ચેમ્બરની ચૂંટણી: ઈ વોટીંગના વિકલ્પ અંગે એપેક્ષ કમિટી સમક્ષ વધુ એક રજૂઆત થઈ

કોરોના ને કારણે ચેમ્બરની ચૂંટણી લગભગ બે મહિના લેટ થઈ છે. ત્યારે જ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે જે મતદારો મતદાન કરવા માટે અમદાવાદ આવી શકે નહીં તેઓ વોટિંગ દ્વારા પોતાનો મત આપી શકશે. જોકે આ વૈકલ્પિક વ્યવસ્થા નો બે ઉમેદવારો ભાવેશ લાખાણી અને અશોક પટેલ તથા એક સભ્ય કૈલાસ ગઢવીએ […]

Continue Reading

અમદાવાદમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉપર આરોગ્યની ટીમ તહેનાત. અમદાવાદમાં પ્રવેશનાર લોકોનું રેપિડ ટેસ્ટ કરાશે.

કોરોનાનો કાળો કહેર યથાવત ત્યારે અમદાવાદમાં કોરોના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં બહારથી આવતા તમામ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવામાં આવી રહ્યું છે. શહેરમાં હાલ લોકલ સંક્રમણમાં ધીરે-ધીરે ઘટાડો થઈ રહ્યો છે. જુલાઈ મહિનાથી કેસની સંખ્યા પણ 150થી 200ની આસપાસ સામે આવે છે. પરંતુ […]

Continue Reading