સરગવાની સિંગ-પાનના પોષક તત્વો.

સરગવાની સિંગ-પાનના પોષક તત્વો * દૂધ કરતા 10-17 ઘણું કેલ્શિયમ. * કેળા કરતા 15 ઘણું પોટેશિયમ. * ગાજર કરતા 10 ઘણું વિટામિન A. * દહીં કરતા 9 ઘણું પ્રોટિન. * ઘઉંના જવારા કરતા 4 ઘણું ક્લોરોફિલ. * પાલક કરતા 25 ઘણું આર્યન(લોહ) . * ઓમેગા 3,4,9 વિટામિન AથીZ. * 92 પ્રકારના ન્યુટ્રિશન. * 46 પ્રકારના […]

Continue Reading

આયુષ મંત્રાલય દ્વારા જણાવવામાં આવેલ આ આયુર્વેદિક ઉકાળો પીવાથી કોરોના વાયરસ તમારી નજીક પણ નહીં ફરકે. – ડૉ. બલભદ્ર મહેતા.

કોરોના સંક્રમણ ભારતમાં ફેલાયું! તે પહેલાથી જ આયુષ મંત્રાલય દ્વારા લોકોને ઉકાળો પીવાની સલાહ આપવામાં આવી રહી હતી. આયુષ મંત્રાલયની સલાહ છે કે દિવસમાં ઓછામાં ઓછું એક વખત ઉકાળો પીવાથી આપણે મોટાભાગે કોરોના વાયરસ થી બચી શકીશું. શરીરને કુદરતી રીતે મજબૂત બનાવે છે ઉકાળો આયુષ મંત્રાલય દ્વારા લોકોને જાતે ઉકાળો બનાવવા માટેની રેસિપી જણાવવામાં આવેલ […]

Continue Reading

અનલોક:1(વે’વાર).- ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

પોતાના સગા ફૂઆની અંતેષ્ટિમા હાજરી આપીને હુ ઘરે આવ્યો.. ઘરના બરામદામાંજ કપડા બદલ્યા. કટિસ્નાન કર્યુ..મને જોતા જ બાએ કહયુ “આવી ગયો ભ’ ઈ ફૂઆને વળાવીને..” બાની આંખો હજી સૂકાઈ નહોતી.. ” ” હા બા.. “મે થાકેલા અવાજે કહયુ.. ” લાકડે કોણ કોણ આયુ’તુ? “પંચોતેર વર્ષે પણ બાની ઉત્સુકતા અડીખમ હતી.. ” જવા દે ને બા.. […]

Continue Reading

પદ્મશ્રી દિવાળીબેન ભીલ – ગુજરાતી ભજન અને લોકગીત જાણીતા ગાયક.

દલખાણીયા (ગીર) દિવાળીબેન ભીલ દિવાળીબેન પુંજાભાઈ ભીલ અથવા દિવાળીબેન પુંજાભાઈ લાઠીયા. એ ગુજરાતી ભજન અને લોકગીત માટે જાણીતા ગાયક હતા. તે ફિલ્મી ગીતો માટે પણ જાણીતા હતા. જન્મની વિગત જૂન ૨, ૧૯૪૩ મૃત્યુની વિગત મે ૧૯, ૨૦૧૬ જુનાગઢ, ગુજરાત નાગરીકતા.ભારતીય વ્યવસાય- પાર્શ્વ ગાયક, લોકગીત ગાયક. વતન- જુનાગઢ ગુજરાત. ધર્મ – હિંદુ માતા-પિતા મોંઘીબેન – પુંજા […]

Continue Reading

*મહેતા રહેતા મહેકતા*

મહેતાનુ દિલ નરમ આઇસક્રીમ જેવુ, મહેતા ની જબાન મીઠી જલેબી જેવી, મહેતા નો ગુસ્સો ગરમ ચાઇનીઝ સુપ જેવો, મહેતાનો સાથ ચટપટા અથાણા જેવો, મહેતા નો કોન્ફીડન્સ કડક ખાખરા જેવો, મહેતા નો સ્વભાવ મિલનસાર દાળઢોક્ળી જેવો.. ટુંક મા મહેતા સાથે રહેશો તો કયારેય ભુખ્યા નહી રહો. તમે જો મહેતા છો અથવા મહેતા ના મિત્રો છો… તો […]

Continue Reading

તારી જ કમી છે …!! – બીના પટેલ. 🌷

સ્નેહથી તરબોળ યાદોનીમૌસમમાં … પ્રિયે ,તારી જ કમી છે ! અધૂરી જિંદગીની વાંકીચૂકી કેડીઓમાં… પ્રિયે ,તારી જ કમી છે ! અનાયાસે આવતા ખડખડાટ હાસ્યમાં… પ્રિયે ,તારી જ કમી છે ! સંસ્મરણોથી ભરેલી દરેક ઉડાનોમાં … પ્રિયે ,તારી જ કમી છે ! મારા વ્હાલપના વરસાદી વાદળમાં … પ્રિયે ,તારી જ કમી છે ! મેઘધનુષી ચૂંદડીના આકાશી […]

Continue Reading