ગુજરાત જાહેર સેવા આયોગ સુધારેલ પરીક્ષા કાર્યક્રમ બાબત.

નોવેલ કોરોના વાઇરસ (coVID-19) ના અનુસંધાને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા.૨૨.૦૩.૨૦૨૦ થી તા.૩૦.૦૬.૨૦૨૦ સુધી આયોજિત તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવેલ હતી. તથા મોકૂફ રાખવામાં આવેલ પ્રાથમિક કસોટી/મુખ્ય પરીક્ષાની નવી તારીખો નિર્ધારિત કરી સુધારેલ પરીક્ષા કાર્યક્રમ તા.૨૦ જૂન ૨૦૨૦ ના રોજ આયોગની વેબ સાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે તે મુજબની જાણ ઉમેદવારોને આયોગની તા.૨૯.૦૫.૨૦૨૦ ના […]

Continue Reading

ખાસ સુચના. – કૃપા કરીને ગુડ મોર્નિંગ શુભેચ્છાઓ / સંદેશાઓ મોકલશો નહીં.

કૃપા કરીને ગુડ મોર્નિંગ શુભેચ્છાઓ / સંદેશાઓ મોકલશો નહીં. આજે શાંઘાઈ ઇન્ટરનેશનલ ન્યૂઝ ચીન તરફથી આવતી આ ચેતવણી વાંચો, તેણે બધા ગ્રાહકોને એક મેસેજ મોકલ્યો છે જેમાં નિષ્ણાતો સલાહ આપે છે અને ભલામણ કરે છે કે: કૃપા કરીને ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ, અથવા કોઈપણ તહેવારોની શુભેચ્છાઓ ના મેસેજ ખાસ કરીને ચિત્રો અને ચલચિત્રો વગેરે સ્વરુપમાં […]

Continue Reading

૨૧ મી જુન ૨૦૨૦ ના રોજ “વિશ્વ યોગ દિન”ની ઉજવણી કરાશે.કોરોના વાઇરસને હરાવવા “ Yoga at Home”, “Yoga With Family” ના કન્સેપ્ટથી યોગ કરાશે.- વિનોદ રાઠોડ.

ગાંધીનગર: શુક્રવાર: આયુષ મંત્રાલય, નવી દિલ્હી અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજય સહિત ગાંધીનગર જિલ્લામાં ૨૧ મી જુન ૨૦૨૦ ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી NON-CONGREGATIVE (એકત્રિત થયા વગર) આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે “YOGA AT HOME”, “YOGA WITH FAMILY” નો કન્સેપ્ટ અપનાવવામાં આવ્યો છે. જે […]

Continue Reading

સુશાંતસિંહ રાજપુત. – ક્યાંય સાંભળ્યું કે……..

સુશાંતસિંહ રાજપુત: ક્યાંય સાંભળ્યું કે, ધર્મેન્દ્રએ આત્મહત્યા કરી… રાજકુમારએ… મુકેશ ખન્નાએ… મનોજકુમારએ… અનુપમ ખેર એ… નહીં…👈 અત્યારની પેઢી જ કેમ આત્મહત્યા કરે છે? આધ્યાત્મિકતા…0% સંસ્કાર…0% હિમ્મત…0% સાહસ…0% સરળ સાદા વિચાર…0% પરિશ્રમ…0% આત્મમંથન…0% પ્રાચિન રહેણી કરણી…0% જ્ઞાન…0% આત્મ વિશ્વાસ…0% વર્તન વિવેક…0% શારિરીક રમત…0% પુજા પાઠ…0% શ્રધ્ધા-વિશ્વાસ…0% માત્ર •Social media •Google •You tube •Tik tok •WhatsApp •map […]

Continue Reading

🔔 *DNA, ઉછેર & સંસ્કાર !.- નિલેશ ધોળકિયા.

આ સાથેના ફોટોમાં છે બે દોડવીરો : કેન્યાના મુટાઈ અને સ્પેનના ઈવાન !! એક રેસમાં બંન્ને સ્પર્ધક તરીકે દોડી રહ્યા હતા. એમાં ભૂલથી કેન્યાના રેસર મૂટાઈને એવું લાગ્યું કે તે finish line પાર કરી ચુક્યા છે, જે સચ્ચાઈ ન્હોતી. પાછળ દોડી રહેલા સ્પેનિશ સ્પર્ધક ઇવાને કેન્યાના રમતવીરને હજુ થોડું જોરથી આગળ દોડી જવા કહ્યું પરંતુ […]

Continue Reading

મતદાન પૂર્ણ, ભાજપના ત્રણેય ઉમેદવાર અને કોંગ્રેસના શક્તિસિંહની જીત નક્કી, BTPએ વોટિંગ જ ના કર્યું

મતદાન પૂર્ણ, ભાજપના ત્રણેય ઉમેદવાર અને કોંગ્રેસના શક્તિસિંહની જીત નક્કી, BTPએ વોટિંગ જ ના કર્યું

Continue Reading

🪔🪔🪔🪔🪔🪔 *વીર શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ*

🚩બજરંગદળ ગાંધીનગર 🚩 આવતીકાલ તા. ૨૦/૦૬/૨૦૨૦ ને શનિવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે લદ્દાખ સરહદે વીરશહીદ જવાનોને શ્રધ્ધાંજલી આપવા તેમજ ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાના કાર્યક્રમમાં હાજર રહેવા તમામ દેશભક્ત નાગરિકોએ મોંઠા ઉપર માસ્ક પહેરી, સામાજિક અંતર જાળવી ગાંધીનગર, સેક્ટર- ૭/ એ ભારતમાતા ના મંદિર ખાતે સમયસર હાજર રહેવા વિનંતિ. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳કાલે તારીખ 20/6/20 શુક્રવાર સાંજે. 5:00 કલાકે […]

Continue Reading

વાસ એ જ વાસના. – શિલ્પા શાહ.ડાયરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ.

ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે વાસના શબ્દ સાંભળ્યો નહી હોય, કેમ કે જીવનરૂપી સમગ્ર રમત કે સંસારરૂપી માયા પાછળનો એક માત્ર દિગ્દર્શક જે માણસને નચાવે તે હકીકતમાં વાસના તો છે. વળી મોક્ષ કેવલજ્ઞાન કે સમગ્ર આધ્યાત્મિકતાનું એક માત્ર કેન્દ્ર વાસનાક્ષય તો છે. આમ આપણે યુગોથી સનાતન સત્ય જાણીએ છીએ કે વાસનાનો ખૂબ મોટો […]

Continue Reading

*📌રાજ્યસભા ચૂંટણી / ભાજપ અને કૉંગ્રેસનાં ધારાસભ્યોનું મતદાન પૂર્ણ, કિંગ મેકર BTPનું મતદાન જ બાકી*

ભાજપ અને કોંગ્રેસની BTPના છોટુ વસાવા સાથે બંધ બારણે બેઠક ચાર બેઠક માટે ભાજપના ત્રણ-કોંગ્રેસના બે ઉમેદવાર, એકની હાર નિશ્ચિત ક્રોસવોટિંગ માટે બન્ને પક્ષોના પ્રયાસો, NCP, BTPના વોટ નિર્ણાયક બનશે નરહરિ અમીન અને ભરતસિંહ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન, સાંજ સુધીમાં પરિણામ *B B K NEWS* Manish Kansara 6352918965

Continue Reading

દિવસ અનુસાર ચાંદલો (તિલક) કરીને સુતેલા ભાગ્યને જગાડો.

હિન્દુ ધર્મમાં તિલકનું વિશેષ મહત્વ રહેલું છે કોઈ પણ પૂજા પાઠ તિલક વગર અધુરો ગણાય છે. કોઈ પણ શુભ કાર્ય, પૂજા પાઠનો પ્રારંભ કરતા પહેલા તિલક લગાવવામાં આવે છે. તિલક લગાવવું સનાતન પરંપરાનો અભિન્ન ભાગ છે. તિલક પણ અલગ અલગ વસ્તુઓથી કરવામાં આવે છે. કોઈ ચંદનનું તિલક લગાવે છે તો કોઈ કુમકુમથી તિલક કરે છે […]

Continue Reading