બસમાં પાછળની સીટમાં બેઠેલ બાળક બહું રડતું હતું, અને રૂપાળા મમ્મીને ઘણી સલાહ મળતી હતી કે.

*બસમાં પાછળની સીટ માં* *બેઠેલ બાળક બહું રડતું હતું* *અને રૂપાળા મમ્મીને ઘણી* *સલાહ મળતી હતી કે* *તેને પાણી આપો,કોઈ કહે દૂધ આપો,* *કોઈએ વળી સુવાનું પાણો આપો* *કહેતાં ભળતા નામે ભરમાઈ* *લથડતા અવાઝે કીધું ઈ તો હું* *પી ગયો અને ત્યાં કોઈ નિર્દોષે કરેલ* *પ્રાર્થના કે હે મા સરસ્વતી ભલે time being* *પણ આ […]

Continue Reading

*”અભિનંદન”*ગાંધીનગર કેળવણી મંડળ કોબા સંચાલિત મધુરી મનસુખલાલ વસા હાયર સેકન્ડરી સ્કુલ, ગાંધીનગર ધોરણ-૧૨ કોમસૅ (પ્રથમ બેચ) નું શાળાનું કુલ પરિણામ 86.04%.

*”અભિનંદન”* ગાંધીનગર કેળવણી મંડળ કોબા સંચાલિત મધુરી મનસુખલાલ વસા હાયર સેકન્ડરી સ્કુલ, ગાંધીનગર ધોરણ-૧૨ કોમસૅ (પ્રથમ બેચ) નું શાળાનું કુલ પરિણામ 86.04% છે.જેમાં કુલ વિધાર્થીઓ 43 પરીક્ષામાં હાજર જેમાંથી 37 વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આ સુંદર પરિણામ માટે ગાંધીનગર કેળવણી મંડળ તરફથી શાળા પરિવારના સ્ટાફમિત્રો અને વિધાર્થીઓને ખૂબ- ખૂબ અભિનંદન🙏💐💐🙏

Continue Reading

એક સ્ત્રીનું સાચું ઘર કયું?

એક છોકરી નો જ્યારે જન્મ થાય છે ત્યારે એક માતાપિતા કેટલા ખુશ હોય છે.એને કેટલા લાડકોડથી ઉછેરે છે. એને જમાના પ્રમાણે ભણાવે છે.એ ઘર એને પોતાનું લાગવા લાગે એટલી સમજણી થાય ત્યાંજ તેના માટે મુરતિયો શોધવાનું ચાલુ થઈ જાય છે.જોકે આજના સમયમાં એટલો સુધારો આવ્યો છે કે છોકરાનું ઘર, ભણતર તો માતાપિતા ધ્યાનમાં રાખે છે.જો […]

Continue Reading

*ક્યારે ઉંમર થઇ કહેવાય???*

*ક્યારે ઉંમર થઇ કહેવાય???* બચપણને બહુ યાદ કરાય ને! ત્યારે ઉંમર થઈ કહેવાય જુના શોખો સમેટાય ને! ત્યારે ઉંમર થઈ કહેવાય ફોનબૂકમાં નવા મિત્રોના જેટલાં નંબર ઉમેરાય છે એથી વધારે ઓછા થાય ને! ત્યારે ઉંમર થઈ કહેવાય એ રંગીલા યૌવનની રૂડી રંગીલી સખીઓને… બહેન કહીને સંબોધાય ને! ત્યારે ઉંમર થઈ કહેવાય સમય, કુટુંબ, શરમ, સંકોચ […]

Continue Reading

😷યોગ સપ્તાહ નિમિત્તે કેટલાંક અકલ્પનીય અને અલભ્ય યોગાસનો😷. – યોગ્યગુરૂ ડો. સ્વપ્નિલાનંદજી કેશવાનંદજી.

1.સૂનમૂનાસન… આ આસન કરતી વખતે એક ઓરડામાં એકદમ અંધારુ કરીને સૂનમૂન એકલા બેસવાનું રહેશે.. જયા સુધી મનમા આપઘાતના વિચારો શરૂ ન થાય અથવા દરવાજા બહારથી તમારા ઘરના લોકો તમારી ચિંતામાં દરવાજો ન ખખડાવે ત્યા સુધી આ આસન ચાલુ રાખી શકાય 2.પશ્ચ્યાતાપાસન.. આ આસન મા એક અલાયદી જગ્યાએ પલાઠી વાળીને બેસવાનું રહેશે તમારા જમણા હાથને લંબાવીને […]

Continue Reading

એટલે સુધી કે એવા દેશદ્રોહીઓ મરતા હોય તો પાણી પણ ના આપતા…ડો.શ્વેતલ ભાવસાર.

તમારી આજુબાજુમાં , કામધંધામાં અને હા તમારા ઘરમાં પણ જો હજી પણ કોઈ મેઈડ ઈન ચાઈનાના માલની ખરીદીની તરફેણ કરતું હોય તો એવા ચામાચીડિયાઓની સાથે સંપૂર્ણ સંબંધ તોડી નાંખજો….એટલે સુધી કે એવા દેશદ્રોહીઓ મરતા હોય તો પાણી પણ ના આપતા…

Continue Reading

એક તો…મને આ બહુ ગમે. મને તે બહુ ગમે. મારી પાસે આ હોત તો, પેલું હોત તો. મને આ મળવું જ જોઈએ. મારા અનેક સ્વપ્નો છે. મારે બધા સ્વપ્નો સાચા થાય તો કેવું સારું ?- ડૉ. શ્વેતલ દિલીપકુમાર ભાવસાર.

એક તો…મને આ બહુ ગમે. મને તે બહુ ગમે. મારી પાસે આ હોત તો, પેલું હોત તો. મને આ મળવું જ જોઈએ. મારા અનેક સ્વપ્નો છે. મારે બધા સ્વપ્નો સાચા થાય તો કેવું સારું ? અને… બીજું … મારી પાસે આ છે. જે છે એ સરસ જ છે. એ નહીં હોય તો પણ મને કોઈ […]

Continue Reading

*સા રે ગ મ થી સારવાર, જીવન . . . કોરોના ની પેલે પાર* 🎼😊

*સા રે ગ મ થી સારવાર, જીવન . . . કોરોના ની પેલે પાર* 🎼😊 😷With the changing times, this year we are celebrating *world music day* 21.6.2020 sunday 4pm to 6pm *online as FaceBook Live* spreading mission, joy and peace. 🎼😊👍 વિશ્વ સંગીત દિવસ નિમિત્તે *રવિવાર ૨૧ જૂન , ૨૦૨૦ બપોરે ૪ થી ૬* […]

Continue Reading

આત્મહત્યા પુરુષ વધારે કરશે. કેમ?

કેમ કે પુરુષ રડતો નથી. એને રડવું છે પણ એને ખબર છે સાંજ સુધીમાં તો મને મારા જ મિત્રો અને સગાઓ “બાયલો” કહેશે. વાહ તમારી મર્દાનગી. પુરુષને ગુસ્સો ઠાલવવો છે પણ એ નથી ઠાલવી શકતો કેમ કે ઘરે મા બાપને બોલે તો મા બાપ એમ કહે કે દીકરા મોટો કર્યો એટલે બોલે છે ને? અમે […]

Continue Reading