અમદાવાદની વિશ્વા મયંક રાવલે અમૂલ માટે ગીત બનાવ્યું.

અમદાવાદની ટીનએજર વિશ્વા મયંક રાવલ એની ઉંમરના અન્ય લોકોથી અલગ છે. તે પોતાના પોકેટ મની માંથી સમાજ હિતમાં કાર્યરત સંસ્થાઓ માટે વિડીયો સોંગ બનાવે છે. જેમાં એ પોતાના પિતા મયંક રાવલ પાસે ગીત લખાવી સ્વ ખર્ચે ગીત તૈયાર કરી વિડીયો શૂટ કરી એડિટ કરી રિલીઝ કરે છે. તેણે લોક ડાઉન દરમિયાન એકવીસ ગીતો બનાવ્યા છે. […]

Continue Reading

આ સમય વર્ષે ૨૫૦૦૦ ₹ નો ચ્યવનપ્રાશ, આમળા ગિલોય રસ, ડ્રાયફ્રુટ અને ડ્રાયફ્રુટ ન પોસાય તો સીંગ દાળિયા ખાવાનો છે..- ડૉ. એસ.ડી.ભાવસાર.

આ સમય ઓપ્પો વિવો વન પ્લસ ના મોબાઈલ પાછળ ૨૫૦૦૦ ₹ બગાડવાનો નથી… કોરોના જલ્દી જાય એવો નથી અને વેક્સીન એકાદ બે વર્ષ પહેલા આવે એવા અણસાર નથી… મોબાઈલ ખરીદવા માટે મોત વહાલું ના કરશો… રોગપ્રતિકારક શક્તિ પેદા કરે એવા બધા જ પદાર્થો ખાજો… ગેમ રમવાને બદલે સવારના તડકામાં યોગ આસન અને પ્રાણાયમ કરજો… તાજો […]

Continue Reading

ડો.સાહિલ શાહ (એમ.ડી. રેડિયોલોજી) ઇન્ડિયન રેડિયોલોજીકલ એન્ડ (IRIA) ઈમેજીંગ એસોસિએશન (IRRA), ગુજરાત ચેપ્ટરમાં સ્ટેટ કાઉન્સિલ મેમ્બર તરીકે વર્ષ ૨૦૨૦-૨૧ માટે બિનહરીફ ચૂંટાવવા બદલ અભિનંદન.

અભિનંદન. ડો.સાહિલ શાહ (એમ.ડી. રેડિયોલોજી) ઇન્ડિયન રેડિયોલોજીકલ એન્ડ (IRIA) ઈમેજીંગ એસોસિએશન (IRRA), ગુજરાત ચેપ્ટર માં સ્ટેટ કાઉન્સિલ મેમ્બર તરીકે વર્ષ ૨૦૨૦-૨૧ માટે બિનહરીફ ચૂંટાવવા બદલ અભિનંદન. આ અગાઉ તેઓ અમદાવાદ મેડિકલ એસોસિએશન ના મેનેજીંગ કમીટીના સભ્ય તરીકે વર્ષ ૨૦૧૯૨૦ માટે બિનહરીફ ચૂંટાયેલ છે. તે સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલ તેમજ એપોલો હોસ્પીટલ માં સેવાઓ આપી […]

Continue Reading

*વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી માટે સિદ્ધપુર ની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો નવતર પ્રયોગ*

સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારી નો સામનો કરી રહ્યું છે ત્યારે સિદ્ધપુર ની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી કરવા માટે એક નવતર પ્રયોગ લાવ્યું છે. ગત રોજ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા ” મન કી બાત ” કાર્યક્રમ માં વૃક્ષો નું રોપણ અને જતન કરવાનું આહવાન કરવામાં આવ્યું અને એ વાત થી […]

Continue Reading

ખેડા મિનિસ્ટર દેવુસિંગ ચૌહાણ અને પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી ને એન્ટી વાયરલ કીટ પ્રદાન…

ગુજરાત રાજ્યનાં નડીઆદ તાલુકાના નરસંડા ગામ સ્થિત નુતન આયુર્વેદિક રિસર્ચ સેન્ટરના આયુર્વેદાચાર્ય ડૉ. શશીનાથ ઝા સાહેબ દ્વારા ખેડા જિલ્લાના યુવા મિનિસ્ટર દેવુસિંગ ચૌહાણ અને ઓલ ઇન્ડિયા મોઢ બ્રાહ્મણ એસોસિએશન નાં સંસ્થાપક તુષાર ત્રિવેદી કે જેઓ ગુજરાત મહારાષ્ટ્ર જેલ વિભાગ નાં NGO છે સાથે સાથે કરાઓકે ગાયન સાથે જોડાયેલ ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ એસોસિએશન નાં પણ […]

Continue Reading

અનલોક :1(મિડલ ક્લાસ) – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

જય રણછોડ.. બપોરે અશ્કો નોકરીએથી વ્હેલો ઘરે આવી ગયો..નિરાશ લાગતો હતો. કોઈ સાથે બોલ્યા વગર પડખુ ફેરવી સુઈ ગયો. મમ્મી અને ભાભીને લાગ્યુ કે બ્રેકઅપ ફ્રૈકઅપ થયુ હશે. પણ સાંજે પુછયુ કે ખબર પડી કે ભાઇ સાહેબની નોકરી છૂટી ગઇ છે અશોક એક કાર વેચતી કંપનીમાં સેલ્સ એડવાઈઝર હતો.. પપ્પા અને મોટાભાઈ સાંજે થાક્યા પાકયા […]

Continue Reading