ટીવી એન્કરે કરી આત્મહત્યા* એન્કર પ્રિયા જુનેજાએ કરી આત્મહત્યા. એક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે કરતી હતી કામ.

*ટીવી એન્કરે કરી આત્મહત્યા* દિલ્હી: ટીવી એન્કર પ્રિયા જુનેજાએ કરી આત્મહત્યા. એક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે કરતી હતી કામ. આત્મહત્યાનું કારણ હજુ અંકબંધ.

Continue Reading

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 01/08/2020-શનિવાર*- વિનોદ મેઘાણી.

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 01/08/2020-શનિવાર* *ગુજરાતના DGP પદે આશિષ ભાટિયાની વરણી* ગુજરાત રાજ્યનાં DGP શિવાનંદ ઝા નિવૃત થવાના છે ઉલ્લેખનીય છે કે રાજ્યના નવા પોલીસ વડા તરીકે અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાના નામ પર મહોર લગાવવામાં આવી છે. આશિષ ભાટિયા 1985 બેચના આઇપીએસ અધિકારી છે. આશિષ ભાટિયા પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. […]

Continue Reading

ગુજરાતની પ્રતિષ્ઠિત સુપર સ્પેશિયાલીસ્ટ એવી કેન્સર હોસ્પિટલ, કીડની હોસ્પિટલ અને કીડની યુનિવર્સિટીના ડૉક્ટરો, નર્સીંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ અને ક્લેરિકલ સ્ટાફ સહિત તમામ કર્મચારીઓને ૭મા પગારપંચનો લાભ આપવાની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, ગુજરાત સરકારની ગ્રાન્ટ-સહાયથી ચાલતી અમદાવાદ મેડિસીટી કેમ્પસમાં આવેલ કેન્સર હોસ્પિટલ અને કીડની હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલીટી સારવાર ખૂબ સારી રીતે આપવામાં આવે છે. આ બંને હોસ્પિટલોમાં ગુજરાત રાજ્યની સાથે સાથે પડોશી રાજ્યો એવા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પણ અનેક દર્દીઓ મોટા પ્રમાણમાં સારવાર મેળવે છે. શ્રી પટેલે ઉમેર્યુ […]

Continue Reading

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે હાઈટેક ઓપરેશન થિયેટર ખુલ્લુ મુકવામાં આવ્યું.ઈમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓને વધુ શ્રેષ્ઠ સુવિધાઓ પ્રાપ્ત થશે.

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર અર્થે આવતા દર્દીઓને વધુ શ્રેષ્ઠ સુવિધાઓ પ્રાપ્ત થાય તે હેતુથી ટ્રોમા સેન્ટર ખાતે હાઈટેક ઓપરેશન થિયેટર ખુલ્લુ મુકવામાં આવ્યુ. ઓપરેશન થિયેટરનું ઉદઘાટન સિવિલ હોસ્પિટલના ખાસ ફરજ પરના અધિકારીશ્રી ડૉ. એમ.એમ.પ્રભાકર અને સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. જે.પી.મોદીના હસ્તે કરવામાં આવ્યુ. ખાસ ફરજ પરના અધિકારીશ્રી ડૉ. એમ.એમ.પ્રભાકરે જણાવ્યુ કે “સિવિલ હોસ્પિટલમાં સારવાર […]

Continue Reading

ભાઈને પ્રત્યક્ષ ન કહી શકાય પરંતુ વિવિધ સ્લોગન દ્વારા સંદેશ આપતી રાખડી બહેનોમાં બની રહી છે લોકપ્રિય.. વાંચો શું સંદેશ આપે છે રાખડીઓ..

અમદાવાદ: ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન નજીક આવી રહ્યો છે ત્યારે રાજ્યના બજારોમાં અલગ અલગ પ્રકારની રાખડીઓ જોવા મળી રહી છે પરંતુ અમદાવાદના વર્ષોથી રાખડીઓનો વ્યાપાર કરતા ઇકબાલ ભાઈ ઘણા વર્ષોથી અલગ અલગ સંદેશ પાઠવતી રાખડીઓનું વેચાણ કરી રહ્યા છે અને લોકો તેમની રાખડીઓને પસંદ પણ કરે છે. ખાસ કરીને તે શરમાળ બહેનો માટે આ […]

Continue Reading

જાણો..ઓગસ્ટમાં કેટલા દિવસો બેંકો બંધ રહેશે, કોઈ કામગીરી થશે નહીં…!!

અમદાવાદ: જુલાઈ મહિનો સમાપ્ત થવાનો છે અને શનિવારથી ઓગસ્ટ મહિનાનો પ્રારંભ થશે. જો તમે આ મહિને બેંકોમાં કામ કરો છો, તો તમારે જાણવું જોઈએ કે તમારી પાસે કેટલી વાર વેકેશન બેંકમાં હોય છે. આપને જણાવી દઈએ કે ઓગસ્ટમાં જુદી જુદી રજાઓ હોવાને કારણે બેંકો સંપૂર્ણ 17 દિવસ બંધ રહેશે. આ બેંક રજામાં રવિવાર અને મહિનાના […]

Continue Reading

*2 વર્ષથી બેઠક ન બોલાવાતા ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃતના અધ્યાપકે રાજીનામું આપ્યું*

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં એક અઠવાડિયામાં વધુ એક પ્રોફેસરે રાજીનામું આપી દેતા વિવાદ વકર્યો ચેરમેનને મિટિંગ મુદ્દે વારંવાર રજૂઆત છતાં પરિણામ ન મળતા નારાજગી ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત બોર્ડ ઓફ સ્ટડિસની અભ્યાસક્રમ સમિતિની રચના 2018 માં થયા પછી માત્ર એક વાર ઔપચારિક મિટિંગ બોલાવ્યા બાદ અત્યાર સુધી મિટિંગ ન બોલાવાતા ભાષા સાહિત્ય ભવનના સંસ્કૃત વિષયના અધ્યાપક ડૉ […]

Continue Reading

રાજ્યના નવા DGP આશિષ ભાટિયાને કમિશનર કચેરીમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ત્યાર બાદ ગાંધીનગર જઈ સંભાળ્યો ચાર્જ.

અમદાવાદ/ગાંધીનગર: રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં નવા DGP તરીકે આશિષ ભાટિયાના નામ પર ગૃહ વિભાગે મહોર લગાવી છે. ત્યારે અમદાવાદમાં આવેલી કમિશનર કચેરીમાં નવ નિયુક્ત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાને ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે ગાંધીનગર જઈ ચાર્જ સંભાળ્યો હતો. આગામી સમયમાં શહેર પોલીસ કમિશનરની નિમણૂક […]

Continue Reading