અનલોક:1 ? હેપી ફાધર્સ ડે.

આમ તો અમારુ મકાન ગામના છેવાડે.. પાકુ અને મેડીબંધ.. પપ્પા શિક્ષક.. ગામમાં આગળ પડતા. સરકારી ચોપડે અમારા ગામમા અસ્પૃશ્યતાના લગભગ નાબૂદ થઇ ચૂકી હતી. પણ મારા પપ્પાની અનુભવી આંખે એ જોઈ લેતી હતી. હુ શહેરની મોટી કોલેજમાં પ્રોફેસર એટલે ગામના અઢારેય વર્ણના છોકરા મારૂ માન જાળવે. એજ્યુકેશન માટે સલાહ સૂચન માટે માબાપને સાથે લઇને ઘરે […]

Continue Reading

‘કેટલીક રાજકીય ટિપ્પણી’ – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

‘કેટલીક રાજકીય ટિપ્પણી’ 1.શંકરસિંહ બાપુએ હવે છોડવા જેવી એક જ વસ્તુ બાકી રાખી છે.. અને એ છે રાજકારણ.. 2.પક્ષ અગત્યનો નથી હોતો પોઝીશન અગત્યની હોય છે. – નરહરિ અમીન. (સ્વગત..) 3.વિજયભાઈ! ભગવાન જગન્નાથને પ્રાર્થના નહી પ્રયત્નો કરો.. પ્રયત્નો વગરની પ્રાર્થના બિન ફળાઉ હોય છે 4….તમેય નરહરિભાઈ સાથે કોગ્રૈસ છોડયુ હોત તો આજે તમૈ રાજ્યસભામાં લ્હેર […]

Continue Reading

ઓખામાં વહેલી સવારે દરિયાકિનારે ખુબ જ શાંત અને કુદરતી વાતાવરણ માં યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી

આજરોજ ઓખા માં વહેલી સવારે દરિયાકિનારે ખુબ જ શાંત અને કુદરતી વાતાવરણ માં યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. નગરપાલિકા સ્કૂલ ના શિક્ષણ ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેતા પુજાબેન દવે દ્વારા એમના વિદ્યાર્થીઓ ને યોગ નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું જેમાં પૂજાબેન સાથે શિક્ષિકા સોનલ બેન યોગાનંદી અને ભૂમિબેન સામાણી પણ જોડાયા હતા. શિક્ષિકાઓ અને […]

Continue Reading

બેટા આપણા ઘર માં 24 કલાક નો રામલો તો રાખ્યો નથી… તારી મમ્મી ની પણ ઉમ્મર થાય છે.. એ પણ થાકે..- હિતેશ રાયચુરા.

અચાનક રાત્રે ના દસ વાગે અમારા રૂમ નું બારણું ખુલ્યું… મેં જોયું તો પિન્ટુ હતો… તે મારી બાજુ માં આવી બેસી ગયો. કાવ્યા પડખું ફેરવી સૂતી રહી… મેં કીધું આવ બેટા… પિન્ટુ હમણાં કોઈ ચિંતા માં લાગે છે… બેટા તારો સ્વભાવ ચીડિયો કેમ થઈ ગયો છે…? પિન્ટુ ની નજર તેની મમ્મી તરફ હતી… તેણે રિસાઈ […]

Continue Reading

*આવતીકાલ થી ટીવી સિરિયલ ના શુટીંગ બંધ કરવા આર્ટિસ્ટ અને ટેકનીશન એસોશીએશન નો નિર્ણય.*

પ્રોડ્યુસર ગિલ્ડ અને ટીવી ચેનલ સાથેની છેલ્લા 4- 5 દિવસથી ચાલી રહેલી વાટાઘાટો નું કોઈ ઠોસ પરિણામ નહીં આવતા કલાકાર અને કસબીઓ ના હિતમાં હડતાળ નો નિર્ણય. *માંગણીઓ* – ૧૦ કલાક ની એક શિફ્ટ માં જ કામ – ૩૦ દિવસમાં પેમેન્ટ. – પેન્ડિંગ પેમેન્ન્ટો ની તરત ચુકવણી અથવા એવા પ્રોડ્યુસર ને black list કરવા. – […]

Continue Reading

ટિકટોકને ટક્કર આપવા ભારતીય એપ ચિંગારી ફક્ત 72 કલાકમાં 5 લાખ લોકોએ ડાઉનલોડ કર્યું.

ભારત-ચીન સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે લોકોએ ચાઇનીઝ ઉત્પાદનો અને એપ્સ બંધ કરવાનું શરૂ કરી દીધું છે. ચીનની લોકપ્રિય એપ્લિકેશન ટિકટોક સાથે સ્પર્ધા કરવા માટે બીજી નવી એપ્લિકેશન ‘ચિંગારી’ શરૂ કરવામાં આવી છે. ગૂગલ પ્લે સ્ટોર પર 72 કલાકમાં 5 લાખથી વધુ ડાઉનલોડ થઈ ગયા છે. તે વપરાશકર્તાઓમાં વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યું છે. […]

Continue Reading

રથયાત્રાના દિવસે ઘરે જ બનાવો માલપુઆ, ભગવાન જગન્નાથને ધરાવો પ્રસાદ. – સુરેશ વાઢેર.

માલપુઆ એક મીઠી વાનગી છે. જેને સૌથી વધારે તહેવારમાં બનાવવામાં આવે છે. પરંતુ લાખ કોશિશ કરો તો પણ તે સ્વાદિષ્ટ નથી લાગતા. તો ચાલો જોઇએ ઘરે સ્પેશ્યલ રીતે માલપુઆ કેવી રીતે બનાવાય. આ સ્વાદિષ્ટ વાનગીને તમે સહેલાઇથી અને ઝડપથી બનાવી શકો છો. તે સ્વાદમાં મીઠા હોય છે. બનાવવાની રીત સૌ પ્રથમ માલપુઆ બનાવવા માટે દુધમાં […]

Continue Reading

જામનગર/ આજે જાણીતા બોક્સાઇટના વેપારી અરવિંદ પાબારી પર શા કારણે હુમલો થયો ..?

જામનગર શહેરના જાણીતા બોક્સાઇટ ના વેપારી અને લોહાણા અગ્રણી પર આજે ત્રણ જેટલા અજાણ્યા શખ્સોએ હુમલો કરતા શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે બનાવ ની જાણ થતાં એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. જો કે હુમલાખોરો અરવિંદ પાબારી ની કાર પર હુમલો કરી રફુચક્કર થયા […]

Continue Reading