કેજીબીવી માધવનગર સાણંદના તેજસ્વી તારલા

કોળી પટેલ જ્યોતિબેન વશરામભાઈ PR 89.52 પ્રથમ નંબર પલાસ અજીતાબેન નવલસિંઘ.PR 89.35 દ્વિતીય નંબર. પટેલ ઇલાબેન હેમરાજભાઈ PR 85.12.તૃતીય નંબર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માધવનગર,તા.સાણંદ,જી.અમદાવાદ.નું HSC બોર્ડનું હોસ્ટેલ પરિણામ.

Continue Reading

આજરોજ સર્વોદય મહિલા મંડળ ના પવિત્ર પટાંગણ માં *શ્રી મનસુખભાઇ બારાઈ* દ્વારા ઓખામાં 10 અને 12 માં ધોરણના ટોપ ટેન તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

આ ઇનામો શ્રી વિશ્વ હિન્દૂ પરિસદ ના પ્રેસિડેન્ટ અને લોહાણા અગ્રણી એવા શ્રી *મનસુખભાઇ બારાઈ* તરફ થી આપવામાં આવ્યા હતા. સંસ્થા ના પ્રમુખ ડોકટર *પુષ્પાબેન સોમૈયા* એ દરેક વિદ્યાર્થીઓ ને પર્યાવરણ નું મહત્વ સમજાય એ માટે પેપર કપ માં કોલ્ડ્રિંક્સ આપ્યું હતું. અને ખુબ સારુ પ્રોત્સાહન આપ્યું હતું, જેમાં *જગદીશભાઈ શાસ્ત્રી* જી, ઓખા ના શિક્ષણક્ષેત્રે […]

Continue Reading

ગુજરાતમાં નવા 524 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત,418 લોકોને ડિસ્ચાર્જ કરાયા. અમદાવાદ 333.

⭕ *ગુજરાતમાં નવા 524 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,418 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 333 ,સુરત 71,વડોદરા 41,ગાંધીનગર 22,રાજકોટ 10,ભરૂચ 6,પંચમહાલ 5,અરવલ્લી-અમરેલી 4,મહેસાણા-પાટણ-કચ્છ-જામનગર-સુરેન્દ્રનગર 3,બનાસકાંઠા-સાબરકાંઠા-આણંદ-ખેડા 2,ભાવનગર-બોટાદ-દ્વારકા-મોરબી 1 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 24628 ● રાજ્યમાં કુલ મોત : 1534 ● રાજ્યમાં કુલ સ્વસ્થ : 17090 ⭕ જિલ્લા વાઈસ કેસ : •અમદાવાદ-17299 •વડોદરા-1638 […]

Continue Reading

👌 *ધોરણ – ૧૦ રિચેકીંગ ( ગુણ ચકાસણી ) ઓનલાઈન ફોર્મ ૨૦૨૦*

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ માર્ચ-૨૦૨૦ માં યોજાયેલ પરીક્ષાનું પરિણામ તા.૦૯/૦૬/૨૦૨૦ ના રોજ જાહેર કરવામાં આવેલ. પરિણામ બાદ ગુણ ચકાસણી માટેની અરજી નિયત ફી રૂ.૧૦૦/- સાથે નીચે આપેલ લિંક દ્વારા ઓનલાઈન તા. ૧૩/૦૬/૨૦૨૦ ના રોજ બપોરે ૧૪.૦૦ કલાકથી તા.૨૬/૦૬/૨૦૨૦ ના રોજ ૧૭.૦૦ કલાક સુધી કરી શકાશે. ઓનલાઇન માધ્યમ સિવાય અન્ય કોઈ […]

Continue Reading

આ આંતરરાષ્ટ્રીય યોગદિને, તમારા ડાયેટ પ્લાનમાં બદામનો સમાવેશ કરો!

જૂન 16, 2020: આરોગ્ય અને સુખાકારી પ્રત્યેના પવિત્ર અભિગમ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પાછલા વર્ષોમાં, દિવસભરની ઉજવણીમાં સમૂહ યોગ નિદર્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વિશ્વના લાખો લોકો અનેક આસનોની પ્રેક્ટિસ કરવા માટે એકઠા થતા હતા. યોગા આખા આરોગ્યની કલ્પનાને આત્મસાત કરે છે – […]

Continue Reading