મુખ્ય સમાચાર.- કલ્પેશ મોદી.

અફઘાનિસ્તાનમાં આતંકી હુમલોઃ કાર બોમ્બ વિસ્ફોટમાં 8નાં મોત, 30 ઇજાગ્રસ્ત. 🚂🚂કચ્છ : ગુડ્ઝ ટ્રેનના કન્ટેનરમાં લાગી આગ. ભચાઉના ચિરઈ ગામ નજીક ટ્રેન કન્ટેનરમાં અચાનક સોર્ટસર્કિટ થતાં લાગી આગ. 2 રેલવે કર્મી ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 📱📱ભાવનગર જિલ્લા જેલમાંથી ચેકિંગ દરમિયાન બેરેક નંબર 55માંથી મળ્યો મોબાઈલ, પોલીસે કાર્યવાહી હાથ ધરી. 📖📖ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો […]

Continue Reading

*ગુજરાતમાં નવા 1153 પોઝિટિવ કેસ નોંધાયા,23 લોકોનાં મોત ,833 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 284,અમદાવાદ 176,

⭕વડોદરા 94,રાજકોટ 79,ભાવનગર 47,જામનગર 42,ગાંધીનગર-મહેસાણા 40,સુરેન્દ્રનગર 36,મોરબી 29,અમરેલી-વલસાડ 26,ભરૂચ-પંચમહાલ 21,જૂનાગઢ-કચ્છ 20,ગીરસોમનાથ-નવસારી 16,બનાસકાંઠા-દાહોદ-ખેડા 14,પાટણ 13,મહીસાગર 12,આણંદ-સાબરકાંઠા 11,નર્મદા-પોરબંદર 9,બોટાદ 4,અરવલ્લી-તાપી 2 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 61438 ● રાજ્યમાં કુલ મોત : 2441 ● રાજ્યમાં કુલ સ્વસ્થ : 44907 ⭕ જિલ્લા વાઈસ કેસ : •અમદાવાદ- 26517 •વડોદરા-4652 •સુરત-13069 •રાજકોટ-1804 •ભાવનગર-1380 •આણંદ-472 •ગાંધીનગર-1473 •પાટણ-597 •ભરૂચ-887 •નર્મદા-323 ‌•બનાસકાંઠા-718 […]

Continue Reading

*દર્દી વેન્ટીલેટર પર છે એટલે અતિગંભીર હાલતમાં જ છે તેવું નથી…જાણો..વેન્ટીલેટરના મુખ્ય કયા છે પાંચ તબક્કા? – કેડીભટ્ટ.

અમદાવાદ: કોરોના વાયરસની અસર દર્દીના ફેફસા પર મહદઅંશે થાય છે. દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે અથવા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે ત્યારે તેને ઓક્સિજન પર રાખવું જરૂરી બની રહે છે. સામાન્યપણે ઓક્સિજન પર રાખ્યા છે આ શબ્દ સામાન્ય જનતામાં પ્રચલિત છે.ઓક્સિજન પર દર્દી હોય એટલે વેન્ટીલેટર પર જ છે તેમ ઘણાંય માની બેસે છે પરંતુ […]

Continue Reading

પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરતી જૂનાગઢ પોલીસ..અઢી માસની બાળકીની પૂર્ણતઃ સારસંભાળનું બીડું ઉપડતી જૂનાગઢ પોલીસને સલામ.- સંજીવ રાજપૂત.

જૂનાગઢ; જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારના ખંભાળિયા ગામ ખાતે સીમમાં ધીરુભાઈ રફાળિયાની વાડીમાં રહી, મજૂરી કામ કરતા હિતેશભાઈ સોમાભાઈ નિનામાં, કે જેઓ મૂળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વડલી ગામના રહેવાસી છે, તેના પત્નિ મનીષાબેન હિતેશભાઈ નિનામાં આદિવાસીએ પોતાની અઢી માસ પહેલા સુવાવડ આવેલ હોઈ, સિઝેરિયન ઓપરેશન કરાવતા, ટાંકા દુખાવો થતો હોય, તેનાથી કંટાળી, તા. 30.07.2020 […]

Continue Reading

અમદાવાદની બ્રેઈન ડેડ મહિલાની કિડની થી અંબાજી ની મહિલાને નવું જીવન મળ્યું ,અઢી વર્ષ થી રાહ જોતા હતા કિડનીની.”

અંબાજી: ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાન ની સરહદ પર આવેલું છે આ ગામમા ગ્રામ પંચાયત આવેલી છે અને આ સાથે અહીં 200 બેડની કોટેજ હોસ્પીટલ સરકાર હસ્તક ચાલી રહી છે ,અંબાજી કોટેજ હોસ્પીટલ ખાતે પાછલા ઘણા સમય થી ડાયાલિસીસ ની વ્યવસ્થા કરવામાં આવી છે આથી લોકો ને પાલનપુર ડાયાલિસીસ માટે જવું પડતુ […]

Continue Reading

દાહોદ નગરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સહિત સમગ્ર નગરમાં પુરજોશમાં ચાલી રહી છે સેનિટાઇઝેશનની કામગીરી.

દાહોદ : દાહોદ નગર કોરોના સંક્રમણથી મુક્ત થાય તે માટે નગરપાલિકા દૈનિક ધોરણે સેનિટાઇઝેશનની કામગીરી અસરગ્રસ્ત વિસ્તારો સહિત સમગ્ર નગરમાં પુરજોશમાં કરી રહી છે. આ કામગીરી સાંજના ૬ વાગ્યા થી રાતના ૧૦ વાગ્યા સુધી નિયમિત રીતે ચલાવવામાં આવી રહી છે. દાહોદ નગરના સૌથી વધુ સંક્રમિત વિસ્તારો જેમને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે અને જયાં […]

Continue Reading

સ્કૂલ ફી માફીનો પરિપત્ર સામે ગુજરાત સરકારને હાઈકોર્ટની લપડાક, પરિપત્ર રદ્દ કર્યો.

અમદાવાદ: આજે રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ, ખાનગી સ્કૂલની ફી મુદ્દે સુનાવણી હાથ ધરાઈ છે. જેમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્દ કર્યો છે. પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટે યથાવત રાખ્યા છે. થોડા દિવસોમાં કોર્ટ વિગતવાર હુકમ જાહેર કરશે.

Continue Reading

પાર્શ્વગાયક તુષાર ત્રિવેદીની દીકરી રાનીનાં લગ્ન સંપન્ન…

ગુજરાત રાજ્યનાં અમદાવાદ શહેર ખાતે પોતાની સંગીત નિ વ્યવસાયિક સેવા બદલ ખૂબ જાણીતા એવા વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા વિજેતા ગાયક અને અભિનેતા સંગીતકાર નિર્માતા અને દિગ્દર્શક લેખક તરીકે પણ ખૂબ લોક ચાહના ધરાવનાર જેલ વિભાગ નાં NGO તુષાર ત્રિવેદી નિ દીકરી રાની નાં લગ્ન આજે ખૂબ સાદાઈ થી પુણે શહેર ખાતે સ્વયંવર મંગલ કાર્યાલય માં બને […]

Continue Reading

શ્રી. સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજ નું ગૌરવ. – મીનાક્ષીબેન ભટ્ટ.

ગુજરાત રાજ્ય નાં ગાંધીધામ સીટી ખાતે ભાજપ નાં વોર્ડ પ્રમુખ તરીકે તેઓ નિ યશસ્વિ કામગીરી ધ્યાન રાખી ને તેઓ માં અતૂટ વિશ્વાસ સાથે ભાજપ સરકાર માં આ પદ આપવામાં આવ્યું છે જે ખરેખર ગૌરવ નિ વાત છે અને તેઓ અભિનંદન ને પાત્ર છે. મોઢ બ્રાહ્મણ સ્થાપક કન્વીર નાં સંસ્થાપક મણીકાંત ત્રિવેદી અને ઓલ ઇન્ડિયા કરાઓકે […]

Continue Reading