રામજન્મભૂમિ મંદિરનાં ભૂમિપૂજન પ્રસંગે ગૌસેવાનો સંકલ્પ એ જ ભગવાન શ્રી રામનું પૂજન,અર્ચન – ડો. વલ્લભભાઈ કથીરીયા.

શ્રાવણ સુદ બીજના પવિત્ર દિવસે અયોધ્યાની પવિત્ર ભૂમિ પર શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણનાં ઐતિહાસીક કાર્યનાં શુભારંભ પ્રસંગે અતિ પ્રસન્નતા વ્યકત કરતા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે કળીકાળમાં ભગવાન શ્રી રામના ગુણોનું સ્મરણ કરી સાચા રામભકત બનીએ. હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ […]

Continue Reading

ભવ્ય રામ મંદિરના ભૂમિપૂજનના સમગ્ર ઐતિહાસિક અવસરનું પ્રધાનમંત્રીનાં માતૃશ્રી હીરાબાએ ગાંધીનગરમાં ટી.વી ના માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.- તસ્વીર. વિનોદ રાઠોડ.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અયોધ્યામાં નિર્માણ થનારા ભવ્ય રામ મંદિરના ભૂમિપૂજનના સમગ્ર ઐતિહાસિક અવસરનું તેમના માતૃશ્રી હીરાબાએ ગાંધીનગરમાં ટી.વી ના માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

Continue Reading

રાજપીપલા કોવીદમા દાખલ થયેલ કોરોનાના વધુ એક પોઝિટિવ દર્દીનુ મોત જોકે આ દર્દી કિડની અને ડાયાબિટીસનો દર્દી હોવાનુ જણાવ્યુ.

રાજપીપલા કોવીદમા દાખલ થયેલ કોરોનાના વધુ એક પોઝિટિવ દર્દીનુ મોત થયાની સત્તાવાર પુષ્ટિ એપેડેમિક ઓફિસર ડો કશ્યપે કરી છે .જેમા ગોવિંદભાઈ નાથાભાઈ કાછીયા (ઉ.વ.74,રહે કાછીયાવાડ, રાજપીપલા )નુ આજે કોવીદ હોસ્પિટલમા સારવાર દરમ્યાન મોત થયુ છે . જોકે આ દર્દીનુ કોરોનાથી મોત થયુ નથી પણ કિડનીફેલ થવાથી અને ડાયાબીટીઝની બીમારીથી મોત થયુ હોવાની ડો કશ્યપે પુષ્ટિ […]

Continue Reading

નર્મદા જિલ્લાના સાગબારા ના કેબી કોતર ખાતેથી ગેરકાયદેસર ભેંસો,પાડા ભરેલ બેઆઈશર ટેમ્પો પોલીસે ઝડપી લીધા.

નર્મદા જિલ્લાના સાગબારા ના કેબી કોતર ખાતેથી ગેરકાયદેસર ભેંસો,પાડા ભરેલ બેઆઈશર ટેમ્પો પોલીસે ઝડપી લીધા. 16ભેસો અને 5 પાડા સહીત ૨ આઇશર ટેમો મળી રૂ.૧૩.૪૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો, રાજપીપળા,તાપ ‘ નર્મદા જિલ્લાના ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડરનેઅડીની આવેલવિસ્તારમાથી ગેરકાયદેસર પશુઓની હેરાફેરીને નર્મદા પોલીસે ઝડપીપાડી છે. જેમાં મોડી રાત્રેબે આઇસર ટેમ્પો ઝડપી પાડયા હતા. અને બે આરોપીઓ […]

Continue Reading

अमदावाद, गुजरात में लॉ-गान को पास स्थित जोगिनी माता के मंदिर के पास रामधुन का आयोजन किया गया। – पारुल गज्जर।

राम मंदिर के शिलान्यास के उपलक्ष आज १२:०० बजे अमदावाद, गुजरात में लॉ-गान को पास स्थित जोगिनी माता के मंदिर के पास , श्री यतेन्द्र सिंह चौहान (राष्ट्रीय अध्यक्ष वी NRI एसोसिएशन) की उपस्थिति में और श्री माता राज्यलक्ष्मी (संस्थापक एवं अध्यक्ष, वल्द NRI एविएशन, इंडिया व यूएसए) की प्रेरणा से पवस न्चुरी लिंग्विस्टिक ट्रेडिंग […]

Continue Reading

BJP leader Kirit Somaiya tells Governance Now that Mumbai Municipal Commissioner is a lair and hiding COVID-19 death no’s   
Strap: Says he must have shame for taking false credit   
Report

 BJP leader Kirit Somaiya tells Governance Now that Mumbai Municipal Commissioner is a lair and hiding COVID-19 death no’s   Strap: Says he must have shame for taking false credit   ReportFirebrand BJP leader Kirit Somaiya has blasted BMC Commissioner, IS Chahal, for claiming credit for reducing numbers of coronavirus cases in Mumbai city and said that BMC’s […]

Continue Reading

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ના કાર્યકરો દ્વારા પણ જીવરાજ પાર્ક વિસ્તારમાં પ્રતિકાત્મક ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ નો ભૂમિ પૂજન થયું છે ત્યારે આજરોજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ના કાર્યકરો દ્વારા પણ જીવરાજ પાર્ક વિસ્તારમાં પ્રતિકાત્મક ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું

Continue Reading