અભિનેતા સુશાંતના પિતરાઇ ભાઇના પત્ની એટલે સુશાંતના ભાભીનું પણ મોત.

હાલમાં જ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અકાળે મોતથી આઘાતમાં સરી પડેલા તેમના પરિવારમાં ફરી એક વાર દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. અભિનેતા સુશાંતની આત્મહત્યાના આઘાતમાં હવે સુશાંતના પિતરાઇ ભાઇના પત્ની એટલે સુશાંતના ભાભીનું પણ મોત થયું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોમવારે દિયર સુશાંતની આત્મહત્યાના સમાચાર મળ્યા બાદ બિહારના પૂર્ણિયા સ્થિત પૈતૃક ગામમાં રહેતા […]

Continue Reading

મિખાઈલ ગારબેચોએ પોતાની આત્મકથા માં આ લખ્યું છે….

મિખાઈલ ગારબેચોએ પોતાની આત્મકથા માં આ લખ્યું છે…. જવાનીના દિવસોમાં હું જ્યારે યુરોપમાં ભણતો હતો…. મારી સાથે બે જાપાની વિદ્યાર્થી હતા.. બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયું હતું અને તેનું અર્થતંત્ર સામે અનેક મુશ્કેલીઓ આવી હતી. ક્લાસ દરમિયાન આ જાપાની વિદ્યાર્થીઓ નોટ લખવા માટે વારા બાંધ્યા હતા. એક જણ લખે ત્યારે બીજો […]

Continue Reading

: આજની હેડલાઈન :

: આજની હેડલાઈન : ‘😷નવા ભાવવધારાસન સાથે યોગ સપ્તાહની શરુઆત’ 😷’પેટ્રોલપંપની અણિએ ખુલ્લેઆમ લુંટાતી ગુજરાતની જનતા’ 😷રાજયસરકારને કરોડો રુપિયાનુ પેકેજ આપતી આમ જનતા. 😷’શબાશન જ શ્રેષ્ઠ વિકલ્પ:રાજ્ય સરકાર’ 😷’યોગ સપ્તાહ તમારા હિસાબે અને જોખમે’ 😷છેલ્લે.. ” અરે એ ભાઈ પ્રેટ્રોલપંપ પાસે કોઇ યોગ નથી કરી રહયા” “તો..?” “અરે પેટ્રોલના ભાવ સાંભળી ચક્કર આવ્યા લાગે છે […]

Continue Reading

ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેય.

ગુરુ મનુષ્ય ને પળવારમાં ભવસાગર પાર કરાવી શકે છે. ભગવાન દત્તાત્રેય ઋષિ અત્રિ અને સતી અનસૂયાને ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એક જ અવતાર તરીકે જમ્યા હતા.મુનિ દુર્વાસા અને ચંદ્ર તેમના સહોદર છે.ભગવાન દત્તાત્રેયના શરણ માત્રથી જ મનુષ્ય ની પીડા ટળે છે. ભગવાન દત્તાત્રેય સ્વયં ગુરુ સ્વરૂપ છે,ગુરુ તત્વનો દશાવતાર છે. ભગવાન દત્તાત્રેયની છ ભુજાઓમાં […]

Continue Reading

*⭕ ગ્રહણ વિશેષ ⭕*

*કંકાણાકૃતિ સૂર્ય ગ્રહણ તારીખ ૨૧/૬/૨૦૨૦ જેઠ વદ અમાવસ્યા અને રવિવાર ના દિવસે મિથુન રાશી મૃગશીર્ષ તેમજ આદ્રા નક્ષત્ર માં કંકાણાકૃતિ સૂર્ય ગ્રહણ થવાનું છે જે એશિયા, યુરોપ, દક્ષિણ આફ્રિકા,ચીન,ભારત જેવા દેશો માં દેખાશે ઉતર ભારત માં કંકાણાકૃતિ અને દક્ષિણ ભારત માં ખંડગ્રાસ ગ્રહણ દેખાશે* આમ તો ગ્રહણ નું વેધ ૨૦/૬ શનિવારનીરાત્રે ૧૦ વાગ્યે લાગે છે […]

Continue Reading