જીવા એ ફોટો શેર કરતાં લખ્યું, ‘આજે સાંજે મેં લોનમાં ઘાયલ પક્ષી જોયો. મેં મારા માતા-પિતાને પોકાર કર્યો.

જીવા એ ફોટો શેર કરતાં લખ્યું, ‘આજે સાંજે મેં લોનમાં ઘાયલ પક્ષી જોયો. મેં મારા માતા-પિતાને પોકાર કર્યો. પિતાએ તેને હાથમાં પકડ્યો અને તેને પાણી પીવડાવ્યું. થોડા સમય પછી તેણે આંખો ખોલી અને આપણા બધાના ચહેરા પર સ્મિત હતું. અમે તેને દુનિયામાં જ ઘરે બનાવી દીધું છે. મમ્મીએ કહ્યું કે તે ક્રિમસન બ્રેસ્ટેડ બાર્બેટ છે […]

Continue Reading

ટીટોડી ધાબા પર ઇંડા મૂકે તો વધુ વરસાદ આવે. જમીન પર મુકે તો ઓછો.. પણ હવે બુલેટ પર મુકે તો શુ .!!??

ટીટોડી ધાબા પર ઇંડા મૂકે તો વધુ વરસાદ આવે. જમીન પર મુકે તો ઓછો.. પણ હવે બુલેટ પર મુકે તો શુ .!!?? હિંમતનગરના ઇશ્વરભાઇ પ્રજાપતિ બુલેટની બત્તી અને ટીટોડીના ઇંડા મુક્યા છે.. જો કે હવે ઇશ્વરભાઇ જ્યાં સુધી બચ્ચા બહાર ન આવે ત્યાં સુધી બુલેટ ને હાથ પણ નથી લગાડવાના….

Continue Reading

ટીટોડી ધાબા પર ઇંડા મૂકે તો વધુ વરસાદ આવે. જમીન પર મુકે તો ઓછો.. પણ હવે બુલેટ પર મુકે તો શુ .!!??

ટીટોડી ધાબા પર ઇંડા મૂકે તો વધુ વરસાદ આવે. જમીન પર મુકે તો ઓછો.. પણ હવે બુલેટ પર મુકે તો શુ .!!?? હિંમતનગરના ઇશ્વરભાઇ પ્રજાપતિ બુલેટની બત્તી અને ટીટોડીના ઇંડા મુક્યા છે.. જો કે હવે ઇશ્વરભાઇ જ્યાં સુધી બચ્ચા બહાર ન આવે ત્યાં સુધી બુલેટ ને હાથ પણ નથી લગાડવાના….

Continue Reading

ધોરાજીના માનવ અધિકાર એસોસીએશનના ભરતભાઈ મુછડીયાએ આપી જ્યોર્જ ફલોઈડને શ્રદ્ધાંજલિ. – રશમીનભાઈ ગાંધી

અઠવાડિયા પહેલા અમેરિકાના મિનિયાપોલીસ શહેરમાં ૪૬ વર્ષના જ્યોર્જ ફ્લોઈડને હાથ કડી પહેરાવી તેની પાસે કોઈપણ હથિયાર ન હોવા છતા તેમના પેટ ઉપર ગબડાવી ૨ શ્વેત પોલીસ અધિકારીએ તેને જમીન સાથે દબાવી રાખ્યો અને ત્રીજાએ ૮ મિનીટ ૪૬ સેકંડ સુધી તેના ઢીંચણથી જ્યોર્જની ડોકને દબાવી રાખી. “હું શ્વાસ લઈ શક્તો નથી” તેવા નિસાસા જ્યોર્જ નાંખતો રહ્યો […]

Continue Reading

પહાડ નદી નાળાં સરવર ને ઝરણાં સૌનો સંગીતમય શોર ત્યાં વાગે છે માણસ હોવાનું કર્તવ્ય સમજીએ પૃથ્વી આજ હવે કંઇક માંગે છે.- પૂજન મજમુદાર.

પૃથ્વી આજ હવે કંઇક માંગે છે અદ્રશ્ય આંખે એ કંઇક તાગે છે આ લીલાછમ બાગ બગીચાઓ લીલાશ કાયમ રાખવા માંગે છે હવામાં પ્રસરી ગયું છે ધીમું ઝેર મદારીની જરૂર હવે જ લાગે છે શરૂ થઈ ગયો છે એજ શોરબકોર સૌ એકબીજાથી આગળ ભાગે છે પહાડ નદી નાળાં સરવર ને ઝરણાં સૌનો સંગીતમય શોર ત્યાં વાગે […]

Continue Reading

વરસાદ એમના માટે છે…..,જેઓ ફક્ત પલળતા નથી,ભીંજાઈ પણ શકે છે…

જેઓ સમયસર છત્રી ખૂલ્યાનો અને સહેજ પણ ભીના ન થયાનો આનંદ,પોતાની કોઈ મોટી ઉપલબ્ધિની જેમ લોકોને સંભળાવતા હોય….એમના માટે નથી આ વરસાદ…… જેઓ વરસાદના બે ટીપાંની વચ્ચેથી પણ કોરા રહી શકવાનો રસ્તો શોધી લેતા હોય અને રસ્તામાં આવતા ખાબોચિયાંને અછૂત માનીને લાં….બી છલાંગ લગાવતા હોય….એમના માટે નથી આ વરસાદ……. જેઓ સ્માર્ટફોન પલળવાના ડરથી પોતાના મોબાઈલની […]

Continue Reading

*દાદા-દાદી વચ્ચેના પ્રેમની* *એક હૃદયસ્પર્શી વાર્તા…..*

*દાદા-દાદી વચ્ચેના પ્રેમની* *એક હૃદયસ્પર્શી વાર્તા…..* દાદા દાદી બન્ને એકલા રહેતા હતાં. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. બંને એકમેકનું ધ્યાન રાખે. એકવાર કોઈક નજીવા કારણસર એ બંને વચ્ચે થોડી બોલાચાલી થઈ ગઈ…………. દાદીએ તો દાદાની કિટ્ટા પાડી દીધી……… સાંજે બંને જણાએ ચૂપચાપ જમી લીધું. રાતે પણ કશું બોલ્યા વગર બંને સૂઈ ગયાં……. દાદાને હતું […]

Continue Reading

વીજ વૃક્ષ પવન ગગન નદી સરવર સાગર પ્રેમીઓને તો સઘળું મહાન લાગે છે. – પૂજન મજમુદાર.

વર્ષાના જ્યાં પ્રથમ પ્રણામ લાગે છે પ્રણયના પુષ્પને ગુમાન લાગે છે લીલાછમ બાગમાં કેસરિયા ગુલમહોર વિશ્વ જાણે ફૂલોની દુકાન લાગે છે નીતરતી બુંદનું જાદુઈ નર્તન જાણે ઈશ્વરના ઘરનો સામાન લાગે છે ફોરાંની સરગમ ને તમરાંનું ગુંજન શ્રાવણનું અહિયાં મકાન લાગે છે સેવ્યાં છે સપનાં ક્ષિતિજ પાર જવાનાં અંબર ધરતી જ્યાં એકસમાન લાગે છે વીજ વૃક્ષ […]

Continue Reading

દુ:ખદ આપણા પ્રિય કલાકાર મીત્ર જગેશ મુકાતીનું અવસાન.

દુ:ખદ આપણા પ્રિય કલાકાર મીત્ર જગેશ મુકાતી ગુજરી ગયા. માનવા મા ના આવે તેવી વાત. સદાય હસમુખો એક મિત્ર ગુમાવ્યા નું દુઃખ જે જાણે એ જ જાણે. From Fb post: Sanjay Goradia

Continue Reading