ફરજમાં બેદરકારી બદલ પોલીસ ઈન્સ્પેકટર સસ્પેન્ડ. સેટેલાઈટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દરજીએ છેતરપિંડીનો ગુનો ના નોઘતા કમિશનરે કર્યા સસ્પેન્ડ.- કલ્પેશ મોદી.

અમદાવાદ શુક્રવાર તારીખ 12 june 2020. સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈ દરજીને ફરજમાં બેદરકારી બદલ પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા છે. સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પી.આઇ, પી ડી દરજીએ છેતરપીંડીના ગુનાની ફરિયાદ ન નોંધી માત્ર અરજી દાખલ કરી હતી. પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પીઆઇ ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને તેમના વિરુધ્ધ એસીપીને સોંપવામાં આવી છે.

Continue Reading

CEPT in NIRF 2020

“Informally, many believe that CEPT University is among the best institutes in the country in the habitat disciplines. However, this year for the first time the University has participated formally in the national and state level rankings. We are pleased with the outcome so far. In the last eight years, the University has put in […]

Continue Reading

મજાક – એક વાસ્તવિક હિંસા શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ, એચ.કે.બી.બી.એ. કોલેજ

જીવનમાં દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક જાણતા કે અજાણતા કોઈ ને કોઈ સંદર્ભમાં મજાક કરતો જ હોય છે વળી એમાં તેને કંઈ અયોગ્ય કર્યું હોય તેવું લાગતું પણ નથી. કેમ કે માનવ સમાજમાં મજાકને રમૂજના એક સાધન તરીકે એટલે કે ક્ષણિક આનંદ માટેની વ્યવસ્થા તરીકે સ્વીકારી લેવામાં આવ્યું છે. રમૂજ માટે મજાક ન કરતાં માણસને […]

Continue Reading

‘ળ’ ન હોત તો.? – ઉમાશંકર જોષી.

સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી… મળી માતૃભાષા મને ગુજરાતી… *-ઉમાશંકરજોષી* ______________________ *‘ળ’ ન હોત તો ?* ‘ળ’ ન હોત તો ગોળ ગળ્યો ન હોત. ને સઘળું સળવળતું ન હોત: ‘ળ’ ન હોત તો ફળિયે મળ્યા ન હોત, ને કાળજે સોળ ન હોત ; ‘ળ’ ન હોત તો માળવે મળ્યા ન હોત , ને મેળે મેળાવડો […]

Continue Reading

#અમદાવાદઃSVP હોસ્પિટલમાં હડતાળનો મુદ્દો.નર્સિંગ સ્ટાફ સામે કાયદેસરની કાર્યવાહી. એપિડેમીક એકટ હેઠળ ગુનો નોંધવા કાર્યવાહી. – કલ્પેશ મોદી.

#અમદાવાદઃSVP હોસ્પિટલમાં હડતાળનો મુદ્દો કર્મચારીઓ સામે કડક પગલાં લેવા આદેશ કરાયો સ્ટાફને ઉશ્કેરાતા કર્મચારીઓ સાથે પોલીસ ફરિયાદની તજવીજ નર્સિંગ સ્ટાફ સામે કાયદેસરની કાર્યવાહી કોઈપણ જાણ કર્યા વગર ધરણા પર ઉતર્યા હતા એપિડેમીક એકટ હેઠળ ગુનો નોંધવા કાર્યવાહી નર્સિંગ સ્ટાફ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાશે હોસ્પિટલ સ્ટાફ દ્વારા ફરિયાદની તૈયારી દર્શાવતા નર્સિંગ સ્ટાફમાં રોષ

Continue Reading

અમદાવાદમાં આજના નોંધાયેલ કોરોના કેસ. – કલ્પેશ મોદી.

રામોલ હાથીજન 1 નવરંગપુરા 6 નારાયનપુરા 8 વાડજ 6 પાલડી 12 રાણીપ 5 SP સ્ટેડિયમ 1 સબતમતી 12 વાસના 10 બોડકદેવ 9 કુબેરનગર 4 નરોડા 5 સરસપુર 6 સરદારનગર 12 ઠકકરનગર 5 જોધપુર 8 મકતમપુરા 6 સરખેજ 4 વેજલપુર 6 બહેરામપુરા 2

Continue Reading

*ભારતમાં વિશિષ્ટ ગામડાઓ:*

*ભારતમાં વિશિષ્ટ ગામડાઓ:* *01. શનિ શિગ્નાપુર, મહારાષ્ટ્ર.* આખા ગામના બધા મકાનો દરવાજા વિના છે. પોલીસ સ્ટેશન પણ નહીં. ચોરીઓ નહીં. *02. શેટફલ, મહારાષ્ટ્ર.* ગામના લોકો તેમના પરિવારના સભ્યો તરીકે દરેક પરિવારમાં સાપ ધરાવે છે. સાપ પાળે છે! *03. હાઇવર બઝાર, મહારાષ્ટ્ર.* ભારતમાં શ્રીમંત ગામ. 60 કરોડપતિ. કોઈ ગરીબ નથી સૌથી વધુ જીડીપી. *04. પાનસારી, ગુજરાત.* […]

Continue Reading

આદર્શ દંપતિની દોડ …!!!-બીના પટેલ 🌷

આજે હું એક સંવેદનશીલ મુદ્દાની ચર્ચા કરવા જઈ રહી છું ….આપણી જૂની માનસિકતાને પડકારવા જઈ રહી છું ….સ્ત્રી અને પુરુષના દંભી લગ્નજીવનને દર્પણ બતાવવા જઈ રહી છું ….. આપ સૌ પાસેથી સમજણની અપેક્ષા સાથે …… વધતા જતા ડિવોર્સના કેસ આપણા સમાજના પાયાને હચમચાવી નાખશે …આ વાસ્તવિકતા સાથે હું પુરેપુરી સહેમત છું .પહેલાના સમયમાં એવું લોકો […]

Continue Reading

બારણા પર ટાંગ્યું છે “WEL-COME”નું બોર્ડ– કોઇ આવે તો ક્યે નહિં કે ‘આવ’.એને નડ્યો છે એનો સ્વભાવ.

એને નડ્યો છે એનો સ્વભાવ ઇગોના આલીશાન મહેલો ચણીને એણે બાંધ્યા છે ભ્રમના તળાવ એને નડ્યો છે એનો સ્વભાવ પ્લાસ્ટિકના ફૂલોથી મઘમઘતી રાખે છે ડેકોરેટેડ ફૂલછાબ એક બેલ મારે ત્યાં ચાર જણ પૂછે કે “और कुछ चाहिये हैं सा’ब” મલમ લગાવે છે જેમ જેમ એમ એમ ઊંડા થયા છે એના ઘાવ એને નડ્યો છે એનો […]

Continue Reading