⭕ગુજરાતમાં નવા 480 પોઝિટિવ કેસ નોંધાયા,30 લોકોનાં મોત,319 લોકોને ડિસ્ચાર્જ કરાયા.અમદાવાદ-318.

⭕ *24 કલાકમાં અમદાવાદ-318,સુરત-64,વડોદરા-35,ગાંધીનગર-19,મહેસાણા-બનાસકાંઠા 6, પાટણ 5, ખેડા-સુરેન્દ્રનગર 4, રાજકોટ-આણંદ 3,ભાવનગર-ભરૂચ-વલસાડ 2, અરવલ્લી-કચ્છ-દાહોદ-નવસારી-અમરેલીમાં 1 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 20097 ● રાજ્યમાં કુલ મોત : 1249 ● રાજ્યમાં કુલ સ્વસ્થ : 13643 ⭕ જિલ્લા વાઈસ કેસ : •અમદાવાદ-14285 •વડોદરા-1293 •સુરત-2098 •રાજકોટ-131 •ભાવનગર-140 •આણંદ-111 •ગાંધીનગર-420 •પાટણ-103 •ભરૂચ-56 •નર્મદા-23 ‌•બનાસકાંઠા-142 ‌•પંચમહાલ-101 •છોટાઉદેપુર-37 •અરવલ્લી-121 •મહેસાણા-159 •કચ્છ-89 •બોટાદ-60 […]

Continue Reading

કોરોના… હવે ખરા અર્થમાં આવ્યો સમજો!

કોરોના… હવે ખરા અર્થમાં આવ્યો સમજો! દુકાનોમાં જોવા મળતી ભીડ પરથી અનુમાન એવું લગાવાય કે ભીડ પતી જશે અથવા પૃથ્વી સાથેની તારી ડીડ પતી જશે! સરકારી ગાઈડલાઈનના સરેઆમ ચિથરા ઉડાડી રહ્યા છે બંને પક્ષે… દુકાનદાર અને ગ્રાહક… સાંજે 7 પહેલાં દુકાનનું શટર પાડીને ઘર ભેગા થવાવાળા કેટલાં %? ખરીદારી માં રાખો સમજદારી… માસ્ક પહેરી રાખો, […]

Continue Reading

*ફ્રી માસ્ક વિતરણ*

વધતાં જતાં કોરોનાની કહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા શ્યામ શિખર બાપુનગર ખાતે ભરત પટેલ, મગનભાઈ ભંડેરી તથા અન્ય સેવકો આવતાં જતાં લોકોને ફ્રીમાં માસ્ક વિતરણ કરી રહ્યા છે, ખૂબ ખૂબ અભિનંદન… સ્ટોરી: મુકેશ સાયકલીસ્ટ

Continue Reading

આઈ શ્રી ખોડીયાર ધામ વાવોલ ગાંધીનગર તરફથી વિનંતી.

જાહેર જનતા ને નમ્ર્ વિનંતિ કે 🙏🙏🙏 મુખ્ય મંત્રીશ્રીના આદેશ મુજબ જુન અને જુલાઈ માસ સુધી ફક્ત દશૅન માટે જ મંદીર ખોલવામાં આવશે. કોઈ ઉત્સવને પરવાનગી આપવામાં નહી આવે, જેની ભાવિક ભકતો ને જાણ કરવામા આવે છે 🙏🙏 આઈ શ્ર્રી ખોડીયાર ધામ વાવોલ, ગાંધીનગર, પીઠાધીશ્ર્વર:- સોમાભાઇ અંબાલાલ પ્રજાપતિ ( પાઘડી શેઠ)

Continue Reading

તેજ ગુજરાતી સ્પેશિયલ – તારું સપનું હતું કે તારે દેશસેવા કરવી છે. હવે તું એક શરીરથી નહિ, પણ છ – છ શરીરથી દેશસેવા કરીશ. દોસ્ત તને લાખો લાખો સલામ.

પોરબંદરના રહેવાસી સાજણભાઇ મોઢવાડિયા ભારતીય સેનામાં ફરજ બજાવીને સેવા નિવૃત થયા છે. એમનો દીકરો જય મોઢવાડિયા પણ પિતાના પગલે ભારતીય સેનામાં જોડવા ઇચ્છતો હતો. દેશસેવાના બુલંદ ઇરાદા સાથે જયે સૈનિક સ્કૂલ બાલચડીમાં એડમિશન લીધું. દેખાવડા અને પાંચ હાથ પૂરા જયે હજુ તો 15 વર્ષ પણ પૂરા નહોતા કર્યાં અને ત્રણ દિવસ પહેલા જ પોરબંદરમાં એક […]

Continue Reading

વાત કડવી છે પણ સત્ય છે.- આવતા ૨૦-૨૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે.

આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે. રાત્રે જલ્દી સુવાવાળા, સવારે જલ્દી જાગવાવાળા,સવારના અંધકારમાં ફરવાનિકળવા વાળા આંગણાના ફૂલછોડને પાણી પીવડાવવાવાળા, દેવપૂજા માટે ફૂલ તોડવાવાળા, રોજ પાઠ પૂજા કરવાવાળા અને રોજ મંદિર જવાવાળા… રસ્તામાં મળવાવાળાને ખૂબ વાતો કરવા વાળા, તેમનું સુખ દુઃખ પૂછવાવાળા, બંને હાથ જોડી પ્રણામ કરવા વાળા, તેમજ સ્નાન વગર અન્ન નહીં ઉતારવા વાળા. […]

Continue Reading

*મારા ઘાસમાંથી બહાર નીકળો*

આપણે કોઇની સાથે સહેજ પણ અણછાજતું વર્તન કરીએ તો તેની પ્રતિક્રિયા પણ એટલી જ ભયંકર હોય છે, અને એમાંય જો તેનો હોદ્દો ઉંચો હોય તો વાત જ ન પૂછો…!! રાજકીય કે બિનરાજકીય નાના હોદ્દાવાળાં પણ તેમના કેટલાય ટેગ લગાવીને રોફ જમાવતા આપણે દરરોજ જોઇએ છીએ. આપણાં દેશમાં તો દરેકને પોતાના હોદ્દાનો ઘમંડ દિવસને દિવસે વધતો […]

Continue Reading

બ્રેકિંગ ન્યૂજ઼ નર્મદા : વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પ્રવાસીઓની સલામતી અને સુરક્ષાની જવાબદારી હવે કેન્દ્રિય સીઆઈએસએફ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સ ) ને હવાલે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદરની સંપૂર્ણ સુરક્ષાની જવાબદારી સીઆઇએસએફ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સ)ને જવાબદારી સોપાઈ. સીઆઈએસએફ ના 200 જવાની ટુકડીઓ કેવડિયામાં પધારશે. એરપોર્ટ પર કેવી રીતે સિક્યુરિટીની કામગીરી સંભાળે છે તેવી હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર સીઆઈએસએફના જવાનો સંભાળશે -નિલેશ દુબે નાયબ મુખ્ય વહીવટ સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુની બહારની સિક્યુરિટીની જવાબદારી નર્મદા પોલીસ અને અન્ય સ્ટાફ […]

Continue Reading

સરપંચ પરિષદના પ્રમુખ નિરંજનભાઇ વસાવા નર્મદા ઝોન વડોદરા, ભરૂચ, નર્મદા એ નર્મદા કલેકટરની એસઆરપી જવાનો નિયમિત રીતે વારંવાર દર ત્રણ મહિને બદલે અટકાવી તેઓને જિલ્લાવાર ફાળવણી કરવા બાબતે આવેદનપત્ર આપ્યું.

નર્મદાના એસઆરપી જવાનો નિયમિત રીતે વારંવાર દર ત્રણ મહિને બદલે અટકાવી તેઓને જિલ્લાવાર ફાળવણી કરી તેઓને આવા સહિતની સુવિધા આપવા બાબતે વડોદરા, ભરૂચ, નર્મદા ઝોન ના સરપંચ પરિષદ દ્વારા પ્રમુખ નિરંજન વસાવા ની આગેવાનીમાં સરપંચોએ આવેદનપત્ર આપી રાજપીપલા ખાતે જીલ્લા કલેકટરને આપ્યું હતું જેમાં જણાવ્યું છે કે નર્મદા જિલ્લા ખાતે ફરજ બજાવતા એસઆરપી જવાનો પોતાની […]

Continue Reading