નેપોટીઝમ લેખક : કૃષ્ણકાંત ઉનડકટ.

સગાવાદ સદીઓ જૂનો છે. રાજા મહારાજાઓના સમયથી ચાલ્યો આવે છે. આજનું અવલોકન કરીએ તો શું નેપોટીઝમ ઘર ઘરમાં જોવા નથી મળતું? કોણ એવું હશે જે અનેક મુશ્કેલીઓ વેઠી સફળતાનું એક મકામ હાંસલ કરે અને પછી એનો લાભ પોતાના સગાને ન આપે ? પાત્રતાને જોવા વાળા પણ હોય છે થોડા ઘણા, પણ એ અપવાદ જેવા હોય […]

Continue Reading

કેચ મી ઈફ યુ કેનઃ 4 વર્ષમાં 20 કંપનીમાં એકાઉન્ટન્ટ બની ચેક ચોરીને ચીટિંગ, પિતા-પુત્રનો ભાંડો છેવટે ફૂટ્યો.

કેચ મી ઈફ યુ કેન’ આ અંગ્રેજી ફિલ્મ જોઈને ચીટર પિતા-પુત્ર બેલડીએ 20 કંપનીમાં એકાઉન્ટન્ટ બનીને ચેક ચોરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. પણ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જય રમેશભાઈ સોની નામના ચીટરબેલડીના પુત્રને ઝડપી લઈ ભંડાફોડ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચ હવે પિતા રમેશ સોનીને શોધી રહી છે. નારોલમાં આવેલી કોઠારી પેપર્સ નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે […]

Continue Reading

*?શા માટે બાપ બાપ હોય છે..* *??શા માટે દીકરો પોતાના બાપનો બાપ ન બની શકે…..?* શા માટે દીકરો બાપ સામે બાયો ન ચડાવી શકે….?

*??દરેક દીકરાએ વાંચવા જેવી એક નાનકડી વાર્તા* *?વાર્તા નથી હકીકત પણ છે…એક બાપની વેદના અને સંવેદના છે…* એક સુખી સંપન્ન પરીવાર દરરોજ ટેબલપર જમવા સાથે બેસે…. પુત્ર પિતાને દરરોજ એકની એક વાત કરે..કે.. *પપ્પા તમે તમારી જીંદગીના સાઇઠ વર્ષમાં શું કર્યું .? કંઇ નહીં .. !!!* અને અાજે જુઓ માત્ર દશ વર્ષમાં મેં ગાડી,બંગલો,અખુટ સંપત્તિ […]

Continue Reading

જીવનમાં નાની મોટી તકલીફો સતત આવ્યા જ કરતી હોય તો કરો મંગળવારે હનુમાનજીના આ ઉપાય માનો કોઈ એક ઉપાય…જીવનની શરૂઆત થશે મંગલમય. – તૃપ્તિ ત્રિવેદી.

જીવનમાં નાની મોટી તકલીફો સતત આવ્યા જ કરતી હોય તો કરો મંગળવારે હનુમાનજીના આ ઉપાય માનો કોઈ એક ઉપાય…જીવનની શરૂઆત થશે મંગલમય રોજ નું રાશિફળ અને આવા સચોટ ઉપાય તેમ જ વાર ત્યોહાર વિશેની માહિતી તમારા મોબાઈલમાં મેળવાવા માટે ધર્મ શિવા યુ ટ્યૂબ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો

Continue Reading

હાથીજણ માં આવેલા દ્વારકેશ પાર્ક સોસાયટીમાં સતત સાત દિવસ સુધી આયુર્વેદિક ઉકાળાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવશે.

હાથીજણ માં આવેલા દ્વારકેશ પાર્ક સોસાયટીમાં સતત સાત દિવસ સુધી આયુર્વેદિક ઉકાળાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવશે. જેનો કાર્યક્રમ નીચે મુજબ છે. ઉકાળા વિતરણ તા. 29/6/2020 થી 5/7/2020 સમય : સવારે 8.00 થી 10.00 સ્થળ: સોસાયટીના ગેટ પર, સિક્યુરિટી કેબીન પાસે. કોઈ પણ એક વ્યક્તિએ પોતાના ઘરેથી ગ્લાસ/લોટો કે અન્ય કોઈ પણ નાનું વાસણ લઈને ઘરના […]

Continue Reading

વડોદરાની શરમજનક ઘટના. પ્રેમમાં અંધ બની મહિલા પતિને કહી દીધું જે કરવુ હોય કર.ચાર સંતાનોની માતા છે મહિલા.

પ્રેમમાં અંધ બની મહિલા પતિને કહી દીધું જે કરવુ હોય કર* વડોદરા મકરપુરા વિસ્તારમાં રહેતી ચાર સંતાનની માતાને પોતાનાથી અડધી ઉંમરના યુવક સાથે પ્રેમ સંબંધ થઇ ગયો છે. પતિના વારંવાર સમજાવવા છતાંય બંન્નેમાંથી એકેય પ્રેમ સંબંધ તોડવા રાજી નથી. આથી ઊલ્ટાનું પ્રેમી યુવકે તો પ્રેમિકાના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપતા મકરપુરા પોલીસે ગુનો નોંધી […]

Continue Reading

મુખ્ય સમાચાર. – વિનોદ મેઘાણી.

*પેટાચૂંટણીનો જંગ જીતવા મંત્રીઓનો સોપી જવાબદારી* ભાજપ સરકારના 8 મંત્રીઓને જુદી-જુદી આઠ વિધાનસભાની જવાબદારી સોપવામાં આવશે ભાજપ દ્વારા અત્યારે,અબડાસા બેઠક મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા મહામંત્રી કે.સી પટેલલીમડી બેઠક મંત્રી આર. સી. ફળદુ મહામંત્રી નીતિન ભરદ્વાજ કરજણ બેઠક મંત્રી પ્રદીપસિંહ જાડેજા મહામંત્રી શબ્દ શરણ ભ્રમભટ્ટડાંગ બેઠક મંત્રી ગણપતસિંહ વસાવા નેતા પુરણેશ મોદીકપરાડા બેઠક મંત્રી ઈશ્વર પટેલ મહામંત્રી […]

Continue Reading

आ गए तुम? द्वार खुला है, अंदर आओ..! पर तनिक ठहरो..

आ गए तुम? द्वार खुला है, अंदर आओ..! पर तनिक ठहरो.. *ड्योढी पर पड़े पायदान पर,* *अपना अहं झाड़ आना..!* मधुमालती लिपटी है मुंडेर से, *अपनी नाराज़गी वहीँ उड़ेल आना..!* तुलसी के क्यारे में, *मन की चटकन चढ़ा आना..!* *अपनी व्यस्ततायें,*बाहर खूंटी पर ही *टांग आना..!* जूतों संग, *हर नकारात्मकता उतार आना..!* बाहर किलोलते बच्चों […]

Continue Reading