🔔 *વિશ્વ નર્સ દિન ! – નિલેશ ધોળકિયા.
આજથી બરાબર ૨૦૦ વર્ષ અગાઉ, ૧૨/૦૫/૧૮૨૦ માં જન્મેલા અને અડધી રાત્રે પણ ફાનસ લઈ ઘાયલ બ્રિટીશ સૈનિકોની સુશ્રુષા માટે તૈયાર તેમજ _ઓર્ડર ઓફ મેરીટ_ તથા _ધી લેડી વીથ લેમ્પ_ નું બિરૂદ મેળવનાર સેવાભાવી નર્સ ફ્લોરેન્સ નાઇટીંગલના પ્રદાનને યાદ રાખવા અને તેમાંથી પ્રેરણા પામવા, પ્રતિવર્ષ _૧૨ મે_ વિશ્વ નર્સ દિન તરીકે ઉજવાય છે ! CURSE are […]
Continue Reading