મેઘદૂતનું મેનેજમેન્ટ. – દેવલ શાસ્ત્રી.

અષાઢસ્ય પ્રથમ દિવસે…. આ પંક્તિ આપણા હૈયા પર છે… મહાન કાલીદાસનું એકસો વીસ જેટલા શ્લોક ધરાવતું મહાકાવ્ય મેઘદૂતની અષાઢસ્ય પ્રથમ દિવસે પંક્તિ કાવ્ય સાથે અમર થઈ ગઇ… મેઘદૂત સાવ સરળ વાર્તા છે, આપણને ઘણા લેશન શીખવે છે. આપણે માનવજાત, આપણને શું શીખવા મળે એ આપણો સ્વાર્થ. યક્ષ કુબેર પાસે કામ કરે છે. યક્ષને એક જવાબદારી […]

Continue Reading
tej

સુશાંત સિંહ ભૂલાતો જશે – પણ નીત નવો સુશાંત અખબારના પાનાઓ માં જડતો રહેશે, નવો સુશાંત બનતો કેમ અટકે? – મેહુલ ભટ્ટ.

ભીતર નો ખાલીપો ખાવા ધાય ત્યારે, એકલતા અચાનક અસહ્ય બની જાય ત્યારે, હતાશા એકદમ ઘેરી વળે ત્યારે, બધું વ્યર્થ લાગે ત્યારે….. Just give a call! સંબંધો અર્થ ગુમાવી બેસે ત્યારે, દુનિયા અસંવેદશીલ બની જાય ત્યારે, દરેક વાત કોઈ ને ના સમજાય ત્યારે, તારા મત નું સતત ખંડન થાય ત્યારે, Just give a call! તારી પોસ્ટ […]

Continue Reading

આતંકીઓ કાશ્મીરથી રાજધાની દિલ્હીમા ઘુસ્યા હોવાની આંશકા. સુત્રો દ્વારા મળતી માહિતી અને દિલ્હી પોલીસે તમામ બોંડર પર ચેકીંગ હાથ ધર્યું.

આતંકીઓ કાશ્મીર થી રાજધાની દિલ્હી મા ઘુસ્યા હોવા ની આંશકા તેવી સુત્રો દ્વારા મળતી માહિતી અને દિલ્હી પોલીસ સે તમામ બોંડર પર ચેકીંગ હાથ ધરવામાં આવી

Continue Reading

લોકડાઉન બ્યુટી ટિપ્સ: શું તમે પણ ગરમીમાં વાળમાં તેલ નાંખો છો તો રાખો આ વાતનું ખાસ ધ્યાન. – સુરેશ વાઢેર.

ગરમીના દિવસોમાં વાળમાં તેલ વધારે દિવસ સુધી નાંખી ન રાખવું. રાત્રે વાળના મૂળમાં તેલથી મસાજ કરવી અને બીજા દિવસે સવારે વાળ ધોઈ લેવા. તેલ વાળા વાળમાં પરસેવો થવાના કારણે ખોડાની સમસ્યા વધી શકે છે. તેથી નિયમિત તેલ નાંખી વાળ ધોઈ લેવા જેથી સ્કેલ્પમાંથી પરસેવો સાફ થઈ જાય. – એક ચમચી બેકિંગ સોડા, અડધી ચમચી તજનો […]

Continue Reading
tej

દીપિકા પોતાની ડીપ્રેશન સામેની લડાઈ લોકો સામે શા માટે લઈ ગઈ? – તુષાર દવે.

*કાગળ પર અને દુનિયાની દૃષ્ટિએ એ મારી જિંદગીનો સૌથી શ્રેષ્ઠ સમયગાળો હતો. મેં મારા જીવનની ચાર મોસ્ટ મેમરેબલ મુવીઝ જસ્ટ શરૂ કરી હતી. હું એવી વ્યક્તિને ડેટ કરી રહી હતી જે પછીથી મારો પતિ બન્યો અને મારો પરિવાર પણ મને બધી રીતે સપોર્ટ કરી રહ્યો હતો. એ જોતા મને અંદરથી જે ફિલ થઈ રહ્યું હતું […]

Continue Reading

કોબા ગાંધીનગર ખાતે યોગ ગુરુ મણીભાઈ પટેલનાં સાનિધ્યમાં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી.

https://youtu.be/JC695JLJwNc. કોબા ગાંધીનગર ખાતે યોગ ગુરુ મણીભાઈ પટેલનાં સાનિધ્યમાં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં યોગ ગુરુ મણીભાઈ પટેલ, યોગેશ નાયી સરપંચ કોબા, તેમજ મહાવીર એન્કલેવનાં રહીશોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. યોગાસન, પ્રાણાયામ, ધ્યાન કરી નિરોગી રહીને કોરોના મહામારી રક્ષણ માટે ખૂબ ખૂબ અભિનંદન માન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વ યોગ […]

Continue Reading

ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરના બે સંતો અને સત દેવીદાસ આશ્રમના સાધુ સામે બોટાદની મહિલાએ 7 વાર દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી.

બોટાદમાં રહેતી મહિલાએ દામનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ સાધુઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં દુષ્કર્મનો આરોપ લગાવતાં મહિલાએ લાઠીના નારણનગર ગામના સાધુ અને ગઢડા જુના સ્વામિનારાયણ મંદિરનાં 2 સાધુઓ સામે ગુનો નોંધાવ્યો છે. મજૂરી કામનાં બહાને નારણગઢ ખાતે સાધુઓ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો હતો. સંત દરવીદાસ જગ્યાના રઘુરામ ભગત અને ગઢડા […]

Continue Reading