પ્રજ્ઞાચક્ષુ લોકોની પીડા… માનવતા અને મદદની છે જરૂર…

આ લોકો છેલ્લા બે મહિનાથી ફસાઈ ગયા છે એમને પોતાના ઘરે જવું છેપણ કોઈ મદદ કરતું નથી…પેલા તો લોકો આમારો હાથ પકડી ને રોડ ક્રોસ કરાવતા હતા અને આજે કોઈ અમારો હાથ નથી પકડતું…અમારો હાથ ના પકડશો ખાલી એમને કહો અહી થી જમણી અહી થી ડાબી તો અમે એવી રીતે જે તે જગ્યા એ જતા […]

Continue Reading

પોલીસે શ્રમિકોને દોડાવી-દોડાવીને માર્યા, સાઇકલ-ચંપલ-સામાન છોડી ભાગ્યા.

સમગ્ર દેશમાં સૌથી ખરાબ હાલત આજે કોઇને હોય તો તે દેશના શ્રમિકોની છે. અનેક જગ્યાએ પોતાના વતન જવા માટે શ્રમિકો અટવાય ગયા છે અને ઘણી જગ્યાએ લોકોના ખાવાના પણ ફાંફાં છે. લોકોની ધીરજ ખૂટી જતા હવે લોકો પગપાળા જ પોતાના વતન જઇ રહ્યા છે. પરંતુ તંત્ર દ્વારા પણ તેમને સાથ મળી રહ્યો નથી. કોંગ્રેસના નેતા […]

Continue Reading

અમદાવાદમાં ઝોન પ્રમાણે સંપૂર્ણ માહિતી

**અમદાવાદ શહેરના **20.05.2020** તારીખ સુધીના વિસ્તાર મુજબ આંકડા** *(નોંધ : આ ખાલી અમદાવાદ શહેરના જ આંકડા છે, આમાં અમદાવાદ ગ્રામ્યના આંકડા સામેલ નથી)* **સેન્ટ્રલ ઝોન – કુલ 2600 કેસ** 1. ખાડિયા ҄ 631 કેસ, 294 સ્વસ્થ, 44નાં મોત 2. અસારવા 378 કેસ, 152 સ્વસ્થ, 26નાં મોત 3. દરિયાપુર 229 કેસ, 141 સ્વસ્થ, 41નાં મોત 4. […]

Continue Reading

નર્મદા પ્રદક્ષિણા જેવા સન્યાસી જીવનની જેમ ટેમ્પરરી સાધુજીવનની ધર્મની દ્રષ્ટિએ પરવાનગી હોવી જોઈએ.જો થોરો જેવા વિશ્વ નાગરિક બનાવવા હોય તો. – દેવલ શાસ્ત્રી

એક જમાનો હતો કે જ્યારે ડોક્ટર હમેશા દર્દીને કહેતાં કે હવાફેરની જરૂર છે, શમ્મી કપૂર ફેમ જૂની ફિલ્મમાં હીરો હીરોઇન હવાફેર કરવામાં કાશ્મીર કે પેરીસ પહોંચી જતાં. આજકાલ ડોક્ટર આ સલાહ આપતા નથી, કદાચ હવાફેર કરતાં દવાઓ વધુ અક્સીર હશે. કોરોના યુગમાં વાતાવરણ બદલવાથી જૂના વિચારોમાંથી કામચલાઉ મુક્તિ મળે અને થોડો સમય માટે પણ નવા […]

Continue Reading

નવાં ૩૬૦ કેસ નાં ભયાનક વિસ્ફોટ સાથે અમદાવાદ વુહાન બનવાં થી માત્ર ૭-૧૦ દિવસ દૂર.

*નવાં ૩૬૦ કેસ નાં ભયાનક વિસ્ફોટ સાથે અમદાવાદ વુહાન બનવાં થી માત્ર ૭-૧૦ દિવસ દૂર* જો આ જ ટ્રેન્ડ રહ્યો તો ૭-૧૦ દિવસ પછી અમદાવાદ માં રોજ નાં ૨૭૦૦/૩૦૦૦ કેસ આવવા લાગશે. અમદાવાદ ની પરિસ્થિતિ ખરેખર ખુબ જ ભયાનક થઈ ગઈ છે. પણ મોટા ભાગના લોકો હજી પણ હસવા અને હળવાશ માં લઈ ને એમના […]

Continue Reading

જૂનું પણ “ઘરેણું”

આ એક ખાસ સાયકલ છે.તેમાં રબરના ટાયરને બદલે સ્પ્રિંગો રાખવામાં આવતી.. ઇ.સ.૧૯૦૫ ની આસપાસ આર્મીમાં આ સાયકલ વપરાતી હતી..તેને”આર્મી સાયકલ કહે છે. શેર કરજો જેથી બીજા મિત્રો પણ આ સાયકલ જોવાનો લાભ લઇ શકે.

Continue Reading

ચાય કે ઠીકાનો પર. ગજબ કા યારાના દેખા, રામ કી ઉધારી,રહીમ કો ચુકાતે  દેખા. આજે : આંતરરાષ્ટ્રીય ચા દિવસ. પેજ. 2.

21 મે ના દિવસને આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભારતમાં ચા એક એવું પીણું છે કે લોકો તેને ફ્રેશ થવા માટે પીએ છે. અને ભારતમાં તો ચા ના રસિયાઓ ની વાત જ અલગ છે અને તેમાં પણ જો ગુજરાતી તો પૂછવું જ શું આંતરરાષ્ટ્રીય ચાર દિવસ પર તેજ ગુજરાતીના વાચકો તરફથી મળે કેટલીક […]

Continue Reading

⭕ ગુજરાતમાં 20.05.2020ના સાંજે 5 વાગ્યાથી નવા 371 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,269 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ નવા 371 કેસમાંથી અમદાવાદ 233,સુરત 34,વડોદરા 24,મહેસાણા 13,બનાસકાંઠા 11,મહીસાગર 9,અરવલ્લી 7,ગીર સોમનાથ 6,ગાંધીનગર 5, કચ્છ 4, જામનગર-સાબરકાંઠા-દાહોદ-નવસારી-સુરેન્દ્રનગર 3, નર્મદા-જૂનાગઢ 2, પંચમહાલ-ખેડા-પાટણ 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ : 12910 ● રાજ્યમાં કુલ મોત : 773 ● રાજ્યમાં કુલ સ્વસ્થ : 5488 ⭕ જિલ્લા વાઈસ કેસ : •અમદાવાદ-9449•વડોદરા-750•સુરત-1227 •રાજકોટ-82•ભાવનગર-114•આણંદ-85 •ગાંધીનગર-198•પાટણ-69•ભરૂચ-37 •નર્મદા-15•બનાસકાંઠા-99•પંચમહાલ-72 •છોટાઉદેપુર-22•અરવલ્લી-93•મહેસાણા-93 •કચ્છ-61•બોટાદ-56•પોરબંદર-5 •ગીર-સોમનાથ-34•દાહોદ-32•ખેડા-54 •મહીસાગર-77•સાબરકાંઠા-52•નવસારી-14 […]

Continue Reading

એક અડાલજ આવું પણ…..અને કોરોના’

સોશ્યિલ મીડિયામાં ’ એક અડાલજ આવું પણ…..’ ટાઇટલ નીચેનો મેસેજ કોરોના વાયરસથી બચવાની લોકોને જાગૃત્તિ આપી રહ્યું છે. ગાંધીનગર: ગુરૂવાર: સમગ્ર ગુજરાત સહિત વિશ્વમાં અડાલજ ગામ તેની ઐતિહાસિક વાવના કારણે સુપ્રખ્યાત છે. આ અડાલજ ગામનું નામ આજે કોરોના વાયરસના હાહાકાર વચ્ચે પણ એક જાગૃતિ ફેલાવી રહ્યું છે. ચાર અક્ષરના ગામના નામને સુવ્યસ્થિત રીતે કોરોનાના સંક્રમણ […]

Continue Reading

ચાય કે ઠીકાનો પર. ગજબ કા યારાના દેખા, રામ કી ઉધારી,રહીમ કો ચુકાતે  દેખા. આજે : આંતરરાષ્ટ્રીય ચા દિવસ.

21 મે ના દિવસને આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભારતમાં ચા એક એવું પીણું છે કે લોકો તેને ફ્રેશ થવા માટે પીએ છે. અને ભારતમાં તો ચા ના રસિયાઓ ની વાત જ અલગ છે અને તેમાં પણ જો ગુજરાતી તો પૂછવું જ શું આંતરરાષ્ટ્રીય ચાર દિવસ પર તેજ ગુજરાતીના વાચકો તરફથી મળે કેટલીક […]

Continue Reading