“હું છું ને.”- બીના પટેલ.

દરેક વ્યક્તિના જીવનમાં તેના પિતાનું ખુબ અગત્યનું સ્થાન હોય છે ….”father ‘s day “ના દિવસે મારા પિતાશ્રી માટેની મારી લાગણીને મેં કાવ્ય સ્વરૂપે આપ સમક્ષ પ્રસ્તુત કરી છે. “હું છું ને ” બળબળતા ઉનાળાના આકરાં તાપમાં ….. શિતળ જળના માટલાના એ ઘુંટડા ….. એટલે મારા વ્હાલા પિતા ..! ઓફિસની સીડીએ ચંપલ એ ઘસતા , થાકને […]

Continue Reading

વિશ્વ યોગ દિવસે કોલવડા આયુર્વેદ હોસ્પિટલ સંલગ્ન કોલેજમાં યોગાભ્યાસ કરવામાં આવ્યો. – વિનોદ રાઠોડ

આજે વિશ્વ યોગ દિવસે કોલવડા આયુર્વેદ હોસ્પિટલ સંલગ્ન કોલેજમાં યોગાભ્યાસ કરવામાં આવ્યો. અને ઘરે પણ લોકોએ યોગ કરીને યોગ પ્રત્યેની તેમની ઉત્સુકતા પ્રદર્શિત કરી લોકોને રોજ યોગ કરીને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવાની અપીલ કરી તે પ્રસંગની તસ્વીર…. ……વિનોદ રાઠોડ, વરિષ્ઠ પત્રકાર

Continue Reading

આજે ફાધર્સ ડે. – ભાવિની નાયક.

આજે ફાધર્સ ડે છે. આપણી પાસે એક સમાચાર આવ્યા કે કાલે બે પિતાઓએ પોતાના સંતાનોને આ દિવસની બહુ યાદગાર ભેટ આપી.મોતની ભેટ.દ્રવી ગયુને હૃદય.આજના બધા જ પેપરોમાં આ ઘટના આપણે વાંચી જ હશે.શુ વાંક એ નાના ભૂલકાઓનો.એમને તો શું કહેવાય વેપાર, નફો, ખોટ આ કશી જ ખબર પડતી નહિ.આજનો માણસ એટલી હદે આધુનિકતા તરફ વધી […]

Continue Reading

આજે વિશ્વ સંગીત દિવસ….- દેવલ શાસ્ત્રી.

આજે વિશ્વ સંગીત દિવસ….લયના દિવસને તાલબદ્ધ કરવાનો યોગ દિવસ. જિંદગીના લયને યોગબદ્ધ સમજાવનારને આજે ફાધર્સ ડે… પિતા અને સંતાનનો સંબંધ રેલ્વેના પાટા જેવો છે. લક્ષ્ય એક જ હોય પણ માર્ગ જૂદા હોઇ શકે. વર્ષોથી એક શબ્દ પ્રચલિત છે, જનરેશન ગેપ….જો કે હવે તો ચાર પાંચ વર્ષનો ગેપ ધરાવતા ભાઇ બહેનો વચ્ચે પણ જનરેશન ગેપ હોય […]

Continue Reading

સૂર્યગ્રહણના કારણે ડાકોરનું રણછોડરાય મંદિર બંધ.બપોરે 2:45 વાગ્યે ડોકારના ઠાકોરની મંગળા આરતી કરાશે

સૂર્યગ્રહણના કારણે ડાકોરનું રણછોડરાય મંદિર બંધ બપોરે 2:45 વાગ્યે ડોકારના ઠાકોરની મંગળા આરતી કરાશે બપોરે ભગવાનને પંચામૃત સ્નાન કરાવવામાં આવશે સૂર્યગ્રહણને લઈને મંદિરમાં ભક્તો માટે પ્રવેશ બંધ

Continue Reading

આજે 9.16 વાગ્યાથી સૂર્યગ્રહણ ભારતમાં આ ગ્રહણ 10 વાગ્યા પછી દેખાશે.

આ વર્ષનું પહેલું અને છેલ્લું સૂર્યગ્રહણ ઉત્તરભારતમાં ચંદ્ર, સૂર્યને 98.6 ટકા સુધી ઢાંકશે ઉત્તરભારતમાં સૂર્ય બંગડી જેવા આકારમાં દેખાશે આકૃતિ મોટાભાગના સ્થાને 11.50 થી 12.10 ની વચ્ચે જોવા મળશે સૌથી પહેલાં મુંબઈ અને પુણેમાં 10.01 વાગ્યાથી સૂર્યગ્રહણ દેખાશે અમદાવાદ અને સૂરતમાં 10.03 વાગ્યાથી 3.04 સુધી સૂર્યગ્રહણ

Continue Reading

હિંમતનગરના ૫૯ વર્ષિય મહેંદ્રસિંહ રાજપુત પાણીમાં યોગ કરે છે.

યોગ – ભારતની વિશ્વને આપેલી અમૂલ્ય અને અતુલ્ય ભેટ છે. આપણા ઋષિ-મુનિ યોગી હતા જેઓ પાણી પર ચાલી શક્તા અને કલાકો સુધી પાણીની અંદર રહી શક્તા આજે વિશ્વ યોગ દિને આપણે આવાજ એક વ્યક્તિની વાત કરવાના છીએ જે પાણીમાં યોગ કરે છે જમીન પર યોગ તો બધા કરતા હોય છે પરંતુ પાણીમાં યોગ કદાચ તમને […]

Continue Reading