ગુજરત સ્ટેટ મેડિકલ સર્વિસ કોર્પોરેશન વધુ એક વખત વિવાદમાં. ડુપ્લીકેટ સેનેટાઇઝર અને હલકી કક્ષાની દવાઓની ખરીદી બાદ ચાઈનીઝ મશીનો પણ ગુજરત સ્ટેટ મેડિકલ સર્વિસ કોર્પોરેશને ખરીદયા.

અમદાવાદ…. ગુજરત સ્ટેટ મેડિકલ સર્વિસ કોર્પોરેશન વધુ એક વખત વિવાદમાં…. ડુપ્લીકેટ સેનેટાઇઝર અને હલકી કક્ષાની દવાઓ ની ખરીદી બાદ ચાઈનીઝ મશીનો પણ ગુજરત સ્ટેટ મેડિકલ સર્વિસ કોર્પોરેશન એ ખરીદયા… એક તરફ દેશ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યું છે ત્યાં ગુજરાત સરકાર જ મેડિકલમાં વપરાતા સાધનો ચાઈનીઝ કંપની પાસે થી ખરીદી રહ્યું છે….. લોકો ને ચાઈનીઝ […]

Continue Reading

સુરત શહેર અને જિલ્લામાં 27 ચોરી કરનાર ચીખલીકર ગેંગના સાગરિત અમદાવાદ ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયો.

સુરત શહેર અને જિલ્લા ઉપરાંત નવસારી સહિતના વિસ્તારોમાં સંખ્યાબંધ ચોરીઓ કરીને નાસતા ફરતા આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો છે. તેની તપાસમાં હજુ પણ ચોરીના કેટલાક વણ ઉકલ્યા ગુનાઓના ભેદ ખુલે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ આઇ એસ રબારી સહિતના સ્ટાફે સુરતના ભેસ્તાન ચાર રસ્તા ખાતેથી અમદાવાદની એક […]

Continue Reading

શહેરના પોશ વિસ્તાર સેટલાઇટ માં ચાલતા સેક્સ રેકેટ પર પોલીસ ત્રાટકી. મહિલા સહિત ત્રણની ધરપકડ.

શહેરના સેટેલાઈટ વિસ્તારમાં એક દંપતિ દ્વારા ચલાવતા હાઈપ્રોફાઈલ સેક્સરેકેટનો ક્રાઇમબ્રાંચે પર્દાફાશ કર્યો અમદાવાદ શહેરમાં એક ફ્લેટમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં એક યુવતી સહિત બે લોકોની ધરપકડ કરવમાં આવી છે. મળતી વિગત મુજબ, શહેરના સેટેલાઈટ વિસ્તારમાં એક દંપતિ દ્વારા ચલાવતા હાઈપ્રોફાઈલ સેક્સરેકેટનો ક્રાઇમબ્રાંચે પર્દાફાશ કર્યો છે. પોલીસની પ્રથમિક તપાસ મુજબ, વિદેશી યુવતીઓને અમદાવાદમાં […]

Continue Reading

વિજયા બેન્કના મેનેજરને મેળાપીપણામાં કંપનીના ડિરેક્ટર બીજા ડિરેક્ટરની જાણ બહાર ૪૪ લાખ રૂપિયા ઉપાડી ગયા.

કંપનીનો વિવાદ થતાં ડિરેક્ટરે બેંકમાં કંપનીના એકાઉન્ટ માંથી કોઈપણ રૂપિયા ઉપાડી શકાય નહીં તે માટેની અરજી આપી હોવા છતાં બેંક મેનેજરે ગોઠવણ કરી આપી કમ્પનીના ડિરેક્ટરે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ત્યારે આ બાબતે આરબીઆઈ સમક્ષ પણ ફરિયાદ થઈ સાણંદ ખાતે અંબિકા ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટમાં આવેલી શ્રી સદગુરુ સ્વીચ ગિયર પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર વર્ષાબેન ત્રિવેદી તથા […]

Continue Reading

જો ચેમ્બરની ચૂંટણી થઇ શકતી હોય તો અમદાવાદ કેમિસ્ટ એસોસીએશનની કેમ નહીં? મેડીકલ સ્ટોર ધારકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો.

કેમિસ્ટ એસોસિયન નું ઇલેક્શન ૨૮મી માર્ચ હતું પરંતુ લોક ડાઉન ને કારણે સ્થગિત કરાયું અમદાવાદમાં ધમધમતી 2700થી વધુ મેડીકલ સ્ટોરના પ્રશ્નોની યોગ્ય રજૂઆત થઈ શકે તેના માટે રચાયેલા અમદાવાદ કેમિસ્ટ એસોસિયનની ચૂંટણી ૨૮મી માર્ચ 2020 ના રોજ નિર્ધારિત કરી હતી. કોરોનાની મહામારી અને સરકારે જારી કરેલા લોક ડાઉન ને કારણે ઇલેક્શનની પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં […]

Continue Reading

કોરોનાનો કહેર: અમદાવાદની ઓળખ રતનપોળમાં રોજની એક દુકાન બંધ થઈ રહી છે

ભાડેથી દુકાન ચલાવતા વેપારીઓને ત્રણ મહિનામાં એક રૂપિયાની પણ આવક થઇ નથી ત્યારે ભાડું ચડતું જાય છે હજુ કેટલા દિવસ સુધી ગ્રાહકોની રાહ જોતા બેસી રહેવાનું, વ્યાપારીઓની ધીરજ ખૂટી પડી રતનપોળ એટલે આખા ગુજરાતમાં કાપડ બજારની કોઈપણ ફેશન ની શરૂઆત રતનપોળથી થાય. લગ્નસરામાં ખરીદી કરવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો રતનપોળમાં જ આવે. આ રતનપોળને […]

Continue Reading

સિવિલ કેમ્પસમાં આવેલ કિડની વિભાગ માં ચોથા માળે આગ લાગી આગ. એક કલાકમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો

સિવિલ કેમ્પસમાં આવેલ કિડની વિભાગ માં ચોથા માળે આગ લાગી આગ. એક કલાકમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. 3 ફાયર ફાઇટર વાહનોઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં મેળવી લીધી હતી આગ દરમિયાન કોઈ ઇજા એ જાન હાની થયેલ નથી ઓપરેશન રૂમમાં માત્ર સાધનો અને અન્ય વસ્તુઓને નુકસાન થયેલ છે સમગ્ર વિસ્તારમાં ધુમાડો […]

Continue Reading

સિવિલ કેમ્પસમાં આવેલ કિડની વિભાગનાં ચોથા માળે આગ લાગી. એક કલાકમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો.

સિવિલ કેમ્પસમાં આવેલ કિડની વિભાગ માં ચોથા માળે આગ લાગી આગ. એક કલાકમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. 3 ફાયર ફાઇટર વાહનોઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં મેળવી લીધી હતી આગ દરમિયાન કોઈ ઇજા એ જાન હાની થયેલ નથી ઓપરેશન રૂમમાં માત્ર સાધનો અને અન્ય વસ્તુઓને નુકસાન થયેલ છે સમગ્ર વિસ્તારમાં ધુમાડો […]

Continue Reading

સોરી પપ્પા… હું મોડો નહીં,સમયસર જાગ્યો છું…

એક સમજવા જેવી વાત.. .. મમ્મી, પપ્પા ઘણા વખત થી ઓફિસે એક્ટિવા કેમ નથી લઈ જતા….? રાજુ બોલ્યો ખબર નહીં….બેટા તુજ સાંજે પૂછી લેજે… રાજુ સાંજે રખડી ને આવ્યો…પપ્પા સોફા માં બેઠા બેઠા વિચરતા હતા….મમ્મી રસોઈ કરતી હતી… રાજુ પોતાની મસ્તી માં આવી એક્ટિવા ની ચાવી ટેબલ ઉપર ફેંકી કહે હાય….ડેડ કેમ છો…? મજા માં […]

Continue Reading

કવિ શ્રી દલપતરામ ની આ કવિતા યાદ કરીએ, જેની પહેલી બે કડી રાત્રે સૂતી વખતે ગાતા. – સંકલન. લોપા ભટ્ટ.

કવિ શ્રી દલપતરામ ની આ કવિતા યાદ કરીએ, જેની પહેલી બે કડી રાત્રે સૂતી વખતે ગાતા..આખી કવિતા વાંચ્યા ને તો ઘણો સમય થઈ ગયો હશે!! તો માણો….👌🙏🏻🌹 ******** ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ. હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ ભૂલ કદી કરીએ અમે, […]

Continue Reading