હાલને ભેરુ …..🌹- બીના પટેલ.

હાલને ભેરુ …..🌹 —————– આપણે ભેળા મળીને દોસ્તીના એ જમાના શોધીયે , તું અને હું એકલા બેસીને ગમતી વાત કરીયે , હાલને ભેરુ ,આજ શબ્દોના સહારે જુની યાદો શોધીયે …! દુન્યવી સંતાકૂકડી છોડીને ,કંઈક નવું રમીયે , નામ પીઠ પર લખીને એકબીજાને એ નામ પુછીયે , હાલને ભેરુ ,આજ નદીની પાળે બેસીને કાંકરા નાખીયે ….! […]

Continue Reading

હસું,રડું જેની સાથે ને ગુસ્સો ય કરી શકું સ્વ ને સ્વ થી સદા સાંધનાર સૂત્ર આપજે મિત્ર ભાવે નિહાળું હું આ સમસ્ત જગને સત્ય,પ્રેમ,કરુણાનું તું મને ગોત્ર આપજે – મિત્તલ ખેતાણી.રાજકોટ,

વંદે મિત્રમ્ હે પ્રભુ એક તો એક પણ તું મને મિત્ર આપજે મને તું અત્ર, તત્ર અને સર્વત્ર આપજે એક તો એક પણ તું મને મિત્ર આપજે હું ક્યાં કહું છું આપજે બત્રીસ લક્ષણો ભલે ને થોડો ઘણો તું વિચિત્ર આપજે લોહીનાં સંબંધથી વધે સબંધ દોસ્તીનાં કર્ણ,સુગ્રીવ જેવો મને તું મિત્ર આપજે દોષમાં થી તારે […]

Continue Reading

American Professional Society honours CEPT professor

Prof. Rajan Rawal, CEPT University has been honoured with Fellow status by American Society of Heating Refrigerating and Air Conditioning Engineers (ASHRAE). Prof. Rawal is the first Indian architect to receive such honour by 125-year-old ASHRAE. It honours professionals who have attained distinction in the arts relating to the sciences of heating, refrigeration, air-conditioning, ventilation, […]

Continue Reading

“મોરારીદાસ હરિયાણવીની તરફેણમાં. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

“મોરારીદાસ હરિયાણવીની તરફેણમાં..” જયશ્રી રામ નારો અત્યારે ભારત માતાકી જય કે સત્યમેવ જયતે કરતા પણ વધારે મારા કાનને પુલકિત કરી રહ્યો છે.. મારી હયાતિમા બાબરી તુટી.. ને મારી હયાતિમા જ રામમંદિરની શરુઆત થઈ રહી છે.. વાહ હુ ધન્ય થયો. મારા જન્મનો ઉદ્દેશ્ય આજે મારાથી પમાયો.. દેશની બધી સમસ્યાઓ તો રાફેલ ના આગમન સાથે લગભગ પૂરી […]

Continue Reading

अब एक बार, खुद से रिश्ता निभाऊंगी। चुपके से देख कर आईना.. मैं आज मुस्कुराऊँगी। विभा व्यास।

अब एक बार, खुद से रिश्ता निभाऊंगी। चुपके से देख कर आईना.. मैं आज मुस्कुराऊँगी। सब्जियाँ बनाते बनाते, एक बार इधर आऊँगी, फेर कर उँगलियाँ बालों में.. आज यूँ हीं शर्माउंगी। किताबें समेटूंगी बच्चों के, और राशन भी लाऊंगी, कर के सारे काम, फुर्सत से बैठ कर,एक कविता भी लिख जाउंगी। मेहंदी लगा लुंगी बालों […]

Continue Reading

“સાલુ આ સત્યમેવ જયતે એટલે શુ?” – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

“સાલુ આ સત્યમેવ જયતે એટલે શુ?” સાચુ કહુ તો સત્ય મને પહેલેથી જ નથી ગમતુ… મારા સિવાય બધા સત્ય બોલે…મારા લાભ માટે સત્ય પ્રત્યે વફાદાર રહે. એનો તો હુ ગાંધીજી કરતાયે વધારે આગ્રહી છુ… શેસનકોર્ટનુ સત્ય કે ડીસ્ટ્રીક્ટ કોર્ટનુ સત્ય હાઈકોર્ટે ના સત્ય થઈ જુદુ હોય શકે. ગરીબનુ સત્ય માલદારના સત્યથી જુદુ હોય શકે.. અંબાણીની […]

Continue Reading

MEIS સ્કીમના લાભ આપવાનું બંધ કરાતા કેમિકલ ઉદ્યોગપતિઓ નારાજ.

ચીનમાં નિકાસકારોને વધુ રાહત કરી આપી, જ્યારે આપણા દેશમાં બંધ થઈ એક તરફ નિકાસ વધારવા ની વાતો કરતી સરકાર દ્વારા ઉદ્યોગોને નિકાસ પર આપવામાં આવતા MEIS સ્કીમના લાભ બંધ કરી દેવામાં આવ્ કોરોનાની મહામારી વચ્ચે એક તરફ દેશમાં વેપાર-ધંધા ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા જેમ બને તેમ નિકાસ વધારવા માટે ની વાતો […]

Continue Reading

આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 02/08/2020-રવિવાર*

*રવિ ધનગાણી,મહેશ નાવાણી,અમિત મખીજા,કમલેશ જસવાણી.સહિત ૧૪ જુગારીઓ પકડાયા* વડોદરા હાઇવે પર વેમાલી ગામમાં આવેલી હોટલ બનિયન પેરેડાઇઝના રૃમમાં ચાલતા જુગારધામ પર એલ.સી.બી.એ દરોડો પાડી ૧૪ જુગારીઓને ઝડપીપાડી ૮ કાર, રોકડા રૃપિયા ૮.૫૨ લાખ અને ૧૬ મોબાઇલ મળીને ૮૨.૯૨ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રેમલ શાહ કન્સ્ટ્રક્શન વિજય પટેલ ટ્રાન્સપોર્ટ ઓમપ્રકાશ બંગાણી ટ્રાન્સપોર્ટ સુનિલ પટેલ […]

Continue Reading

જજમેન્ટલ ન બનો

#અભિપ્રાય તમે પરસેવે રેબઝેબ છો. ખુબ તરસ લાગી છે. પણ ક્યાંય પાણી નથી મળે તેમ. એવામાં તમે એક ઝાડનાં છાયામાં થાક ખાવાં ઊભાં રહો છો! ત્યાં જ સામેથી એક મકાનનાં પહેલાં માળની બારી ખુલે છે ને તમારી અને તે વ્યક્તિની આંખો મળે છે. તમારી હાલત જોઇને તે વ્યક્તિ તમને હાથથી પાણી જોઇએ છે તેવો ઇશારો […]

Continue Reading

બિગ બીના શુભચિંતક એન.એમ.ભંડારીએ તેમનો રી-બર્થડે (2 ઓગસ્ટ 1982) સામાજિક સેવા કરીને ઉજવશે.

અજમેર રાજસ્થાનના એન.એમ. ભંડારી, કે જે હાલમાં મણીનગર અમદાવાદમાં રહે છે. તેમણે 1976માં બિગ બીની ફિલ્મ *કભી કભી જોયા પછી તેઓ બિગ બીના શુભ ચિંતક* થઈ ગયા છે. તારીખ 2 ઓગસ્ટ 1982ના રોજ coolie ફિલ્મમાં શૂટિંગ દરમિયાન એક ફાઇટ સીન દરમિયાન અમિતાભ બચ્ચનને પેટમાં વાગ્યું હતું. આ અકસ્માત ખૂબ જ ગંભીર હતો. અને અમિતાભ બચ્ચન […]

Continue Reading