ટુકડે ટુકડે જિવાતી હોય છે જિંદગી.મનની વાત તો ખાલી મન જ જાણે છે યારો, ક્યારેક મોટું તો ક્યારેક નાનું થાય છે યારો, – હેલીક…
પ્રગતિની વાત કરીએ તો બધું બધાને મળતું નથી, આ બનવું છે બસ!ખાલી ઈચ્છા જ બની રહે છે, ચલાઈ લેવું પડે છે પછી વચ્ચેનો મારગ કાઢીને, આમ,અણગમાં ને ગમાંડતી હોય છે જિંદગી, તોય,ટુકડે ટુકડે જિવાતી હોય છે જિંદગી… હવે,વાત કરીએ જિંદગીનાં સફરમાં હમસફરની, કોઈને રંગ-રૂપ પસંદ હોય છે જિંદગીમાં તો, કોઈ શોધે છે લાગણીની ઊંડાઈ એવાં […]
Continue Reading