છે. જેમાં આખા અમદાવાદ શહેરમાં માત્ર […]

Continue Reading

અસ્તિત્વને આ અરણ્યમાં અટવાતું જોઈ …! અંતરનાદથી તને મળવાની મેં આશ જોઈ …! મારા મનની મરુભૂમિમાં ઉદાસ મોરલાને જોઈ . – બીના પટેલ.

અસ્તિત્વને આ અરણ્યમાં અટવાતું જોઈ …! અંતરનાદથી તને મળવાની મેં આશ જોઈ …! મારા મનની મરુભૂમિમાં ઉદાસ મોરલાને જોઈ …! તારા આગમનની ઘડીઓ મનમાં ગણી જોઈ …! અડાબીડ અંધારે મારો આતમ ઓગળે તને જોઈ …! મ્હારી સંવેદનાની સરવાણી મ્હેંકે તને જોઈ …! તારા સંગાથ સાથે દુનિયા રંગીન થતી જોઈ …! મૌસમને પણ રંગરૂપ બદલતા અણધારી […]

Continue Reading