માત્ર 7 વર્ષની યોગીની અદીતી શુકલે “યોગ ફોર કીડ્ઝ“વર્ગ હેઠળ યોગ તથા પ્રાણાયામનો કાર્યક્રમ પ્રસ્તુત કર્યો.

આજે ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન ફેસબુક લાઈવ ગ્રુપ ઉપર નાની વયની યોગીની અદીતી શુકલ જે માત્ર ૭ વર્ષ ના છે એમને “યોગ ફોર કીડ્ઝ “ વર્ગ હેઠળ બપોરે ૪ વાગ્યે ખૂબ જ સરાહનીય યોગ તથા પ્રાણાયામ નો કાર્યક્રમ પ્રસ્તુત કર્યો. સૌએ તેમણે આપેલ જ્ઞાનનો લાભ લીધો. ભાગ લેનાર તમામ સભ્યોનો, મનનીય યોગીની નો સંસ્થાના ટ્રસ્ટીશ્રી ડો. […]

Continue Reading

કોરોનાગ્રસ્ત લોકડાઉન ખુલ્યા બાદ જિનાલય ઉપાશ્ર આદિમાં આવનારા આરાધકો અંગે જરૂરી સૂચનો

પગ ધોવાની વ્યવસ્થા માં હુંફાળું પાણી કરી થોડું મીઠું ભેળવી એનો ઉપયોગ કરવો. હાથ સાફ કરવા કેમિકલયુક્ત સેનિટાઇઝર ના વિકલ્પ માં ગરમપાણી 8 લિટર ફટકડી પાવડર 1.5 કિલો લવિંગ પાવડર 0.100ગ્રામ કપૂર પાવડર 0.100 ગ્રામ આ દ્રાવણ રોજે રોજ નું જરૂરિયાત મુજબ બનાવી સ્પ્રે બોટલ માં ભરી વાપરી શકાય આપણાં જિનાલય માં લગભગ દરેક સામગ્રી […]

Continue Reading

ભગવાન શિવને પ્રિય છે આ મંત્ર, નિયમિત જાપથી થાય છે શીધ્ર પ્રસન્ન.

શિવજીને પ્રિય છે આ મંત્ર, નિયમિત જાપથી થાય છે શીધ્ર પ્રસન્ન બધા જ દેવી દેવતાઓ માંથી શિવજી એવા ભગવાન છે જે પોતાના ભક્તોની ભક્તિથી ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. શિવલિંગ પર નિયમિત જળ ચડાવનાર જીવનની તમામ બાધાઓ દૂર થઈ જાય છે. તેના કેટલાક ખાસ મંત્ર પણ છે કે તેના નિયમિત જાપથી સફળતા, સુખ-સમૃદ્ધિ મળે છે […]

Continue Reading

કોરોના રિંગ ટોન. – જસ્ટિન ભલ્લા.

જસ્ટિન ભલ્લા – કોરોના રિંગ ટોન કોરોના સંક્રમણ શરૂ થતાની સાથે જ દેશભરના મોબાઈલ નંબર માં એક કોલર ટ્યુન આવવાની શરૂ થઈ ગઈ હતી. ઘણા લોકો તો આ કોલર ટ્યુન થી પરેશાન થવા લાગ્યા હતા. કારણ કે તેના કારણે લાંબા સમય સુધી કોલ કનેક્ટ કરી શકતો ન હતો. કોરોના વિરુદ્ધ જાગૃતતા લાવવા માટે આ કોલર […]

Continue Reading

Hbd ડિમ્પલ કાપડિયા.

ડિમ્પલ કાપડિયા (જન્મ 8 જૂન 1957) એ એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મમાં દેખાય છે. રાજ કપૂર 14 વર્ષની ઉંમરે તેની શોધ કરી હતી, જેમણે તેને ટીનેજ રોમાંસ બોબી (1973) ની ટાઇટલ ડોલમાં નાખી હતી અને તેને ટીકાત્મક અને વ્યાવસાયિક સફળતા મળી હતી. તે જ વર્ષે, તેને ભારતીય અભિનેતા રાજેશ ખન્ના સાથે લગ્ન […]

Continue Reading

50 ની ઉંમર પછી જો સુખી રહેવુ હોય તો : ?

50 ની ઉંમર પછી જો સુખી રહેવુ હોય તો; મુર્ખ સામે મૌન ધારણ કરવું. જ્ઞાનીને ખુબજ આદરપૂર્વક સાંભળવા. બાકી સર્વેને ફક્ત ગરિમાપૂર્ણ સ્મિત આપવું. કોઈનામાં દખલ કરવી નહીં અને કોઈને આપણી સ્વતંત્રમાં દખલ કરવા દેવી નહીં. કોઈ પણ સંકોચ વગર સ્મિત સાથે પ્રણામ, આભાર ત્થા સોરી શબ્દનો ઉપયોગ કરવો. લોકો આપણા માટે શું ધારશે તેની […]

Continue Reading

⭕ *ગુજરાતમાં નવા 470 પોઝિટિવ કેસ નોંધાયા,33 લોકોનાં મોત ,409 લોકોને ડિસ્ચાર્જ કરાયા.અમદાવાદ-331.

⭕ *24 કલાકમાં અમદાવાદ-331,સુરત-62,વડોદરા-32,ગાંધીનગર 8,સાબરકાંઠા 5,આણંદ 4,ભાવનગર-પંચમહાલ-પાટણ-ખેડા-અમરેલી 3,રાજકોટ-ભરૂચ-વલસાડ 2,મહેસાણા-બનાસકાંઠા-અરવલ્લી-કચ્છ-જૂનાગઢ-નવસારી 1 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 21044 ● રાજ્યમાં કુલ મોત : 1313 ● રાજ્યમાં કુલ સ્વસ્થ : 14373 ⭕ જિલ્લા વાઈસ કેસ : •અમદાવાદ-14962 •વડોદરા-1360 •સુરત-2208 •રાજકોટ-133 •ભાવનગર-146 •આણંદ-115 •ગાંધીનગર-432 •પાટણ-106 •ભરૂચ-69 •નર્મદા-23 ‌•બનાસકાંઠા-145 ‌•પંચમહાલ-108 •છોટાઉદેપુર-37 •અરવલ્લી-126 •મહેસાણા-161 •કચ્છ-91 •બોટાદ-60 •પોરબંદર-12 •ગીર-સોમનાથ-48 ‌•દાહોદ-46 •ખેડા-94 […]

Continue Reading

અમદાવાદના સ્મશાનગૃહમાં જગ્યા ન હોઇ અગ્નિસંસ્કાર કરવા ગાંધીનગરના સ્મશાનગૃહમાં બોડી મોકલવામાં આવે છે.. – પંકજ આહીર

દેશમાં કોરોનાવાયરસે માઝા મૂકી છે, ત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે. ત્યારે અન્ય બિમારીઓથી લઈને કોરોનાની બીમારીથી મૃત્યુ પામેલી બોડીને અગ્નિસંસ્કાર કરવા અમદાવાદ સ્મશાનગૃહમાં જગ્યા ન હોવાથી ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. આ બોડી રાત્રે, અથવા સવારે વહેલા CNG ગેસની ભઠ્ઠીમાં બોડીને અગ્નિસંસ્કાર આપવામાં આવે છે. અમદાવાદમાં હોસ્પિટલો પેક છે તેમ હવે સ્મશાનગૃહો […]

Continue Reading

યુદ્ધ પછી હિટલર જેમને ઈનામ આપવા માંગતા હતા, તે છે સરદાર મોહન સિંઘ.

આ સરદાર મોહન સિંઘ છે જેઓ બીજા વિશ્વ યુદ્ધમાં જર્મનો માટે લડ્યા હતા, યુદ્ધ પછી હિટલર તેમને ઈનામ આપવા માંગતા હતા, ત્યારે સરદાર જીએ કહ્યું, અમને શ્રેષ્ઠ શસ્ત્રો આપો, કારણ કે સુભાષચંદ્ર બોઝજી જેવા દેશભક્તો માટે અમારે લડવું છે. આઝાદ થવા માટે, હિટલરે ફરીથી તેમને શસ્ત્ર આપ્યું, આ હથિયારનો ઉપયોગ આઝાદ હિંદ ફોજ દ્વારા કરવામાં […]

Continue Reading