કર્ણાવતી પશ્ચિમ ફોટો વિડીયો એસોસિયેશન તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

Karnavati Paschim Photo Video Association તરફથી આજે Indian Red Cross Socity ના બ્લડ ડોનેશન કેમ્પમા જે જે મિત્રોએ બ્લડનુ ડોનેશન આપીને ભારતદેશના સાચા વોનીયસૅ બનીને વૈશ્રવિક મહામારીમા lockdown ની પરિસ્થિતિમા સામાજિક ફરજ સમજીને આપ સર્વેએ બ્લડ ડોનેટ કર્યુ તે બદલ આપ સર્વેનો Karnavati Paschim Photo Video Association આભાર માને છે… આવી પરિસ્થિતિમાં પણ 30 બોટલો […]

Continue Reading

માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા, ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2020 ના ઉમેદવારોનું પરિણામ તા. 09/06/2020 ને મંગળવાર ના રોજ સવારે ’08-00 કલાકે બોર્ડની વેબસાઈટ પર મુકાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર અખબારી યાદી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર અખબારી યાદી જણાવે છે કે માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા, ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2020 ના ઉમેદવારોનું પરિણામ તા. 09/06/2020 ને મંગળવાર ના રોજ સવારે ’08-00 કલાકે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે જેની વાલીઓ / […]

Continue Reading

પ્રેમ………-“હેલીક”..

ઘરડો હોય કે જુવાન, મજા તો આવે જ છે, જૂનો હોય કે હોય નવો, યાદ તો આવે જ છે, સાદો હોય કે હોય તૈયાર, નયન ને તો ભાવે જ છે, દૂર હોય કે હોય નજીક, સ્વાદ તો આવે જ છે, સ્વપ્ન હોય કે હકીકત, પાગલ તો બનાવે જ છે મીરાં હોય કે હોય રાધા, કાન […]

Continue Reading

ફળોનો રાજા કેરી. કોણ લાવ્યા.? જી હા, સુથારો કેરીને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા.

ફળોનો રાજા કેરી. કોણ લાવ્યા.? કેરી સુથારો સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા. ને માનતા ન હો તો વાંચો આ લોકકથા. ઇન્દ્રપુરી બનાવવા માટે એક વાર સુથારો ની જરૂર પડી. એટલે વિશ્વકર્મા ખુદ નીચે પૃથ્વી પર આવ્યા. એમણે સુથાર ને કહ્યું: ઇન્દ્રપુરી બનાવવામાં મને મદદ કરો. ભગવાનનો આદેશ સાંભળતાં જ પૃથ્વી પરના થોડા ચુનંદા સુથાર તૈયાર થઈ […]

Continue Reading