ગુજરાત હાઇકોર્ટ: ખેડુતોની ફરિયાદો પર ધ્યાન આપો, ખાતરી કરો કે પાક ની ખરીદે ટેકા ના ભાવે થાય

  ગુજરાત હાઈકોર્ટ એ 29 મેના રોજ નિર્દેશ આપ્યો હતો કે રાજ્ય સરકાર ખેડુતોને આવી રહેલી મુશ્કેલીઓ પર ધ્યાન આપે અને ત્યારબાદ ન્યુનત્તમ ટેકાના ભાવ પર કૃષિ પેદાશોની ખરીદી માટે યોગ્ય પગલાં લે. આ એક અમદાવાદ સ્થિત ઉદ્યોગપતિ અને કૃષિ વિશેષજ્ઞએ કરેલી અરજીના પ્રકાશમાં છે, જેમાં રાજ્ય સરકારને ટેકા ના ભાવ પર કૃષિ પેદાશોની સંપૂર્ણ […]

Continue Reading

આજે જયેષ્ઠ શુક્લ એકાદશી.- નાથદ્વારા શ્રીજી બાવાને ઉષ્ણકાલના ઘૂંટણ સુધી અને મધ્યમ શૃંગારમાં શ્વેત મલમલની ધોતી અને પટકા ધરાશે.

આજે જયેષ્ઠ શુક્લ એકાદશી..નિર્જલા એકાદશી કે ભીમ અગિયારસ છે. નાથદ્વારા શ્રીજી બાવાને ઉષ્ણકાલ ના ઘૂંટણ સુધી અને મધ્યમ શૃંગાર માં શ્વેત મલમલની ધોતી અને પટકા ધરાશે બન્ને રૂપેરી જરીના તુ ઈલેસ કિનારી વાળા સુસજ્જિત આવે છે. શ્રી મસ્તક પર મોતીનો કિરીટ ધરાશે.. ચોટી પણ ધરાશે..ઉત્થાપન દર્શન પછી આ શૃંગાર વડા કરીને આવા જ શૃંગાર મોગરાના […]

Continue Reading

ગંગા દશમી – સાત જન્મોનું પુણ્ય મેળવવા માટેનો શુભ દિવસ.

શાસ્ત્રાનુસાર જયેષ્ઠ માસના શુક્લ પક્ષની દશમી તિથિને ગંગા દશહરા કહે છે. જયેષ્ઠ માસના શુક્લ પક્ષની દશમી તિથિને ગંગાજીનો જન્મ દિવસ ઉજવાય છે. સ્ક્નંદપુરાણ અને વાલ્મીકિ રામાયણ મુજબ આજના દિવસે મહારાજ ભાગીરથના કઠોર તપથી પ્રસન્ન થઈને સ્વર્ગ પરથી પૃથ્વી પર ગંગાજી આવ્યા હતા. ગંગા પૂજન ઉત્સવ એટલે ગંગા દશેરાના સમયે સ્નાન , દાન ના રૂપાત્મક વ્રત […]

Continue Reading

⭕ ગુજરાતમાં નવા 423 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,861 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *નવા 423 કેસમાં અમદાવાદમાં 314,સુરતમાં 39,વડોદરામાં 31,ગાંધીનગરમાં 11,મહેસાણામાં 6,બનાસકાંઠામાં 3,રાજકોટમાં 3,સાબરકાંઠામાં 3,આણંદમાં 2,પોરબંદરમાં 2,ભાવનગરમાં 1,અરવલ્લીમાં 1,પંચમહાલમાં 1,મહિસાગરમાં 1,પાટણમાં 1,વલસાડમાં 1,સુરેન્દ્રનગરમાં 1 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 17217 ● રાજ્યમાં કુલ મોત : 1063 ● રાજ્યમાં કુલ સ્વસ્થ : 10780 ⭕ જિલ્લા વાઈસ કેસ : •અમદાવાદ-12494 •વડોદરા-1074 •સુરત-1659 •રાજકોટ-115 •ભાવનગર-122 •આણંદ-101 •ગાંધીનગર-285 •પાટણ-80 •ભરૂચ-40 […]

Continue Reading

આવતીકાલે નિજઁળા એકાદશી – ભીમ અગિયારસ : અશોક વાઘેલા.

આ એકાદશી કરવાથી ચોવીસ એકાદશીનુ ફળ પ્રાપ્ત થાય છે . પાંચ પાંડવોને દરેકે દરેક એકાદશી કરવાનુ વરત હતુ. તેમા ભીમથી ભુખ્યા રહેવાતુ નહી.તેણે તેના ગુરુ વેદ વ્યાસને કહ્યું કે મારાથી ભુખ્યા રહેવુ અશકય છે. મારા પેટમા વૃક નામનો અગ્નિ હમેશા સળગ્યા કરે છે. હુ પોતે એક એકટાણું કરવા પણ સમર્થ નથી, તો મારાથી આખો દિવસ […]

Continue Reading