આજે એવા કલાકારને મળીશું, જે વર્ષોથી કલા- સાધના કરતાં કલા પ્રતિષ્ઠાનના જસુભાઈ નાયકે કહેલું, કે સારા કલાકાર બનતા પહેલા સારા માણસ બનવું બહુ જરૂરી હોય છે. તો આવો એવા ઉમદા આર્ટિસ્ટ શ્રી ભરતભાઈ ભટ્ટને મળીએ……

સર્વે કલાકાર મિત્રો ને નમસ્કારમ્, હું ભરત ભટ્ટ, સંજોગોવસાત મુંબઈ થી અમદાવાદ શીફ્ટ થયો છું, 1962માં 11 મુ ધોરણ SSC પાસ થયો છું, મુંબઈ માં કમર્શિયલ આર્ટ અને Sir J.J.School of Arts માં ફાઇન આર્ટ્સ માં એડમીશન લીધા પછી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માં એમ્બ્રોઇડરી ની Swiss મશીનો માટે ટ્રેશીન્ગ પેપર પર ડિઝાઇન બનાવવા નું જોબ હતું, […]

Continue Reading

વી.એસ.હોસ્પિટલમાં ફરજ બજાવતા સિસ્ટર જેની બહેનનું કોરોનાથી દુ:ખદ અવસાન થયું.

કોરોના સામે જંગ લડતા લડતા વધુ એક કોરોના warriors નું દુઃખદ અવસાન અમદાવાદ વી.એસ.હોસ્પિટલમાં ફરજ બજાવતા સિસ્ટર જેની બહેનનું આજરોજ સવારે ચાર વાગે દુ:ખદ અવસાન થયું છે.સિસ્ટર જેનીબેન છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર પર હતા. કોરોના સામે જંગ લડતા લડતા આજે તો જિંદગી હારી ગયા.

Continue Reading

ઈશ્વર તારો આ જણ તું સાચવી લેજે, મારી નબળી ક્ષણ તું સાચવી લેજે. મને તે જ પરણાવ્યો છે ભાગ્ય સાથે, તે હોમેલાં જવતલ તું સાચવી લેજે. – મિત્તલ ખેતાણી.

ઈશ્વર તારો આ જણ તું સાચવી લેજે ઈશ્વર તારો આ જણ તું સાચવી લેજે મારી નબળી ક્ષણ તું સાચવી લેજે મને તે જ પરણાવ્યો છે ભાગ્ય સાથે તે હોમેલાં જવતલ તું સાચવી લેજે દોરીની ખુમારી મે રાખી છે અકબંધ સળગ્યા પછી વળ તું સાચવી લેજે માળી અને કાંટા સાચવી લેશે ફૂલોને કાદવો વચ્ચેનું કમળ તું […]

Continue Reading

વિશ્વ સાયકલ દિવસ – મિતલ ખેતાણી.

વજન ઘટાડવા થી માંડીને શરીર બંધારણ સુધારવા તથા આકર્ષક દેખાવ માટે સાઈકલિંગ કરવું ખૂબ જરૂરી છે. સાઇકલ ચલાવવાથી પેટની ચરબી દૂર થાય છે અને કસરતની સાથે સાથે રોજબરોજના કામકાજ પણ પૂરા થઈ શકે છે. રોજ સાયકલ ચલાવવાથી હૃદયના ધબકારા વધે તેના લીધે શરીરમાં લોહીનું પરિભ્રમણ વધશે, તેનાથી હૃદયરોગને લગતી બીમારીઓથી બચી શકાશે. સાયકલ ચલાવવાથી પગના […]

Continue Reading

ડાકોરમા પ્રધાનમંત્રી ની યોજના મધ્યાહન ભોજન અંતઁગત ડાકોર રણછોડ રાય એજ્યુકેશન સોસાયટી દ્વારા ત્રણ તબ્બકામાં કુલ૭૩૫ બાળકો ને લાભ મળ્યો. – હેમંત ભટ્ટ.

ખેડા જીલ્લાના તાલુકા ઠાસરા ના ડાકોરમા પ્રધાનમંત્રી ની યોજના મધ્યાહન ભોજન અંતઁગત ડાકોર રણછોડ રાય એજ્યુકેશન સોસાયટી દ્વારા ત્રણ તબ્બકામાં કુલ૭૩૫ બાળકો ને લાભ મળ્યો ને શ્રી સંસ્થાન હાઇસ્કુલના દ્વારા કુલ ૩૮૯બાળકોને ઠાકોર ભવન ખાતે મદ્યાહન ભોજન અંતગઁત લાભ મેળવ્યો છે આમ બંને સંસ્થા દ્વારા પ્રધાનમંત્રી શ્રી નેતૃત્વ હેઠળ આ યોજનાનો લાભ ગરીબ ને મધ્યમ […]

Continue Reading

* શ્રી દત્ત ગિરનારી મઠ ભુસાવાલ મહારાષ્ટ્ર દ્વારા શ્રી દત્ત મહારાજની નિંદ્રા સેવા દર્શન *

* શ્રી દત્ત ગિરનારી મઠ ભુસાવાલ મહારાષ્ટ્ર દ્વારા શ્રી દત્ત મહારાજની નિંદ્રા સેવા દર્શન *

Continue Reading