આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ. સવારે 8 વાગ્યે ઓનલાઇન વેબસાઈટ પર મુકવામાં આવશે.

આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર સવારે 8 વાગ્યે ઓનલાઇન વેબસાઈટ પર મુકવામાં આવશે પરિણામ www.gseb.org પર વિદ્યાર્થીઓ ઓનલાઇન પરિણામ મેળવી શકશે

Continue Reading

મોઢ બ્રાહ્મણ સમાજનું ગૌરવ.

સમગ્ર દેશ અને રાજ્ય ની જનતા કોરોના મહામારી ની સામે પારિવારિક રૂપે એક થઈ ને આ મહામારી નો સામનો કરી રહી છે ત્યારે મોઢ બ્રાહ્મણ સમાજ નાં મૂળ અખિયાના નિવાસી હાલ અમદાવાદ માં તબીબી સેવા સાથે જોડાયેલા યુવાન ડૉ. યશ ભરતભાઈ જાની દ્વારા છેલ્લા એક મહિના થી લગાતાર પોતાની ડૉ. તરીકે ની સેવા પ્રદાન કરી […]

Continue Reading

મોઢ બ્રાહ્મણ સમાજનું ગૌરવ ભાવિકા ત્રિવેદી…

દેશમાં તથા ગુજરાત રાજ્ય માં કોરોના મહામારી થી જનતા પોતાના સ્વબચાવ માટે અથાગ પ્રયત્નો કરી રહી છે અને સંપૂર્ણપણે લોક ડાઉન નું પાલન કરવામાં પણ સરકાર ને સહયોગ આપી રહી છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન યુવાઓ ના શિક્ષણ નો.. પોતાના જ ઘર માં સુરક્ષિત રહી ને શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સફળ પ્રયત્ન ભાવિકાબેન ત્રિવેદી દ્વારા […]

Continue Reading

અમદાવાદમાં વહેલી સવારે ભારે પવન અને વીજળીના કડાકા સાથે પડેલા વરસાદના કારણે કાંકરિયા પાસે પીપળીનું ઝાડ ધરાશાયી.

અમદાવાદ માં વહેલી સવારે ભારે પવન અને વીજળીના કડાકા સાથે પડેલા વરસાદના કારણે કાંકરિયા ગેટનં-4 ના નજીક જાહેર રોડ ઉપર આવેલ પીપળીનું ઝાડ ધરાશાયી થયું છે.

Continue Reading

સુંદરતાની સમજણ કેડી. – વૃંદા વ્યાસ

મેં જોયું ત્યાં .. કંઈક છે અને મને અનુભવાય છે, જોતી જ રહી ગઈ. ક્યાંક કશું મારા પડછાયા સાથે હાથતાળી દેતું હતું અને વાતોથી એને પોતાનું કરી દેતું, એ જ જોઈ રહી છું હું …સમજણ છે આ તો! સમજણને કયારેય કળ વળતી નથી અને એ હંમેશા સમય સાથે પાંગરતી હોય છે. જે હંમેશા મારી સાથે […]

Continue Reading

બળવાન પિક્ચરનો ભાઈજી એવા અનેક ફિલ્મોમાં વિલનની ભૂમિકા અદા કરનાર આજે ઉધોગપતિ? – પંકજ આહિર.

ભારતીય ફિલ્મોમાં હીરો, હોય કે વિલન ચાલી જાય તો માળી જાય, બાકી ન ચાલે તો પછી ક્યાયનો ન રહે, ત્યારે 50 વર્ષથી સૌથી વધારે વિલનની ભૂમિકા અદા કરનારા અને તેમની અગાઉની ફિલ્મો બલવાન, અબ્દુલ્લામાં જે વિલનગીરી બતાવી છે, તે અદભૂત છે. ત્યારે આજે પણ આ વિલનની માંગ બુલંદ છે. ત્યારે ડેનીને બોલીવૂડનો ખૂબ ખતરનાક ખલનાયક […]

Continue Reading

વરસાદમાં કંઇક ચટાકેદાર ખાવાનું મન થયું છે? તો ઘરે બનાવો ‘કચ્છી દાબેલી.’ – સુરેશ વાઢેર.

સામગ્રી દસથી બાર નંગ દાબેલીના બન500 ગ્રામ બટાકા 100 ગ્રામ શેકેલી સીંગ 1 ચમચી લાલ મરચુંઅર્ધી ચમચી મરીનો ભૂકો દસેક વાટેલાં લીલાં મરચાં 25 ગ્રામ તલનો ભૂકો 1 ચમચી આખા ધાણા 2 ચમચી કોથમીર 10 ગ્રામ વરિયાળી 1 ચમચી આંબોળિયાનો પાઉડર 1 લીંબુ 2 ચમચી ખાંડ 1 ચમચી ગરમ મસાલો પ્રમાણ મુજબનું બટર કે તેલ […]

Continue Reading

લોકડાઉન રેસીપી: બચેલી રોટલીમાંથી બનાવો બજાર જેવી પાણીપૂરીની પૂરી, જાણો રેસીપી. – સુરેશ વાઢેર.

સામગ્રી. : 4 વાસી રોટલી, તેલ (પુરી તળવા માટે), 4 ચમચી સોજી(રવો), અડધી ચમચી ખાવાનો સોડા, હળવું ગરમ પાણી (જરૂરિયાત મુજબ). પાણી પુરીની કડક પુરી કઈ રીતે બનાવવાની રીત: સૌ પ્રથમ વાસી રોટલીને તવા ઉપર શેકી લો અને થોડી કડક બનાવી દો. રોટલી કડક થઇ ગયા બાદ તેને હાથથી થોડી મસળી નાખો. મસળેલી રોટલીને મિક્સરના […]

Continue Reading