અમદાવાદ કેમિસ્ટ એસોસિએસનનુ ઇલેક્શન સપ્ટેમ્બર માસમાં યોજાશે માર્ચમાં યોજાનાર ઇલેક્શન કોરોના ને લઈને પાંચ મહિના બાદ યોજાશે.

અમદાવાદ કેમિસ્ટ એસોસિયન ની ચૂંટણી સપ્ટેમ્બર મહિનામાં થાય તેવી સંભાવના સંગઠનના અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હોદ્દેદારોની અવધિ માર્ચ મહિનામાં પૂરી થઈ ગઈ હોવાથી માર્ચ મહિનામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કોરોનાને લઈને દેશભરમાં આપવામાં આવેલા લોક ડાઉન ને લીધે ચૂંટણીની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. હવે લોક ડાઉન પૂરું થઈ ગયું […]

Continue Reading

લઘુવાર્તા. : *🌺અપ્રમાણિક પૈસા🌺*

કોરોના આજ શીખવાડવા આવ્યો છે. *🌺અપ્રમાણિક પૈસા🌺* પંજાબના ‘ખન્ના’ નામના શહેરમાં મેડિકલ સ્ટોર ચલાવનાર રમેશચંદ્ર શર્મા, તેણે તેમના જીવનમાં એક પૃષ્ઠ ખોલી નાખ્યું.જે આવા બિઝનેસ સાથે જોડાયેલા વાચકોની આંખો ખોલી શકે છે. રમેશજી કહે છે કે મારો મેડિકલ સ્ટોર ખૂબ જ સારી રીતે ચાલતો હતો અને મારી આર્થિક સ્થિતિ પણ ઘણી સારી હતી. મારી કમાણી […]

Continue Reading

રામ જન્મભૂમિ ના ભૂમિ પૂજન થવાનું છે ત્યારે જામનગરમાં ભાજપ કાર્યાલય શોળે કલા શણગારવામાં આવ્યું.

જામનગર* આજે રામ જન્મ ભૂમિ ભૂમિ પૂજન થવાનું છે, ત્યારે જામનગરના અનેક રાજમાર્ગો ઉપર કેસરીયા લગાડવામાં આવ્યા છે અને ભાજપ કાર્યાલય લાઈટો થી શોભે ત જામનગર ભાજપ મહિલા મોરચા દ્વારા રંગોળીઓ પણ બનાવવામાં આવી છે કાર્યાલય ખાતે કરવામાં આવી છે.

Continue Reading

દેવભૂમિ દ્રારકા જિલ્લાના ભાણવડ બોપરથી ધીમીધારે વરસાદ શરૂ

સવાર થી અસહ્ય ગરમી બાદ ભણવાડમાં વરસાદ પડતાં વરસાદ શરૂ થતાં ગરમીમાં લોકોને રાહત મળી. 2 થી 4 વાગ્યા સુધીમાં 18 mm વરસાદ નોંધાયો ત્યારે ભાણવડ માં કુલ મોસમનો 935 mm વરસાદ નોંધાયો.

Continue Reading

જુહાપુરા સોનલ પાસે ૧૫ મિનિટ પહેલા માથાકુટ થઈ.એકને ગળાના ભાગે છરી વાગી.યુવકને વી.એસ હોસ્પિટલ માં લઇ જવાયો.

જુહાપુરા સોનલ પાસે ૧૫ મિનિટ પહેલા માથાકુટ થઈ.એકને ગળાના ભાગે છરી વાગી.યુવકને વી.એસ હોસ્પિટલ માં લઇ જવાયો.

Continue Reading

‘મારી પ્રિય કહેવતો..’ ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

‘મારી પ્રિય કહેવતો..’ 😂ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ-લાલ કૃષ્ણ અડવાણી 😅જમવામાં જગલો કુટવામા ભગલો-મુરલી મનોહર જોશી 😭ન જાણ્યું જાનકી નાથે સવારે શુ થવાનુ છે-અમીત શાહ 😀ભાગ્યશાળીને ભુત રળે-મોહન ભાગવત 😉જાનમા કોઈ જાણે નંઈ ને હુ વરની ફોઈ-ઉમા ભારતી 😔પારકી આશા સદા નિરાશ-મોરારિ દાસ હરિયાણી 😭જયા જાય ઉકો ત્યા દરિયો સુકો-માયાબેન કોડનાની 😀ખાયા પિયા કુછ નહિ […]

Continue Reading

ફૂલની પાંખડીઓ ન તોડશો, આખું ફૂલ જ આપજો. -કવિ શ્રી તુષાર શુક્લ.

કલા સાધના એ કલાકારનું તપ છે પણ કલા પ્રસ્તુતિ એમની રોજીરોટી છે. એમાંથી એમનું ઘર ચાલે છે. કાર્યક્રમ પૂરો થયા પછી ચાર મિત્રો ભાજીપાંઉ ખાવા જાય છે એના બિલની રકમ કાર્યક્રમની ટિકીટ કરતા વધુ હોય એમ પણ બને. પણ ભાજીપાંઉમાં પૈસા વસૂલની શારીરિક પ્હોંચ મળે છે, કાર્યક્રમમાં મળેલો આનંદ એવી સ્થૂળ પ્હોંચ આપતો નથી. આવું […]

Continue Reading

રાજયસભાના સાંસદ અભયભાઈ ભારદ્રા જ સાથે મુલાકાત કરતા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરીયા .

– રાજયસભાના સાંસદ અભયભાઈ ભારદ્રા જ સાથે મુલાકાત કરતા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરીયા – ગાયના ગોબરમાંથી બનાવેલ ઈકો–ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમાથી અભયભાઈ ભારદ્રાજનું અભિવાદન. ભારત સરકારનાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરીયાએ અભયભાઈ ભારદ્રાજ અને શ્રીમતી અલ્કાબેન અભયભાઈ ભારદ્રાજ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ તકે ડો. કથીરીયા તથા […]

Continue Reading

અમદાવાદ શહેર ના જુહાપુરામાં ખંડણી ખોર નો આતંક

અમદાવાદ શહેર ના જુહાપુરામાં ખંડણી ખોર નો આતંક જુહાપુરા ની ફતેવાડી પાસે આવેલ સૂફીયાન પાર્ક ના બિલ્ડર મહંમદ યાસીન શેખ પર હુમલો સ્થાનિક લુખ્ખા તત્વો દ્વારા ખંડણી માંગવામાં આવી રહી હતી ખંડણી ન આપતા લુખ્ખા તત્વો દ્વારા કરવામાં આવ્યો હુમલો મહમદ યાસીન શેખ ની હાલત ગંભીર થતા અમદાવાદ ની એલ.જી.હોસ્પિટલ માં સારવાર હેઠળ

Continue Reading