હેપ્પી ડોક્ટર’s ડે?? – ડો. સ્પંદન ઠાકર.

આ વાક્ય ને જરા અલગ રીતે જોડો અને લખો કે હેપ્પી ડોક્ટર નો એક દિવસ તો વિચાર આવે કે ડૉક્ટર અને હેપ્પી.. હંમેશા સોગિયું મોહ હોય અથવા ભાગમભાગ કરતા હોય અથવા પરાણે ખોટું હાસ્ય આપી દે ,કેમ?? જોયા કોઈએ હેપ્પી ડોક્ટર?? દુર્લભ પ્રજાતિ છે હાલ ના સમય માં. છેલ્લે જ્યારે ૧૨ માં બોર્ડ માં સારા […]

Continue Reading

હોટલ -રેસ્ટોરન્ટ નવ વાગ્યા સુધીજ ખુલ્લી રાખવાના આદેશથી નારાજગી.

હોટલ રેસ્ટોરન્ટ એસોસિયેશને 11 સુધી હોટલ રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી લોકો પરિવાર સાથે મોડી સાંજે કે રાત્રે હોટલમાંજમવા જવાનું પસંદ કરતા હોવાથી રજૂઆત કરાઇ હતી અનલોક 2મા દુકાનો રાત્રે ૮ વાગ્યા સુધી અને હોટેલ તથા રેસ્ટોરન્ટ રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની સરકારે મંજૂરી આપી છે. જોકે હોટલ અને રેસ્ટોરન્ટ નો […]

Continue Reading

*મુંબઇઃ આ વર્ષે નહીં થાય લાલબાગચા રાજાના દર્શન, લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળે કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ગણેશોત્સવ ન મનાવવા લીધો નિર્ણય*

*મુંબઇઃ આ વર્ષે નહીં થાય લાલબાગચા રાજાના દર્શન, લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળે કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ગણેશોત્સવ ન મનાવવા લીધો નિર્ણય*

Continue Reading

આજે ડોક્ટર ડે નિમિત્તે, ભારતભર ની સ્ત્રીઓ માટે, મુંબઈ નાં મેગેઝિન દ્વારા માર્ગદર્શન માટે ડૉ. શિતલ પંજાબી નું આમંત્રણ.

આજે ડોક્ટર ડે નિમિત્તે, ભારતભર ની સ્ત્રીઓ માટે, મુંબઈ નાં મેગેઝિન દ્વારા, સ્ત્રીઓ નાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ નાં માર્ગદર્શન માટે ફેસબુક માં લાઈવ ટોક શોમાં, અમદાવાદ થી ડોક્ટર શીતલ પંજાબી આમંત્રિત છે.

Continue Reading

1961 ની વાત છે..શિહોરમાં શ્રી ‘હેમુભાઇ ગઢવી’ નો જાહેર કાર્યક્રમ હતો.

1961 ની વાત છે..શિહોરમાં શ્રી ‘હેમુભાઇ ગઢવી’ નો જાહેર કાર્યક્રમ હતો..આજુબાજુંના પંદર ગામના લોકોને હેમુભાઇ ગઢવીએ.. મુળુભા બંકડા..નાછડીયા હથિયાર..શિવાજી નું હાલરડુ..રાંકનુ રતન..ચેલૈયાનું હાલરડું..આવા લોકગીતો રાસડા.. અને લોકસાહિત્યની વાતોથી પ્રસન્ન કર્યા.. સવારમાં રાજકોટ જવા નીકળ્યા..હેમુભાઇની સાથે એના એક મિત્ર હતા.. એમને હેમુભાઇએ કહ્યું.. “ભાઇ..આ બાજું આવ્યા છીએ તો મારી એક બહેન આ બાજું રહે છે એને […]

Continue Reading

*આજનો મોર્નિંગ મંત્ર*

આજકાલ અધ્યાત્મની ફેશન ચાલી છે. કોઇને સ્પિરિચ્યુઅલ બનવું નથી પણ બધાને સ્પિરિચ્યુઅલ દેખાવું છે. વિદેશોમાં તો ભારત કરતાં પણ આ ઘેલછાએ વધુ જોર પકડ્યું છે. ભારતથી જતાં કોઇ પણ સાધુ કે સંતને ત્યાંના લોકો વિનવે છે, ‘અમને મંત્ર આપો. અમને શક્તિપાત આપો.’ કદાચ તેઓ માનતા હશે કે પૂર્વથી આવતા સદગુરુ પાસે શક્તિપાતનું પોટલું હશે અને […]

Continue Reading