ગાય પોતાની વેદના પાળિયા ને સંભળાવે છે

જાગો રે વીર પાળિયા તમે પોઢયા નીદરમાં અમારી રક્ષા ખાતર તમે માથા દીધા આજે અમારા માથા દુશ્મન કાપે તો પણ આજ ના સમયની સત્તાની ના ઊંઘ ભાગે શું ભૂલ છે અમારા વંશની એ અમને કાંઈ સમજાતું નથી એટલે કહું છું વીર પાળિયા ફરીથી એકવાર જાગો ધર્મની રક્ષા ખાતર અમારી રક્ષા ખાતર દુશ્મનના ફરી એકવાર તમે […]

Continue Reading

આત્મવિશ્વાસને વધુ મજબુત બનાવવાના હેતુથી પાર્થિવ ગોહિલના અવાજમાં “આત્મનિર્ભર ભારત ગીત” થયું લોન્ચ,ઓ બી ઇવેન્ટની અનોખી પહેલ.

ભારત આજે દ્રઢ ઈચ્છાશક્તિ, નિર્ણાયક નેતૃત્વ સાથે “આત્મનિર્ભર ભારત” અભિયાન તરફ આગળ વધી રહ્યુ છે વિશ્વથી વિમુખ ભારત નહીં, પરંતુ આત્મવિશ્વાસથી ભરપૂર ભારત જે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં પોતાનું પ્રદાન આપતું આવ્યું છે અને આવનાર સમય માં પણ આપશે આ વાત ને વધુ મજબૂતી થી મુકવા ના હેતુ થી ગુજરાત ના અગ્રણી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ઓબી […]

Continue Reading

અનલોક :1 (લાઇન ચેંજ) – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

સામાજીક અને શારિરીક બંને અંતરની ઐસીતૈસી કરીને ગામના મા’દેવના મંદિરે જનમેદની કિડિયારાની જેમ ઉભરાઈ રહી હતી. મંદિરના તાળા ખુલ્યા નહોતા. હજી કપાટ ખુલ્યા નહોતા.. રોજ તો મ્હોસૂઝણુ થતાં જ આવી જનાર પૂજારી કેમ હાજર નથી. એ સવાલ બધાને થયો. અઢી મહિનાના લોકડાઉને બધાનો જીવનક્રમ બદલી નાંખ્યો હતો.. અને પુજારીબાપા ત્યાથી પસાર થયા. એ પરંપરિત પહેરવેશમા […]

Continue Reading

તેજ ગુજરાતીનાં વાચકો તરફથી માસ્ક સાથેની કેટલીક તસવીરો મોકલવામાં આવી છે. જે અહીં પ્રસિધ્ધ કરવામાં આવી છે.

હાલમાં ચાલી રહેલી કોરોના નામની મહામારી થી રક્ષણ મેળવવા માટે માસ્ક ખૂબ જ અગત્યની જરૂરિયાત છે. આજે તેજ ગુજરાતીના વાચકો તરફથી માસ્ક સાથેની કેટલાક તસવીરો મોકલવામાં આવી છે. જે અહીં પ્રસિધ્ધ કરવામાં આવી છે.

Continue Reading

⭕ *ગુજરાતમાં નવા 477 પોઝિટિવ કેસ નોંધાયા,31 લોકોનાં મોત ,321 લોકો ડિસ્ચાર્જ કરાયા.*અમદાવાદ-346.

⭕ *24 કલાકમાં અમદાવાદ-346,સુરત-48,વડોદરા-35,સુરેન્દ્રનગર-6,સાબરકાંઠા-જામનગર 5,ગાંધીનગર-અરવલ્લી-પંચમહાલ-જુનાગઢ 4,ભાવનગર 3,બનાસકાંઠા-ભરૂચ-નવસારી 2,મહેસાણા-કચ્છ-ખેડા-ગીર સોમનાથ-અમરેલી 1 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 20574 ● રાજ્યમાં કુલ મોત : 1280 ● રાજ્યમાં કુલ સ્વસ્થ : 13964 ⭕ જિલ્લા વાઈસ કેસ : •અમદાવાદ-14631 •વડોદરા-1328 •સુરત-2146 •રાજકોટ-131 •ભાવનગર-143 •આણંદ-111 •ગાંધીનગર-424 •પાટણ-103 •ભરૂચ-58 •નર્મદા-23 ‌•બનાસકાંઠા-144 ‌•પંચમહાલ-105 •છોટાઉદેપુર-37 •અરવલ્લી-125 •મહેસાણા-160 •કચ્છ-90 •બોટાદ-60 •પોરબંદર-12 •ગીર-સોમનાથ-48 •દાહોદ-46 •ખેડા-91 […]

Continue Reading

રાજકોટમાં આજી ડેમ ચોકડીએ સર્જાઇ મોટી દુર્ઘટના.બ્રિજની એક સાઈડની દીવાલ ધરાશાયી થતા બે નાં મોત..

રાજકોટમાં વરસાદ માહોલ વચ્ચે મોટી દુર્ઘટના..આજી ડેમ ચોકડી એ સર્જાયી મોટી દુર્ઘટના.બ્રિજ ની એક સાઈડ ની દીવાલ ધરાશાયી થતા બે ના મોત.. ગંભીર દુર્ઘટના ના CCTV ફૂટેજ આવ્યા સામે

Continue Reading

અમદાવાદનો અખબાર નગર અંડરબ્રિજ બેથી અઢી ફૂટ જેટલું પાણી ભરાતા બંધ.

અમદાવાદમા વીજ કડાકા ઓ સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો અમદાવાદનો અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો અખબાર નગર અંડરબ્રિજ બેથી અઢી ફૂટ જેટલું પાણી ભરાતા બંધ.

Continue Reading

રાજપીપળામાં 75 દિવસના લોકડાઉન બાદ હિન્દુ દેવસ્થાન કમીટીના મુખ્ય 6 મંદિરમાં મા હરસિધ્ધિ મંદિરના કપાટ ખુલ્યા.

મંદિરની બહાર સ ડિસ્ટન્સ અને માસ્ક સાથે સવારની પહેલી આરતી માં ભક્તોએ ભાગ લીધો. મંદિરના ઘટની દોરી બાંધી વાંજીત્રો પણ બંધ રખાયા. સવારે સાંજે 7 થી સાંજના 7 સુધી મંદિરોમાં વહેલી સવારથી જ દર્શને ઉમટ્યા. રાજપીપળા હરસિધ્ધિ મંદિર, રાધાકૃષ્ણ મંદિર, શેષનારાયણ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, વિઠ્ઠલનાથજી મંદિર ઉપરાંત અન્ય મંદિરના કપાટ ખુલ્યા. મંદિર માં પહેલી વાર […]

Continue Reading

સુરત ઉધનામાં બુટલેગર શંકર ઉર્ફે કાલુ નામદેવ નિક્મની હત્યા બાદ અંતિમ યાત્રામાં માનવ મહેરામણ ઉમટયુ.પોલીસે અંતિમયાત્રામાં જોડાયેલાં 400 થી વધારે લોકો સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો.

સુરત ઉધનામાં બુટલેગર શંકર ઉર્ફે કાલુ નામદેવ નિક્મની હત્યા બાદ તેની અંતિમ યાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. પોલીસે અંતિમયાત્રામાં જોડાયેલાં 400 થી વધારે લોકો સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો છે. કોરોના વાયરસના કહેર વચ્ચે સરકારે અંતિમ યાત્રામાં માત્ર 50 વ્યકતિઓને જોડાવા પરવાનગી આપી છે. આપના સ્ક્રીન પર આપ જે અંતિમ યાત્રા જોઇ રહયાં છો […]

Continue Reading

વિસનગર ની જનતા જાગે…

સમય વેપાર,ધંધાનો નથી.. સમય છે જીવન બચાવવાનો.. ગામડાઓ જાગૃત થયા તો શહેર કેમ નહિ… બપોર બાદ સ્વયંભુ ઘરે રહો,દુકાન વેપાર ભલે ઓછો થાય પણ પરિવાર ની ચિંતા કરો.. નાના બાળકો,માતાપિતા ની ચિંતા કરી ઘરે રહો ઘરને સુરક્ષિત રાખો.. વિસનગર માં 4 ઉપરાંત કેસ પોજેટિવ આવ્યા અને હવે લોકલ સંક્રમણ શરૂ થતાં આંકડો કેટલે પહોંચશે આપણે […]

Continue Reading