કોરોનાથી મોત થયેલા પરિવારને વળતર આપવાની માગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં કરાઈ PIL.
અરજદાર વકીલ નીલ લાખણી દ્વારા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે અને તેમાં અપીલ કરવામાં આવી છે કે કોરોના વાયરસ વૈશ્વિક મહામારી છે કોરોના વાયરસથી મોત થતા અનેક લોકોએ પરિવારના મોભી ગુમાવ્યા છે. કોરોના વાયરસથી રાજય સહિત દેશભરમાં અનેક લોકો સંક્રમિત થયા છે અને અનેક લોકોના મોત થયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા દ્વારા કોરોનાને […]
Continue Reading