ખાસ નોંધ. તારીખ:- ૨૧-૬-૨૦૨૦ ના રોજ અમાસ નું સૂર્યગ્રહણ..શું સાવધાની.

*****ખાસ નોંધ***** તારીખ:- ૨૧-૬-૨૦૨૦ ના રોજ સૂર્યગ્રહણ અમાસ ના દિવસે થવાનું છે આ ગ્રહણ સવારે ૧૦:૧૧ થી ૧૩:૩૩ કલાક ચાલવાનું છે આ સમય માં પૃથ્વી પર કિરણો ભયંકર પડતા હોય છે અને આના વાઇબ્રેશન હવામાં બહુ ભયાનક અને બહુ નેગેટિવ હોય છે. આ ગ્રહણ ભારત દેશ પૂર્ણ પણે દેખાશે આ ગ્રહણ નો વેધ ભારત દેશ […]

Continue Reading

*સ્વયંને નીરખીએ અંતરની આંખે.- લેખ-૨ લેખક: સાધુ બ્રહ્મવિહારીદાસ.

જે જે વ્યક્તિએ સાચા અને યોગ્ય પ્રશ્નો કર્યા છે, તે તે બધાની જ પ્રગતિ થઈ છે આપણી સ્થિતિ આજે એવી થઈ ગઈ છે કે આપણે ‘Elsewhere Generation’ બની રહ્યા છીએ. એવી પેઢી પ્રગટ થઈ છે કે આપણી સતત ‘હાજરીમાં ગેરહાજરી’ અનુભવાય છે. જ્યાં છીએ ત્યાં રહી શકતા નથી, જ્યાં હોઈએ ત્યાં રહેવું ગમતું નથી અને […]

Continue Reading

ડૉક્ટરોની ચેતવણી- ‘ભારતમાં કોરોનાની આ તો શરૂઆત છે, આકરા સમય માટે તૈયાર રહો.’

દિલ્હીની મેક્સ હૉસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે સતત દર્દીઓને લાવવામાં આવી રહ્યા છે. અહીં 20 ટકા બેડ કોરોના દર્દીઓ માટે અનામત રાખવામાં આવી છે. આ દરમિયાન સમાચાર એજન્સી એએફપી સાથે વાતચીત કરતા દિલ્હીની મેક્સ હૉસ્પિટલના ડૉક્ટર દેવેન જુનેજાએ કહ્યુ કે કોરોનાના ખરાબ તબક્કા માટે દરેક લોકોએ તૈયાર રહેવું જોઇએ. તેમણે કહ્યુ, “કોરોના ક્યારે ઝડપ પકડશે તે કહેવું […]

Continue Reading

કોરોનાનાં ડર થી જ મોત થાય છે. આ એક ” ઈન્ટરનેશનલ સાજીશ” છે. કોરોના ખતરનાક નથી.

કોરોના નો ડર થી જ મોત થાય છે. આ એક *” ઈન્ટરનેશનલ સાજીશ “* છે. કોરોના *કોઈ જ ખતરનાક* નથી. આ એક સમજી વિચારી ને બનાવેલી *ઈન્ટરનેશનલ અરબો રૂપિયા બનાવવાની સાજીશ* છે. આ સાજીશ માં *ભારત ની ઈકોનોમી તોડવાનો પૂરેપૂરો પ્રયાસ* થઈ રહયો છે. આ સાજીશ માં *મોટી મોટી દવા ની કંપનીઓ, વિદેશી મોટી હસ્તીઓ* […]

Continue Reading

ડિસ્પોઝેબલ ગણાતી ચીજોનું લિસ્ટ બનાવી જોજો, ભાન થશે કે આપણે કચરાના કેટલા મોટા ડુંગર ઊભાં કરી રહ્યાં છીએ.

તમારામાંથી કોણ હજી ત્રણ વર્ષ જૂનો ફોન વાપરે છે? (એક તરફ આપણે કુદરતી સાધનસંપતિને બચાવવાની બૂમો પાડીએ છીએ, અને બીજી તરફ એટલોજ બગાડ કરવામાં પાછા ગર્વ અનુભવીએ છીએ) નવો ફોન લેવા માટે એપલના ઓથોરાઈઝડ શોરૂમમાં ગઈ. યસ મેમ, કરતો સ્માર્ટ યુવાન સેલ્સપરસન પ્રગટ્યો. ‘ફોન’ એટલોજ જવાબ આપ્યો તો બીજો સવાલ આવ્યો- કયો ફોન? ‘સારો ફોન’વાળો […]

Continue Reading

એક હૃદયસ્પર્શી વાર્તા. – પતિ પત્ની.

પતિ પત્ની વચ્ચેના પ્રેમની એક હૃદયસ્પર્શી વાર્તા. પતિ પત્ની બન્ને એકલા રહેતા હતાં. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. બંને એકમેકનું ધ્યાન રાખે. એકવાર કોઈક નજીવા કારણસર એ બંને વચ્ચે થોડી બોલાચાલી થઈ ગઈ…………. પત્નીએ તો પતિની કિટ્ટા પાડી દીધી……… સાંજે બંને જણાએ ચૂપચાપ જમી લીધું. રાતે પણ કશું બોલ્યા વગર બંને સૂઈ ગયાં……. પતિને […]

Continue Reading

જલારામ મંદિર વિરપુરના ગાદીપતિના કાકીમાં કે જેઓ નટવરલાલ (બટુકબાપા)ના ધર્મપત્ની અને હાલ જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપાના કાકીમાંનું દુઃખદ અવસાન.

રાજકોટમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ મંદિર વિરપુરના ગાદીપતિના કાકીમાં કે જેઓ નટવરલાલ (બટુકબાપા)ના ધર્મપત્ની અને હાલ જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપાના કાકીમાંનું દુઃખદ અવસાન થયું છે. યાત્રાધામ વીરપુર શોકમાં ગરકાવ થઈ ગયું છે અને સ શોકમગ્ન સમાચાર મળતા જ ગામ સ્વયંમભૂ બંધ થઈ ગયું છે.

Continue Reading

એક સારો મુદ્દો. – દિલીપ ગોહિલ.

એક સારો મુદ્દો, કે કોરોનાની સારવાર ઘરે સારી રીતે થઈ શકે છે. માટે ગભરાશો નહિ અને ઊંધા પડીને સુવાની અને શ્વાસ લેવાની ટેવ પાડો. છેલ્લે સમય ના રહ્યો એટલે તેની ચર્ચા ના થઈ, પણ ડૉક્ટરે કહેલી વાત અગત્યની છે. વેન્ટિલેટર કરતાં ઊંધા સૂઈને શ્વાસ લેવાથી સારું રહે છે. આ સમય દરમિયાન ઘણા ડૉક્ટર્સે આ માટે […]

Continue Reading

આ લેખ બ્રાહ્મણો માટે છે

૮૪ બ્રાહ્મણોની યાદી (૧) સીધ્ધપુરા ઔદીચ્ય (૨) સીહોરા ઔદીચ્ય (૩) ટોળકીયા ઔદીચ્ય (૪) વડનગરા નાગર (૫) વીસનગરા નાગર (૬) સાઠોદરા નાગર (૭) પ્રશ્નોલા નાગર (૮) ક્રષ્ણોરા નાગર (૯) સાચોરા (૧૦) ઉદમ્બરા (૧૧) નરસાધરા (૧૨) વલાદરા (૧૩) પંગોરા (૧૪)નાંદોદરા(૧૫) ગીરનારા (૧૬) સોમપરા (૧૭) હરસોરા (૧૮) સજોધરા (૧૯) ગંગાપુત્રા (૨૦) મોઢમીત્રા (૨૧) ગૌમીત્રા (૨૨) ચીત્રોદા નાગર (૨૩) […]

Continue Reading