*એકદમ તાજી રચના, લાંબા સમય પછી કોરોના મુક્ત વાત – ગમે તો કહો ગમી – મેહુલ ભટ્ટ*

રાખો છો યાદ, એમ ભૂલી પણ શકાય, હોય વાત મમતની તો મૂકી પણ શકાય! રાખો આગ્રહ છેક આખર સુધી તે બરાબર, આવે વાત તૂટવા પર તો ઝૂકી પણ શકાય! આમ તો છો સમજદાર, રસ્તે જતાં ના થુંકો, ભીતરે ઉભરાય ગુસ્સો તો થૂંકી પણ શકાય! હો ભલે સૌમ્ય અને શાંત સદાય તમે, રાખવા ને ડારો ક્યારેક […]

Continue Reading

અમિત શાહે લીધા પાંચ મોટા નિર્ણય દિલ્હીમાં પ્રજામાં હાશકારો

આ 5 નિર્ણય પણ લેવાયા 1. કોરોના ટેસ્ટિંગનો રેટ ફરી નક્કી કરાશે, તે માટે બનાવેલી કમીટિએ આજે રિપોર્ટ આપવો પડશે. 2. સ્કાઉટ ગાઈડ, એનસીસી, એનએસએસ અને બીજા સેલ્ફ હેલ્પ ગ્રૂપમાં મેમ્બર્સને હેલ્થ વોલિયન્ટર્સ બનાવવામાં આવશે. 3. અંતિમ સંસ્કાર માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે, જેથી તેના માટે વધારે રાહ ન જોવી પડે. 4. દિલ્હીની નાની […]

Continue Reading

આ છે દુનિયાનું સૌથી વિચિત્ર ગામ, ગામના બધા લોકો રહે છે જમીન અંદર.- રશ્મિન ગાંધી.

લોકો જ્યારે પોતાનું ઘર બનાવે છે તો તે એવી જગ્યા પસંદ કરે છે, જે ઘણી ખુલી અને આરામદાયક હોય એટલે ત્યાં સુરજની રોશની આવતી હોય તેમ છતા ઘણા માર્કેટ તમે જોયા હશે જે જમીનના નીચે એટલે બેસમેન્ટ હોય છે પરંતુ અમે તમને એક એવા ગામ વિષે બતાવવા જઈ રહ્યા છે જે સંપુર્ણ ગામ ધરતીના અંદર […]

Continue Reading

તમે કેવા પ્રકારની વ્યક્તિ સાથે રહો છો તે ઘણું મહત્વનું છે.આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી વ્યક્તિ સાથે રહેવાથી એક અભણ ડ્રાઈવર પણ હોશિયાર થઇ ગયો.- હિતેશ રાયચુરા.

*સોબત.* *હંમેશા ઉચ્ચ વિચારોવાળાની કરો.* આલ્બર્ટ આઇન્સ્ટાઇનની *”Theory of Relativity”* ખુબજ પ્રસિદ્ધ થઇ એટલે તેના વિશે લેકચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા… આલ્બર્ટ આઇન્સ્ટાઇન હંમેશા ગાડી લઈને જતા અને ડ્રાઈવર સાથે રાખતા… લેકચર દરમિયાન ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇને સાંભળતો… એક દિવસ ડ્રાઈવરે આઇન્સ્ટાઇને કહ્યું કે તમારી થિયરી એટલી સરળ છે કે હું પણ એના […]

Continue Reading

બહુ ભારેખમ વાતાવરણ થઈ ગયું છે ; એટલે જરાક હળવી.હકારાત્મક, આશા અને અરમાનભરી સ્વપ્નવત્ કવિતા.! – પાર્થિવી અધ્યારુ શાહ.

નમસ્તે પર વિશ્વ નમશે …! જો જો એક દિવસ એવો પણ ઉગશે , કે ભારત મારું વિશ્વની મહાસત્તા બનશે ! અમેરિકાનાં ટાઈમસ્ક્વેરમાં ઢાલગરવાડ બનશે ! ને લંડનમાં માણેકચોક ખૂલશે ! બૂર્જ અલ અરબ પર મા અંબેનું મંદિર બંધાશે ! ને શેખ દર્શન કરવા ત્યાં પગપાળા ચઢશે ! ઓસ્ટ્રેલિઆનાં ઓપેરા હાઉસમાં વંદે માતરમ્ વાગશે ! અરે […]

Continue Reading

ओशो ने आत्महत्या के बारे मै कुछ खास बात बोली हैं ..

तुम आत्महत्या के बारे में क्यों सोचते हो? क्या तुम पागल हो या और कुछ? मुझे पता है कि तुम जीवन से ऊब गये हो। यदि तुम सचमुच ऊब गये हो तो आत्महत्या नहीं करो, क्योंकि आत्महत्या तुम्हें फिर इसी #जीवन में #घसीट #लायेगी — और हो सकता है कि इससे भी अधिक भद्दा जीवन […]

Continue Reading

હકારાત્મક, આશા અને અરમાનભરી સ્વપ્નવત્ કવિતા.! એ દિવસે સૂર્ય પશ્ચિમમાં ઉગશે,જેના કિરણોમાં ભારતનો તિરંગો લહેરાશે ! – પાર્થિવી અધ્યારુ શાહ.

બહુ ભારેખમ વાતાવરણ થઈ ગયું છે ; એટલે જરાક હળવી..હકારાત્મક , આશા અને અરમાનભરી સ્વપ્નવત્ કવિતા ….!નમસ્તે પર વિશ્વ નમશે …!જો જો એક દિવસ એવોપણ ઉગશે ,કે ભારત મારું વિશ્વનીમહાસત્તા બનશે !અમેરિકાનાં ટાઈમસ્ક્વેરમાંઢાલગરવાડ બનશે !ને લંડનમાં માણેકચોકખૂલશે !બૂર્જ અલ અરબ પરમા અંબેનું મંદિર બંધાશે !ને શેખ દર્શન કરવા ત્યાંપગપાળા ચઢશે !ઓસ્ટ્રેલિઆનાં ઓપેરા હાઉસમાંવંદે માતરમ્ વાગશે […]

Continue Reading

💞નિશાળ ના સંભારણા 💕- ભૂપેન્દ્ર શાહ.

મારી સાથે બોલે છે ને..? એમ પૂછીને પણ એકબીજા સાથે બોલતા રીસેસમાં ફક્ત લંચ બોક્સના નહિ, આપણે લાગણીઓના ઢાંકણાં પણ ખોલતા. કિટ્ટા કર્યા પછી ફરી પાછા બોલી જતા, એમ ફરી એક વાર બોલીએ, ચાલ ને યાર, એક જૂની નોટબુક ખોલીએ. ચાલુ ક્લાસે એકબીજાની સામે જોઈને હસતા’તા, કોઈપણ જાતના એગ્રીમેન્ટ વગર, આપણે એકબીજામાં વસતા’તા. એક વાર […]

Continue Reading

અનલોક : 1. બસ કરો હવે, બહુ થયુ. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

1.વૈતરણીને કાંઠે વિચિત્ર અને વિશાળ અવાજે એક પાડો ગાંગર્યો. અને ધરતી ઉપરથી જીવાત્માઓને લઈ ને પાછા ફરતા વર્ગ. 4ના યમદુતો આધાપાછા થઇ ગયા..યમદૂતોની પાછળ ઘસડાઈને આવતા પામર ગરીબ લાચાર જીવો પણ એકાદ ક્ષણ પૂરતા ગભરાઇ ગયા.. ત્યા જ એક તીવ્રગતિએ એક વિશાળકાય પાડો પસાર થઇ ગયો. આ પાડા ઉપર એક ઓફિસર ઓન સ્પેશ્યલ ડયૂટી ક્લાસ. […]

Continue Reading

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં આવેલા ભૂકંપના આંચકાઓને પગલે પરિસ્થતિની જાણકારી મેળવી.- સંજીવ રાજપુત.*

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં આવેલા ભૂકંપના આંચકાઓને પગલે રાજકોટ, કચ્છ અને પાટણ જીલ્લાના કલેકટરો સાથે તાત્કાલિક ટેલિફોન દ્વારા વાતચીત કરીને પરિસ્થતિની જાણકારી મેળવી.

Continue Reading