એક સત્ય ઘટના : દારૂએ બચાવ્યા 5 મુસ્લિમોનાં જીવ. – આસિફ લાલીવાલા.

ઘટના 2002ની કડવી-મીઠી યાદ: હું નામે પરાગ શાહ, પાલડી અમદાવાદ નો નિવાસી 2002 નાં કોમી તોફાનો દરમિયાનની એક સત્ય ઘટનાને ઉજાગર કરવા માંગું છું. કે જેમાં હું સંકળાયેલો હતો. ગોધરાકાંડની ઘટનાના પડઘા સ્વરૂપે 28- 2- 2002 ના રોજ ગુજરાત બંધનું એલાન,ધંધા – રોજગાર, ઓફિસો, કચેરીઓ તમામ બંધ, કોમી હુતાશનનો રાક્ષસ ધૂણી રહ્યો હતો. એ દિવસો […]

Continue Reading

દેશમાં કોરોના વોરિયર્સ બાદ કુદરતી શુદ્ધ હવા, છાંયડો અને પ્રજાને ઓક્સિજન મળે તે ઉદ્દેશ્યથી વૃક્ષોનું જતન.

દેશમાં કોરોના વાયરસને પગલે અનેક રાજ્યો આનાથી પ્રભાવિત થયા છે ત્યારે સ્થિતિ એટલી કફોડી થઈ ગઈ છે કે જે હોસ્પિટલમાં પણ જગ્યા નથી, ત્યારે વર્ષોથી ગ્રીન સિટી અને ઝાડવાની નગરી બનાવવા રોજબરોજ ઝાડવા ઉગાડીને તથા તેની તમામ ટ્રીટમેન્ટ પણ કરે તેવા કુદરતી જીવો માટે હરહંમેશ ખડેપગે રહીને દોડતા આ કોરોના વોરિયર્સ પછી આરોગ્ય વોરિયર્સ પ્રજા […]

Continue Reading

અમદાવાદમાં પ્રીતિ પટેલે દેશી ગોળ સાથે રામ મંદિરનું પ્રતીક બનાવ્યું.

જીવનમાં કેટલીક પળો એવી હોય છે જેની સાક્ષી આપવી પણ ગર્વની વાત છે. રામ ફક્ત કોઈ જાતિ અથવા ધર્મનો જ નથી, પરંતુ રામ આખા ભારતની ઓળખ છે, રામ એ એક વિચારધારા છે જેમાં મનુષ્ય કપટ, દગા, ડર, દ્વેષ અને બધી દુષ્ટતાઓથી ડૂબી જાય છે. ચાલો આપણે મળીને સુવર્ણ ક્ષણની ખુશી વહેંચીએ. મેં દેશી ગોળ સાથે […]

Continue Reading

*સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત દ્વારા નવતર પહેલ*: પ્લાસ્ટીક કચરો આપો અને જીવનજરૂરી ચીજવસ્તુ લઇ જાઓ’. પ્રોજેક્ટનો મોરબી નગરપાલિકા ખાતેથી પ્રારંભ*

મોરબી: ભારત સહિત વિશ્વભરના દેશો પર્યાવરણ માટે અત્યંત ખતરનાક એવા પ્લાસ્ટીકથી છુટકારો મેળવવા પ્રયત્નશીલ છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ દેશના નાગરિકોને પ્લાસ્ટીકના વિરોધમાં જનઆંદોલન છેડવા આહૃવાન કર્યુ છે અને સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઝૂંબેશને વધુ વેગવાન બનાવવાના હેતુથી ગુજરાતના શહેરી વિકાસ વિભાગ હસ્તક કાર્યરત સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત […]

Continue Reading

કલોલ પંચવટી વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિર ખાતે આરતી અને ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો.

આજ નાં ઐહીતિહાસિક શુભ અવસર એવા શ્રી રામ મંદિર અયોધ્યા ખાતે શીલાવિન્યાસ માન. વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નાં વરદ હસ્તે ઉજવવા માં આવી રહ્યો છે. આ પ્રસંગ ને હર્ષોલ્લાસભેર મનાવવા માટે કલોલ પંચવટી વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિર ખાતે આરતી અને ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો. જેમાંO શ્રી ગોવિંદભાઇ પટેલ પૂર્વ જિલ્લા મહામંત્રી-ભાજપ ગાંધીનગર, આગેવાન […]

Continue Reading

કલોલ નાં ઉત્તર સમાજ સેવા સંસ્થા દ્વારા આજ નાં શુભ પ્રસંગે કલોલ ખાતે સાર્વજનિક પવિત્ર સ્થાન એવા શ્રી સૂર્યમંદિર નિર્માણ નાં ખાતમુર્હત પ્રસંગે હાજરી આપી.

કલોલ નાં ઉત્તર સમાજ સેવા સંસ્થા દ્વારા આજ નાં શુભ પ્રસંગે કલોલ ખાતે સાર્વજનિક પવિત્ર સ્થાન એવા શ્રી સૂર્યમંદિર નિર્માણ નાં ખાતમુર્હત પ્રસંગે હાજરી આપી. આ મંદિરનું નિર્માણ વાર્ષિક છઠ પૂજાનું આયોજન કરવા માટે થઈ રહ્યું છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો માં શ્રી ગોવિંદભાઇ પટેલ, કલોલ નગર પાલિકા પ્રમુખ શ્રી લવ બારોટ, કલોલ […]

Continue Reading

ગુડ્ડન તુમસે ના હો પાયેંગાના સેટ પર કનિકા માન દાદીની કંપનીને ખૂબ જ યાદ કરે છે

ગુડ્ડન તુમસે ના હો પાયેંગાના સેટ પર કનિકા માન દાદીની કંપનીને ખૂબ જ યાદ કરે છે ઝી ટીવીના ગુડ્ડન તુમસે ના હો પાયેંગાએ તેની વાર્તાલાઈનને લીધે દર્શકો દ્વારા અત્યંત ચહિતો અને વખાણાયેલોશો છે, જેને લોકડાઉન દરમિયાન તેના ચાહકોએ ખૂબ જ યાદ કર્યો છે. હવે, જ્યારે લોકડાઉનમાં રાહત મળી છે અનેશૂટિંગ શરૂ થયું છે, ત્યારે 13મી […]

Continue Reading

કલોલ ખાતે શ્રી ભરતભાઈ બારોટ દ્વારા રામ જન્મભૂમિ ના ભૂમિ પૂજન નો ઉત્સવ યોજાયો

કલોલ ખાતે શ્રી ભરતભાઈ બારોટ અને  બારોટ સમાજ સાથે બજરંગ દલ દ્વારા આજ રોજ રામ જન્મ ભૂમિ પૂજન ના ઐતીહાસીક દિવસ નિમિતે કલોલ ખુની બંગલાથી પંચવટી હનુમાન સુધી પદયાત્રા યોજી ને રામ મંદિર અયોધ્યા ખાતે ના ભૂમિપૂજન નો અનોખો ઉત્સવ યોજવામાં આવ્યો 

Continue Reading

⭕ *ગુજરાતમાં નવા 1073 પોઝિટિવ કેસ નોંધાયા,23 લોકોનાં મોત ,1046 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 237,અમદાવાદ 161

⭕ *ગુજરાતમાં નવા 1073 પોઝિટિવ કેસ નોંધાયા,23 લોકોનાં મોત ,1046 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 237,અમદાવાદ 161,વડોદરા 115,રાજકોટ 80,ભાવનગર 47,જામનગર 46,અમરેલી 30,ગાંધીનગર-કચ્છ 27,જૂનાગઢ 25,મહેસાણા-મોરબી 24,સુરેન્દ્રનગર 22,ભરૂચ 21,દાહોદ-પંચમહાલ 18,પોરબંદર 17,બોટાદ-ખેડા 14,બનાસકાંઠા 13,આણંદ 12,નવસારી-સાબરકાંઠા 11,પાટણ 10,ગીરસોમનાથ-મહીસાગર 9,નર્મદા-તાપી 8,વલસાડ 7,જૂનાગઢ 5,અરવલ્લી 3,છોટાઉદેપુર-ડાંગ 2,દ્વારકા 1 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 66782 ● રાજ્યમાં કુલ મોત : 2557 […]

Continue Reading

અંબાજી મંદિરના સફાઈ સુપરવાઈઝર દ્રારા કાયદાની એસીતેસી કરી

અંબાજી મંદિરના સફાઈ સુપરવાઈઝર દ્રારા કાયદાની એસીતેસી કરવામાં આવી. નીયમો ને નેવે મુકિ કેક કાપવા માં આવી. મંદિરના વીઆઈપી પ્લાઝા પાસે કેક કાપી નીયમનો કરયો ભંગ. સામાજિક અંતરના ઉડાડયા ધજાગરા. કેક કાપી જન્મદિવસ ઉજવ્યો અને ફોટાઓ સ્ટેટસમાં મુકતા સોસિયલ મીડિયામાં થયા વાયરલ. શુ તેમના પર કાર્યવાહી થશે ખરા તેવુ લોકમુખે ચર્ચા

Continue Reading