Breaking અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૩૧ કિલો ગાંજા સાથે બે જણની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી

Breaking અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૩૧ કિલો ગાંજા સાથે બે જણની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી

Continue Reading

દશામાંના વ્રત નિમિતે આજથી શરૂ થતાં વ્રતની માટે દશામાંની શ્રધ્ધા પૂર્વક મૂર્તિઓ લેતી મહિલાઓ નજરે પડે છે..તસ્વીર. વિનોદ રાઠોડ વરિષ્ઠ પત્રકાર.

દશામાંના વ્રત નિમિતે આજથી શરૂ થતાં વ્રતની માટે દશામાંની શ્રધ્ધા પૂર્વક મૂર્તિઓ લેતી મહિલાઓ નજરે પડે છે. વિશ્વમાં હાલ કોરોના ની જે દશા છે તે દશામાંથી વિશ્વને મુક્ત કરવાની મહિલાઓ એ પ્રાથના કરી છે. …તસ્વીર. વિનોદ રાઠોડ વરિષ્ઠ પત્રકાર.

Continue Reading

મુખ્ય સમાચાર. – વિનોદ મેઘાણી.

ગુજરાત ભાજપમાં પટેલ પાવર પૂરો* મોદી-શાહના વિશ્વાસુ, ભાજપના ફાયનાન્સિયલ મેનેજમેન્ટમાં માહેર સી.આર.પાટીલને ગુજરાત પ્રદેશ પ્રમુખ પદનું ‘ઈન્સેન્ટિવ’ ભાજપે દક્ષિણ ગુજરાતનું બેલેન્સ વધાર્યું ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ સીઆર પાટીલને આપતાં જ જીતુ વાઘાણીને રીપીટ કરવાની ચર્ચાનો અંત આવ્યો છે. ગુજરાતના રાજકારણમાં ભાજપમાં અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો દબદબો રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી મોટેભાગે […]

Continue Reading

શ્રાવણ નિમિત્તે એક ગઝલ ~ દિનેશ દેસાઈ*

*શ્રાવણ નિમિત્તે એક ગઝલ ~ દિનેશ દેસાઈ* ફાકામસ્તી ફકીરી, સહજ સમાધિ સાધો, અખિલાઈની અમીરી, સહજ સમાધિ સાધો. હરિનામની ભભૂત છે, લગાવ રંગ ભગવા; દુનિયા કહે સખીરી, સહજ સમાધિ સાધો. મીરાં કહો અગર મીર, ફેર ક્યાં કશો છે? બે શબદની વજીરી, સહજ સમાધિ સાધો. ‘હું’ નીકળી ગયો, જીવની બહાર આજે; છે જીવ ક્યાં શરીરી? સહજ સમાધિ […]

Continue Reading

ચિકાનગર હાથીજણમાં તેમના ઘર આગળ આવેલ બાવળની ઝાડીમાં દારૂ સંતાળીને ખાનગી રીતે ઇગ્લીશ દારૂનો ધંધો કરે છે. જે બામતી આધારે હકકીત વાળી જગ્યાએ તુરત જ રેઇડ કરાઈ.

આઇ.જી.પી. શ્રી જે.આર.મોથલીયા સાહેબ અમદાવાદ રેન્જ તથા મે.જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓની સુચના, તથા મે. નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.ટી.કામરીયા સાહેબ સાણંદ વિભાગ, સાણંદનાઓના માર્ગદર્શન હેઠળ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સારૂ અમો આર.બી.રાણા ઇન્ચાર્જ પો.ઇન્સ. તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં સ.વા. તથા ખાનગી વાહન સાથે પેટ્રોલીંગમાં હતા […]

Continue Reading

મનુ કાકાની શીખ. – ભાવિની નાયક.

ઉપરની આ તસવીર જોઈને મને મનુ કાકા યાદ આવી ગયા. મનુ કાકા પણ અદલ આ કાકા જેવા જ.દર મહિને એક વાર અમારી સોસાયટીમાં આવી જ સ્ત્રી શણગારની વસ્તુઓ વેચવા આવે. દસ ડગલાં ચાલતા એમને 10 મિનિટ થાય.ઉંમરને લીધે એમની ચાલ સાવ ધીમી હતી. એ ચાલતા હોય ત્યારે કોઈ નાનું છોકરું પાપાપગલી પાડતું હોય એવું લાગે. […]

Continue Reading

અમદાવાદના રિવરફન્ટ પર અમાવસ્યાની પુજાવિધી કરાવી રહેલ દશ ભુદેવો સાથે યજમાનોની જાહેરનામા ભંગ અને સોસિયલ ડિસ્ટન્સનો અભાવ જણાતા કરાઈ અટકાયત.

અમદાવાદના નારાયણઘાટ સાબરમતી રિવરફન્ટ પર સોમવતી અમાવસ્યાની શાસ્ત્રોક્ત પુજાવિધી યજમાનોને કરાવી રહેલ દશ ભુદેવો સાથે દશેક યજમાનોની જાહેરનામા ભંગ અને સોસિયલ ડિસ્ટન્સનો અભાવ જણાતા કરાઈ અટકાયત આજે સવારે ઘાટ પર થી આ તમામ ભુદેવો ને નજીક ના પોલિસ મથક ખાતે લઈ જઈ ને તેમની સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ

Continue Reading

*કોરોનાના લીધે ક્રિકેટનો T20 વર્લ્ડ કપ મોકૂફ*

*કોરોનાના લીધે ક્રિકેટનો T20 વર્લ્ડ કપ મોકૂફ* *ઓસ્ટ્રેલિયામાં આ વરસે યોજાનાર હતો વર્લ્ડકપ* *હવે વર્લ્ડકપ 2021 ના ઓક્ટોબર-નવેમ્બર માં રમાશે*

Continue Reading

*ગુજરાતમાં નવા 998 કેસ, 20 લોકોના મોત, 777 દર્દી ડિસ્ચાર્જ* *24 કલાકમાં સુરતમાં 284, અમદાવાદમાં 193,

*ગુજરાતમાં નવા 998 કેસ, 20 લોકોના મોત, 777 દર્દી ડિસ્ચાર્જ* *24 કલાકમાં સુરતમાં 284, અમદાવાદમાં 193, વડોદરામાં 78,રાજકોટમાં 56, ભાવનગરમાં 42, મહેસાણામાં 26, જામનગરમાં 22, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં 20-20, પાટણ, વલસાડમાં 17-17, કચ્છ, ગીર-સોમનાથ, તાપીમાં 16-16, પંચમહાલમાં 15, બનાસકાંઠા ખેડા, જૂનાગઢ, અમરેલીમાં 13-13, દાહોદમાં 12, મહીસાગરમાં 11, નવસારીમાં 10, બોટાદ, મોરબીમાં 9-9, નર્મદામાં 7, આણંદ, સાબરકાંઠામાં […]

Continue Reading