આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 03/08/2020-સોમવાર- વિનોદ મેઘાણી.

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 03/08/2020-સોમવાર* *મોરબી સહિત ગુજરાત રાજ્યમાં ફ્રેન્ડશિપ ડે ની ભવ્ય ઉજવણી* ફ્રેન્ડશિપ ટિપ્સ : ભૂલ થઈ જાય તો મિત્ર પાસે માફી માગી લો, મિત્રતા પાક્કી કરવી હોય તો ઇગો સાઇડમાં મૂકો અને સંબંધમાં પ્રામાણિક રહો: વીર કુમાર ** *સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષનુ નિધન* ભાજપના પૂર્વ કોર્પોરેટર, ભૂતપૂર્વ સ્થાયી સમિતિ […]

Continue Reading

*🌺રક્ષાબંધન મુહૂર્ત➖2020* *Date-03/08/2020* *શ્રાવણ પૂર્ણીમા રક્ષાબંધન* *હિન્દુ પંચાગ મુજબ રક્ષાબંધનનો શુભ મૂહૂર્ત*

*રક્ષાબંધનના દિવસે સવારે 9.28 સુધી ભદ્રા યોગ છે, જેના લીધે સામાન્ય રીતે તેના પહેલા રાખડી ન બાંધવી જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભદ્રા સમયે રક્ષાબંધન કાર્ય કરવું વર્જિત મનાય છે. તેથી ભદ્રા નક્ષત્ર પુરું થયા બાદ બહેને ભાઈના હાથે રાખડી બાંધવી જોઈએ. 3 ઓગસ્ટે સવારે 9.28 કલાકથી રાત્રે 9.11 સુધીના શુભ મુહૂર્તમાં રક્ષાબંધન કરવું જોઈએ.* *3 […]

Continue Reading

⭕ *ગુજરાતમાં નવા 1101 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,805 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 237,અમદાવાદ 155,

⭕ *ગુજરાતમાં નવા 1101 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,805 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 237,અમદાવાદ 155,વડોદરા 96,રાજકોટ 94,ભાવનગર 72,જામનગર 52,મહેસાણા 43,જૂનાગઢ 40,ગાંધીનગર 29,પંચમહાલ 27,વલસાડ 20,નવસારી 19,અમરેલી-દાહોદ-ખેડા 17,આણંદ-ભરૂચ-કચ્છ 16,બોટાદ 15,ગીરસોમનાથ 14,છોટાઉદેપુર-દ્વારકા 13,નર્મદા-સુરેન્દ્રનગર 10,પાટણ 9,મોરબી-સાબરકાંઠા 8,પોરબંદર 7,તાપી 4,બનાસકાંઠા 3,અરવલ્લી-મહીસાગર 1 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 63675 ● રાજ્યમાં કુલ મોત : 2487 ● રાજ્યમાં […]

Continue Reading

*ઓસ્ટ્રેલિયાના દર્શનાબહેનની લાગણીઓને કોરોનાગ્રસ્ત અજયભાઈ સાથે જોડતું સિવિલ હોસ્પિટલ તંત્ર*

*વાંચો…અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કર્મીઓ દ્વારા કરાવવામાં આવી ભાઈ-બહેનના હેતના પર્વ રક્ષાબંધનની અનેરી ઉજવણી.. *ઓસ્ટ્રેલિયાના દર્શનાબહેનની લાગણીઓને કોરોનાગ્રસ્ત અજયભાઈ સાથે જોડતું સિવિલ હોસ્પિટલ તંત્ર* જીએનએ અમદાવાદ: ઓસ્ટ્રેલિયામાં રહેતા દર્શનાબેન પોતાના ભાઈ કોરોનાગ્રસ્ત થવાના કારણે ખૂબ જ હતાશ અને ચિંતીત હતા. ચિંતા ભાઈના સ્વાસ્થયને લઈને અને હતાશા જીવનમાં પ્રથમ વખત ભાઈને સૂતરના તાંતણે રાખડી નહીં બાંધી શકવાના […]

Continue Reading

“કોરોના સામે રક્ષા.પ્રમુખ – લિઓ ક્લબ કર્ણાવતી ડિઝાયર, અમદાવાદ

Leo club of Karnavati કે જે છેલ્લા ૧૫ વર્ષથી નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબ્લડ્, મેમનગર ગામ ના મનોદિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરતી આવી છે. ચાલુ વર્ષે કોરોના મહામારી ને કારણે શાળા બંધ હોય લીઓ કલબના સભ્યોએ તેમના એક સભ્યના ઘરે ૮ મનોદિવ્યાંગ બાળકોને આમંત્રિત કર્યા અને […]

Continue Reading

વામનથી વિરાટની યાત્રા શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ HKBBB કોલેજ.

વામન એટલે સ્વરૂપમાં કે કદમાં સૂક્ષ્મ. વૈજ્ઞાનિક સંશોધન જણાવે છે કે મનુષ્ય ઉત્પત્તિ જીવાણું (બેક્ટેરિયા)નાં રૂપમાં એટલે કે સૂક્ષ્મમાથી (વામનથી) થયેલી. ત્યારબાદ સમયાંતરે થનાર પ્રાકૃતિક ફેરફારના ફળ સ્વરૂપે અનેક રૂપોમાં(યોનીઓ) વિકસિત થતા-થતા વનમાનવ બન્યો અને ત્યારબાદ વિકાસ સાથે આજનો સભ્ય માનવ બન્યો. ધર્મશાસ્ત્રો અનુસાર ઈશ્વર (શક્તિ) કણ-કણમાં છે “God particle” ની શોધ તેમ જ વિજ્ઞાન […]

Continue Reading

એમેઝોન પ્રાઈમ વિડિયોએ બેન્ડિશ બેન્ડિટ્સ કોન્સર્ટ સાથે રોમાંચક સંગીતબદ્ધ સિરીઝની ઘોષણા કરી

એમેઝોન પ્રાઈમ વિડિયોએ બેન્ડિશ બેન્ડિટ્સ કોન્સર્ટ સાથે રોમાંચક સંગીતબદ્ધ સિરીઝની ઘોષણા કરીશંકર અહસાન લોય દ્વારા મથાળું બાંધેલા આ વર્ચ્યુઅલ કોન્સર્ટમાં અરમાન મલિક, જોનિતા, ગાંધી, શિવમ મહાદેવન, મામે ખાન, રવિ મિશ્રા, પ્રતિભા સિંહ બઘેલના એક્ટ્સ ઉપરાંત પ્રતીક કુહાડ દ્વારા વિશેષ પરફોર્મન્સનો સમાવેશ રહેશેઆ વર્ચ્યુઅલ લાઈવ મ્યુઝિક કોન્સર્ટ 5 ઓગસ્ટે બહુપ્રતિક્ષિત એમેઝોન ઓરિજિનલ સિરીઝ બેન્ડિશ બેન્ડિટ્સની રિલીઝ […]

Continue Reading