બ્રહમ ખેલ કુંભ મા થશે મોટો ફેરફાર. ફાઈનલ મેચ રમાશે અમદાવાદ ખાતે.

બ્રહમ ખેલ કુંભ મા થશે મોટો ફેરફાર ….. હવે ગુજરાતનાં ચાર ઝોન મા રમાશે ટુર્નામેન્ટ … દરેક ઝોનમા થી બે વીજેતા ટીમ રમશે ફાઈનલ ટુર્નામેન્ટ … ફાઈનલ મેચ રમાશે અમદાવાદ ખાતે …. વધુ વીગત માટે તા ૨૧ જુન સાંજે ૬:૩૦ થી ૭:૩૦ ફેસબુક લાઈવ જોવાનુ ભુલતા નહી

Continue Reading

સુરત : રત્નકલાકારોનો ચેપ સોસાયટીઓ સુધી પહોંચતા ક્લસ્ટર જાહેર કરાઈ. 82 રત્ન કલાકારો કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની દોડધામ.

સુરત : રત્નકલાકારોનો ચેપ સોસાયટીઓ સુધી પહોંચતા ક્લસ્ટર જાહેર કરાઈ અત્યાર સુધી 82 રત્નકલાકારો કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની દોડધામ પુણા,સરથાણા અને મોટા વરાછાની 56 રહેણાંક સોસાયટીઓ ક્લસ્ટર જાહેર કરાઈ કતારગામ અને સરથાણા ઝોનમાં 60 હજાર લોકોને હોમ કોરોન્ટાઇનનો હુકમ કરાયો ગુજરાત મિડિયા ગ્રૂપ લાઈવ

Continue Reading

અતિતના ઓછાયા. – ભાવિની નાયક.

અતિતના ઓછાયા લગભગ સાડા નવ થવા આવ્યા હતા. આકાશમાં વીજળીના કડાકા થઈ રહ્યા હતા. ડોરબેલ વાગી.શોભાબહેને દરવાજો ખોલવા ગયા.બારણે સુમિત અને શેફાલી હતા.શોભાબેહેને બન્ને સામે સ્મિત કર્યું .પણ વળતું સ્મિત માત્ર સુમિતે જ કર્યું.શેફાલી કઇ બોલ્યા વગર અંદર ચાલી ગઇ. શોભાબેહેને સુમિતને પાણી આપ્યું. થોડીવારે શોભાબહેનના રસોડામાં આભ ફાટ્યું.શેફાલી ગુસ્સે ભરાઈ હતી. તમે રોજ તમારું […]

Continue Reading

*એક શિક્ષક તરીકે અચુક વાચવા જેવી પ્રેરણાદાયી વાત*.

(જગતભરના શિક્ષકોને, માતા પિતાને કે જેઓ પ્રથમ શિક્ષકો છે અને જેમનો જીવ શિક્ષકનો છે એ તમામને આ લેખ અર્પણ) *નિશાળમાં પાંચમા ધોરણનો વર્ગ ચાલુ થવાનો હતો. બાળકોને નવા શિક્ષિકાબહેન માટે ઇંતેજારી હતી. બાળકો અને શિક્ષિકાબહેન બંને એકબીજા માટે નવાં હ્તાં. બેલ પડ્યો.* *એક સુંદર બહેને વર્ગમાં પ્રવેશ કર્યો. એનું નામ મિસિસ થોમ્પ્સન. અભિવાદન થયું. સૌએ […]

Continue Reading

મોરારિબાપુએ ગલવાન ઘાટીમાં શહીદ થયેલા દેશના 20 જવાનોના પરિવારને 1-1 લાખની સહાય જાહેર કરી

મોરારિબાપુએ ગલવાન ઘાટીમાં શહીદ થયેલા દેશના 20 જવાનોના પરિવારને 1-1 લાખની સહાય જાહેર કરી ગત દિવસો દરમિયાન લદ્દાખ નજીક ગલવાન સરહદ પર ચીની સૈનિકો સાથેની મુઠભેડમાં ભારતીય સૈન્યના 20 જવાનો શહીદ થયા છે. તેમજ અનેક સૈનિકો ઘાયલ પણ થયા છે. હનુમાનજીની સાંત્વના રૂપે પૂજ્ય મોરારીબાપુ એ પ્રત્યેક મૃતકો શહીદ સૈનિકના પરિવારજનોને રૂપિયા એક લાખ ની […]

Continue Reading

*રાજ્યસભાની ચૂંટણીમાં CM રૂપાણીનાં નેતૃત્વમાં ભાજપનો વિજયવાવટો ફરકયો: અભય ભારદ્વાજ, નરહરિ અમીન અને રમીલાબેન બારાની શાનદાર જીત*

*કોંગ્રેસે ચૂંટણી રોકવા ખૂબ ધમપછાડા કર્યા, સુપ્રીમ કોર્ટ સુધી ગઈ, મતદાનમાં ખેલ કર્યાં, વોટિંગ પછી પરિણામ રોકવા ચૂંટણી પંચ સમક્ષ ઉધામા કર્યાં પણ, આજનું મોત આવતીકાલ પર ટાળી ન શકી!* *કેન્દ્રીય નેતૃત્વનું માર્ગદર્શન, ટીમ રૂપાણીની મહેનત ફળી: અભયભાઈને 32, નરહરિ 36 અમીનને અને રમીલાબેનને 36 મત મળ્યા* ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં અત્યંત પ્રભાવશાળી દેખાવ કરતા ભાજપને […]

Continue Reading