અમિતાભનાં લગ્નની 47મી વર્ષગાંઠ.

અમિતાભ બચ્ચન 3 જૂન 1973માં પત્ની જયા બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. અમિતાભ બચ્ચને તેમના લગ્ન વિશે ખુલાસો કરતાં આજે લખ્યું છે કે, તેમની ફિલ્મ જંજીર સફળતા મળ્યા બાદ તેની ઉજવણી માટે જયા બચ્ચન અને અન્ય મિત્રો સાથે લંડન ફરવા જવું હતું. ખાસ વાત એ છે કે ત્યારે બંનેના લગ્ન થયા નહોતા, અને આ બાબતની […]

Continue Reading

⭕ *ગુજરાતમાં નવા 485 પોઝિટિવ કેસ નોંધાયા,30 લોકોનાં મોત ,318 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં અમદાવાદમાં 290,સુરતમાં 77 ,વડોદરામાં 34,ગાંધીનગરમાં 39,બનાસકાંઠા 10,ખેડા-પાટણ 5, ભાવનગર-મહેસાણા 4, પંચમહાલ-ભરૂચ 3, રાજકોટ-અરવલ્લી-નવસારી 2,આણંદ-સાબરકાંઠા-દાહોદ-જૂનાગઢ-સુરેન્દ્રનગર 1 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 18117 ● રાજ્યમાં કુલ મોત : 1122 ● રાજ્યમાં કુલ સ્વસ્થ : 12212 ⭕ જિલ્લા વાઈસ કેસ : •અમદાવાદ-13063 •વડોદરા-1140 •સુરત-1794 •રાજકોટ-117 •ભાવનગર-130 •આણંદ-102 •ગાંધીનગર-339 •પાટણ-86 •ભરૂચ-47 •નર્મદા-19 ‌•બનાસકાંઠા-125 ‌•પંચમહાલ-94 •છોટાઉદેપુર-33 […]

Continue Reading

આંસુ ના આવે જો જો… (સત્ય ઘટના) ફૂટપાથ પર બેઠલો મોચી મેટ્રોસિટીના ડોક્ટર કરતાં પણ વધુ મોટો હોઈ શકે છે. ફૂટપાથ પરની આ ફાઇવ-સ્ટાર હસ્તીને સલામ! – હિતેશ રાયચુરા

Heart touching story મુંબઈના વિખ્યાત ઓર્થોપેડિક ડોક્ટરે જે કહ્યું તે સાંભળીને અમદાવાદનાં અંકિતાબહેન ડઘાઈ ગયાં. એમનાં હાથમાં એમનો લાડકવાયો દીકરો હતો જે પોતાની મમ્મીની માનસિક હાલતથી બેખબર હતો. ડોક્ટરે શબ્દોની ધણધણાટી બોલાવી દીધી હતી, ‘તમારા દીકરાને સેરેબ્રલ પાલ્સી નામનો રોગ છે એ તમે જાણો છો. એની સારવાર તો મેં આપી દીધી. પણ હવે એના બેય […]

Continue Reading

🌹 ડૉ. બાબાસાહેબ આંબેડકર 🌹 અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા : ભાગ 14. – ક્રમશઃ 🖋️ દેવેન્દ્ર કુમાર.

દેશમાં પરતંત્રતાની બેડીઓ તોડીને સ્વતંત્રતાનાં શ્વાસ લેવાની લડતે વેગ પકડ્યો હતો. સ્વતંત્રતા સંગ્રામ માં હિસ્સો લઈને દેશ માટે બલિદાન આપવા અસ્પૃશ્યો માં પણ ઉત્સાહ અને ઉમંગ જોઈ શકાતાં હતાં. ગાંધીજી આ લડતનાં અઘોષિત સ્વરૂપે સર્વસ્વીકૃત નેતા હતાં. રાજકીય સ્થિતિ એવી બનતી જતી હતી કે સ્વતંત્રતા સંગ્રામ નું શિર્ષસ્થ નેતૃત્વ દેશને જાતિવાદી ગુલામી, અમાનવીય વ્યવહાર, અસ્પૃશ્યતા […]

Continue Reading

માનવતા મરી પરવારી! ગર્ભવતી હાથણી ને ખવડાવી દીધું ફટાકડા ભરેલું અનાનાસ, અને પછી..

ઉત્તર કેરળ (North Kerala)ના મલ્લપુરમ જિલ્લામાંથી માનવતાને શર્મ માં મૂકે એવી ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કેટલાક લોકો મળીને એક ગર્ભવતી હાથણી (Pregnant Elephant)ને વિસ્ફોટક ભરેલું અનાનાસ (Pineapple) ખવડાવી દીધું, જેના કારણે તેની સ્થિતિ એવી ખરાબ થઈ ગઈ, કે તે મરવા માટે નદીમાં જઈને ઉભી રહી ગઈ. આ મામલો ગત ગુરુવારનો છે. […]

Continue Reading