નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ મૂલ્ય આધારિત હશે : સંજય વકીલ
ભારત સરકાર દ્વારા દેશમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ સ્વિકારવામાં આવી છે. આ શિક્ષણનીતિમાં ધડમૂળથી ફેરફારો કરવામાં આવ્યા છે. એચ. એ. કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ તથા ઓલ ઇન્ડિયા કોલેજ પ્રિન્સીપલ્સ એશોશિએશનનાં સેક્રેટરી જનરલ સંજય વકીલે કહ્યું છે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની કામગીરી ઉપર ઘણો આધાર રહેશે જે સંસ્થાઓ રીસર્ચ, શૈક્ષણિક સિદ્ધિઓ, કેરીઅર ઓરીએન્ટેડ કોર્ષીસ વિગેરેને પ્રોત્સાહન આપશે […]
Continue Reading