ગુજરાતનાં યાત્રાધામ અંબાજીમાં ચુંદડીવાળા માતાજીથી ઓળખાતા પ્રહલાદભાઈ જાની (ચૂંદડીવાળા માતાજી)ની વિસ્તૃત જાણકારી.

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડી વાળા માતાજી આજરોજ તારીખ ૨૬/૫/૨૦૨૦ ને મંગળવાર ના રોજ બ્રહ્મલીન થયા છે. તમામ ભક્તો ને જણાવવાનુ કે એમનો પાર્થિવ દેહ આજ તારીખ ૨૬/૫/૨૦૨૦, મંગળવાર અને આવતીકાલ તારીખ ૨૭/૫/૨૦૨૦ બુધવાર ના રોજ દર્શનાર્થે એમના ધામ અંબાજી ખાતે રાખવા માં આવશે. તારીખ ૨૮/૫/૨૦૨૦, ગુરુવાર ના રોજ સવારે ૮.૧૫ કલાકે સમાધી આપવામાં આવશે. […]

Continue Reading

આ ગઝલ સમર્પિત છે; ખાસ મિત્રો ની દિલદારીને.

ફળે છે ઇબાદત, ને ખુદા મળે છે મિત્રોને નિહાળીને, ઉર્જા મળે છે..। નથી જાતો હું મંદિર, મસ્જિદ, ચર્ચમાં મિત્રોના દિલોમાં જ દેવતા મળે છે..। ખસું છુ હું જયારે સતત ખુદમાંથી મિત્ર તારા હૃદયમાં જગ્યા મળે છે..। સમય છે ઉકળતો ને જીવન સળગતું મિત્રોની હથેળીમાં, શાતા મળે છે..। ઈચ્છા ને તમન્ના બધી થાય પૂરી મને ઊંઘમાં […]

Continue Reading

દુઃખદ સમાચાર : જ્ઞાનપીઠપુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીના ધર્મપત્ની પારુબેન ચૌધરીનું અવસાન.

દુઃખદ સમાચાર : જ્ઞાનપીઠપુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીના ધર્મપત્ની પારુબેન ચૌધરીનું આજ રોજ ૨૬ મે ૨૦૨૦,મંગળવારના રોજ અવસાન થયેલ છે.પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે.ઓમ શાંતિ 🙏

Continue Reading

દુઃખદ સમાચાર : જ્ઞાનપીઠપુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીના ધર્મપત્ની પારુબેન ચૌધરીનું દુઃખદ અવસાન.

દુઃખદ સમાચાર : જ્ઞાનપીઠપુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીના ધર્મપત્ની પારુબેન ચૌધરીનું આજ રોજ ૨૬ મે ૨૦૨૦,મંગળવારના રોજ અવસાન થયેલ છે.પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે.ઓમ શાંતિ 🙏

Continue Reading

કચરાની ગાડીનાં ડ્રાઈવર અને મજુર માસ્ક પહેરતા નથી.!! પ્રજાને દંડ, તો શું મ્યુનિસિપલ કોર્પોરેશનને બધામાં છૂટ?

અમદાવાદ ના ગોરના કુવા પાસે આવેલી જય ગરવી ગુજરાત સોસાયટીમાં કચરાની ગાડીવાળા ડ્રાઈવર અને મજુર માસ્ક પહેરતા નથી…!!! પ્રજાને દંડ મ્યુનિસિપલ કોર્પોરેશનને બધામાં છૂટ? તો શું આ ડ્રાઇવર અને સફાઈ કરમી કોલોનીની વાહક ન બને. જય ગરવી ગુજરાત સોસાયટીએ માસ્ક આપવા છતાં માસ્ક ન પહેરી કોરોનાવાયરસથી વાહક બનવું ગુન્હાહિત કૃત્ય નથી?

Continue Reading

ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાની આજરોજ તારીખ ૨૬/૫/૨૦૨૦ ને મંગળવાર ના રોજ બ્રહ્મલીન થયા છે.

ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાની આજરોજ તારીખ ૨૬/૫/૨૦૨૦ ને મંગળવાર ના રોજ બ્રહ્મલીન થયા છે. તમામ ભક્તો ને જણાવવાનું કે એમનો પાર્થિવ દેહ આજ તારીખ ૨૬/૫/૨૦૨૦, મંગળવાર અને આવતીકાલ તારીખ ૨૭/૫/૨૦૨૦ બુધવાર ના રોજ દર્શનાર્થે ધામ અંબાજી ખાતે રાખવામાં આવશે. તારીખ ૨૮/૫/૨૦૨૦, ગુરુવાર ના રોજ સવારે ૮.૧૫ કલાકે સમાધી આપવામાં આવશે.

Continue Reading

” हद हो गई, हम सबकी मजदूरो ” को बहुत मार पड़ी, मुक्त कर दो ” सबको, इस कलियुग मे देख ” ” रहा भगवान भी।।

” हद हो गई सरकार” ( खोल दो) “साठ दिनो से कैद घरो मे, ” Business सारे ठप पड़े हे । ” मजदूरो का कोई दाता नही, ” भूखा मरता तो, क्या करता नही “अब सोचना होगा बहुत गहराई ” से, हर कोई लड़ाई लड़ रह इस ” महामारी से,करोना करोना सब ” कह रहे […]

Continue Reading